Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
Entertainmentટૉપ ન્યૂઝટ્રેન્ડિંગ

‘સિતારે જમીન પર’માં જોવા મળશે આમિર ખાનનો અલગ અંદાજ : એક્ટરે ખોલ્યા ફિલ્મના રાઝ

Tue, April 22 2025


વર્ષો પહેલા સિનેમાઘરોમાં આમિર ખાનની ફિલ્મ તારે જમીન પર રીલીઝ થઈ હતી. તેની ભવ્ય સફળતા બાદ આમિર ખાન જેમને બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ પણ કહેવામાં આવે છે એકવાર મોટા પડદા પર પાછા ફરી રહ્યા છે. હાલ આમિર ખાન ‘સિતારે જમીન પર’ માટે ચર્ચામાં છે. આમિર ખાને પોતે આ ફિલ્મ વિશે કેટલીક રસપ્રદ વાતો શેર કરી છે, જેનાથી તેમના ચાહકોનો ઉત્સાહ વધી ગયો છે.

ગુલશન નામના બાસ્કેટબોલ કોચની ભૂમિકા ભજવશે

આમિરે જણાવ્યું કે આ ફિલ્મમાં તે ગુલશન નામના બાસ્કેટબોલ કોચની ભૂમિકા અલગ . તેમણે કહ્યું, તારે જમીન પરમાં મારું પાત્ર છે ખૂબ જ સંવેદનશીલ વ્યક્તિનું હતું. આ ફિલ્મમાં મારા પાત્રનું નામ ગુલશન છે પણ તેનું વ્યક્તિત્વ નિકુંભથી બિલકુલ વિપરીત છે. રીતે ગુલશન ખૂબ જ અસંસ્કારી, રાજકીય ખોટો છે અને બધા સાથે દુર્વ્યવહાર કરે છે. તે તેની પત્ની, માતા અને સિનિયર કોચ સાથે પણ ઝઘડો કરે છે. તેમણે આગળ કહ્યું, “ફિલ્મની વાર્તા એ છે કે તે કેવી રીતે બદલાય છે. કેવી રીતે 10 લોકો, જેમાંથી કેટલાક ડાઉન સિન્ડ્રોમ, ઓટીઝમ, વિવિધ વિકલાંગતાઓથી પીડાય છે, તેમને શીખવે છે કે એક સારા વ્યક્તિ બનવાનો અર્થ શું છે. મૂળભૂત રીતે તે એક સ્પેનિશ ફિલ્મ છે અને અમે તેનું

ભારતીય સંસ્કરણ બનાવ્યું છે.” આમિર ખાને કહ્યું કે ‘તારે જમીન પર’એ દર્શકોને ભાવુક બનાવ્યા હતા, ત્યારે ‘સિતારે જમીન પર’ એક હળવી કોમેડી ફિલ્મ હશે. આ ફિલ્મ પ્રેમ, મિત્રતા અને ખાસ કરીને દિવ્યાંગ લોકોના જીવન પર આધારિત હશે.

Share Article

Other Articles

Previous

પહેલા પૂછ્યું મુસ્લિમ છો? પછી મારા પતિને ગોળી મારી! અમરનાથની યાત્રા પહેલા કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલો

Next

કાશ્મીરના પહેલગામમાં પર્યટકો પર આતંકીઓ દ્વારા થયેલા ગોળીબારમાં 1 વ્યક્તિનું મોત, 6 ઘાયલ 2ની હાલત ગંભીર, જવાનોએ શરૂ કર્યું સર્ચ ઓપરેશન

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 સપ્તાહs પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
Entertainment
શું બાબુભૈયાની ‘હેરા ફેરી 3’માં વાપસી? પરેશ રાવલના નવા ટ્વીટથી ફેન્સ થયા ખુશ, જાણો શું મળ્યા સંકેત  
2 મિનિટutes પહેલા
અમેરિકાના ન્યુ જર્સીમાં આવેલા વિરાણી જવેલર્સમાં ધોળા દિવસે લૂંટ : લુંટારુઓ લાખો ડોલરના દાગીના લઈને ફરાર
51 મિનિટutes પહેલા
અમને એર ડિફેન્સ સિસ્ટમ આપો : પાકિસ્તાને અમેરિકા પાસે ભીખ માંગી
1 કલાક પહેલા
રાજકોટના મવડી વિસ્તારમાં ઝેપ્ટોના કર્મચારીઓએ પગાર બાબતે કંપનીના બે અધિકારીઓને ફટકાર્યા
1 કલાક પહેલા
Categories

નેશનલ

2170 Posts

Related Posts

બેન્કો વિષે આરબીઆઇના ગવર્નરે શું કહ્યું ? વાંચો
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
ભારે વિરોધ વચ્ચે પરસોત્તમ રુપાલાએ સુરતમાં ઉમિયા મંદિરમાં કર્યા દર્શન… જુઓ…
ગુજરાત
1 વર્ષ પહેલા
બંધારણની 75 મી વર્ષગાંઠ નિમિત્તે મંગળવારે સંસદમાં શું થયું ? વાંચો
ટૉપ ન્યૂઝ
7 મહિના પહેલા
અમેરિકાના પૂર્વ પ્રમુખ બાયડનને પ્રોસ્ટેટ કેન્સર, હાડકાઓ સુધી ફેલાઈ ગયું
બ્રેકિંગ ન્યૂઝ
3 સપ્તાહs પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર