Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

મુખ્તારના મોત બાદ ફરી કોને મળી ધમકી ? જુઓ

Sun, April 7 2024

કોલરે શું કહ્યું ?

યુપીના બાંદા ખાતે ગેંગસ્ટર મુખ્તાર અન્સારીના મોત બાદ જેલના વડાને ધમકી મળ્યા બાદ હવે આ વિસ્તારના ભાજપના નેતા મુદિત શર્માને અજાણ્યા લોકો દ્વારા ધમકી આપવામાં આવી હતી. આ બારામાં પોલીસને જાણ કરી દેવાઈ છે અને સુરક્ષા પૂરી પડાઈ છે.

ફોન પર ધમકી આપનારે નેતાને એમ કહ્યું હતું કે અમારા આતિક અહેમદ અને મુખ્તાર અન્સારીની હત્યામાં તમારા લોકોનો હાથ છે તો હવે તમને અમે જાણ કરીએ છીએ કે તમે બધા જ અમારા નિશાન ઉપર છો, તારા ઘરનું લોકેશન અમારી પાસે છે. આ પ્રકારની ધમકી મળ્યા બાદ નેતાની સુરક્ષા વધારી દેવાઈ છે.

શર્માએ પોલીસને જણાવ્યું હતું કે 2 જી એપ્રિલે સવારે 10 વાગે મને ફોન પર ધમકી અપાઈ હતી. 3 વાર વોટ્સ એપ કોલ કરવામાં આવી હતી. ફોન કરનારે કહ્યું કે તારું નામ અમારા લિસ્ટમાં છે. કોલરે કહ્યું હતું કે અમે કોઈ પણ કામ કરતાં પહેલા જાણ કરીએ છીએ.

Share Article

Other Articles

Previous

રાહુલ ગાંધીને પ્રશાંત કિશોરે શું આપી સલાહ ? જુઓ

Next

ભાજપના પ્રમુખ નડાના પત્નીની ચોરાયેલી કાર વારાણસીથી મળી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
નેશનલ
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા અંગે રાહુલ ગાંધીએ અગાઉથી આપ્યા હતા સંકેત
1 દિવસ પહેલા
વિદ્યાર્થી આંદોલનને વિદેશી ભંડોળ મળતું હોવાની કોઈ માહિતી નથી: વિદેશ મંત્રાલયનો સત્તાવાર ખુલાસો
1 દિવસ પહેલા
યુકેમાં ભારતીય મૂળના ત્રણ સાંસદોને મહત્વની જવાબદારી
1 દિવસ પહેલા
આજનો યુવા સવાલો કરશે જ, એમને આદેશ ન આપો, ચર્ચા કરો: ડો. મોહન ભાગવતની સલાહ
1 દિવસ પહેલા
Categories

નેશનલ

3324 Posts

Related Posts

કોઠારીયાના લાપાસરી રોડ પર ડમ્પરે બાઇકને ઉલાળતાં પશુપાલકનું મોત
રાજકોટ
2 વર્ષ પહેલા
વેપારીને હનીટ્રેપનો શિકાર બનાવી ગે શખ્સની ટોળકીએ રૂ.1.47 લાખ પડાવ્યા
રાજકોટ
3 વર્ષ પહેલા
ગગનયાનના 3 ક્રિટિકલ પરીક્ષણોમાં ISROને મળી ઐતિહાસિક સફળતા
ટેક ન્યૂઝ
2 સપ્તાહs પહેલા
હવે રૂ.3 હજારમાં 1 વર્ષ માટે ગમે ત્યાં કરી શકશો ટ્રાવેલિંગ : નીતિન ગડકરીએ વાર્ષિક FASTag પાસની કરી જાહેરાત, જાણો ક્યારથી શરૂ થશે આ સેવા
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર