Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ઇન્ટરનેશનલટૉપ ન્યૂઝ

પાકિસ્તાનનો હવાઈમાર્ગ બંધ થતાં એર ઇન્ડિયાને અબજોનું નુકસાન

Fri, May 2 2025

ભારતના વીમાનો માટે પાકિસ્તાને પોતાનો હવાઈ માર્ગ બંધ કરતા ભારતની અનેક એરલાઇન્સ કંપનીઓને મોટું નુકસાન થવાનો ભય છે. જો આ પ્રતિબંધ ચાલુ રહે તો એક વર્ષમાં એર ઇન્ડિયા ને 591 મિલિયન ડોલરનો એટલે કે અંદાજે 4900 કરોડ રૂપિયાનો વધારાનો જંગી બોજો આવી પડશે તેવો અંદાજ છે. આ સંજોગોમાં વિવિધ એરલાઇન્સ દ્વારા સરકારને સબસીડી આપવા માટે વિનંતી કરવામાં આવી છે.
પાકિસ્તાનના હવાઈમાર્ગ પ્રતિબંધને કારણે અનેક વિમાનોના ઉડયન સમયમાં વધારો થવાને કારણે ઇંધણ ખર્ચમાં પણ જંગી વધારો થઈ રહ્યો છે.
ઈન્ડિગોની નવી દિલ્હી-બાકુ (અઝરબૈજાન) ફ્લાઈટે ગુરુવારે સામાન્ય કરતાં 38 મિનિટ વધારે,પાંચ કલાક અને 43 મિનિટનો સમય લીધો હતો.
હવાઈ માર્ગ પ્રતિબંધને કારણે ટાટા અને ઇન્ડિગો જેવી એરલાઇન્સ કંપનીઓ ઉપર પણ ભારે બોજો આવી પડ્યો છે. જો કે, એર ઈન્ડિયા પર અસર વધુ હોવાની સંભાવના છે કારણ કે તે વધુ સંખ્યામાં આંતરરાષ્ટ્રીય ઉડાનો સંચાલિત કરે છે. ખાસ કરીને પાકિસ્તાનના હવાઈ માર્ગનો ઉપયોગ કરી અને મધ્ય પૂર્વ પહોંચતી ફ્લાઈટ્સ નો ઉડાન સમય ઓછામાં ઓછો એક કલાક વધી ગયો છે અને પરિણામે ઈંધણ ખર્ચમાં 30% થી વધારે ખર્ચ થવા લાગ્યો છે.નોંધનીય છે કે એપ્રિલ મહિનામાં નવી દિલ્હીથી યુરોપ, મધ્ય પૂર્વ અને ઉત્તર અમેરિકાના ગંતવ્યો માટે એર ઈન્ડિયા અને તેની બજેટ સેવા એર ઈન્ડિયા એક્સપ્રેસ અને ઈન્ડિગોની 1,200 ઉડાનો રવાના થઈ હતી.

Share Article

Other Articles

Previous

ગોવાના શીરગાવમાં જાત્રા દરમિયાન નાસભાગ મચી જતા 7ના મોત અને 35 થી વધુ લોકો ઘાયલ

Next

પાકિસ્તાન દ્વારા સતત આઠમી રાત્રે ગોળીબાર: ભારતનો વળતો જવાબ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
નણંદ (નયનાબા)-ભોજાઇ (રિવાબા) ફરી આમને-સામને: પક્ષના નામે એકબીજાને ઝાટકી નાખ્યા !
5 કલાક પહેલા
૮૫ એકાઉન્ટમાં ૨૫૦૦ કરોડના ફ્રોડ ટ્રાન્ઝેક્શન થયાબેંક મેનેજર, કર્મીઓના હાથ કાળા: ત્રિપુટીની ધરપકડ
6 કલાક પહેલા
રાજકોટમાં ઉચ્ચ અધિકારી ગમે તેટલા કડક બને પણજો નીચે લાવો-લાવો હોય તો ગુનાખોરી કેમ અટકે?
1 દિવસ પહેલા
અમદાવાદમાંથી મુળ રાજકોટનો શખસ નશીલા દ્રવ્યો સાથે ઝડપાયો
4 દિવસ પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

યુપીમાં સરકાર અને સંગઠન વચ્ચેની લડાઈ વધુ ઘેરી બની
રાજકોટ
2 વર્ષ પહેલા
રાજકોટ : ઓમ સમર્પણ શરાફી મંડળીએ 263 ખાતેદારોનું દોઢ કરોડનું ફુલેકું ફેરવ્યું
રાજકોટ
2 વર્ષ પહેલા
ઉદ્વવે મને મુખ્યમંત્રીપદની ઓફર કરી હતી: શિંદેંનો દાવો
ગુજરાત
2 વર્ષ પહેલા
ભારત પાક વચ્ચે યુદ્ધ વિરામ કરાવવા અંગે ટ્રમ્પે ફરી મોટો દાવો કરીને કહ્યું, મે વડાપ્રધાન મોદી સાથે વાત કરી હતી
બ્રેકિંગ ન્યૂઝ
8 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર