Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

રાજકોટ-મોરબી હાઈવે પર કાગદડીના પાટીયે બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત: માસીયાઈ ભાઈ-બહેનનાં મોત

Thu, January 15 2026

રાજકોટ-મોરબી હાઈવે પર મોડી રાત્રે કાગદડી ગામના પાટીયા પાસે ભયાનક અકસ્માતમાં બે માસૂમ બાળકોના કરુણ મોત નીપજ્યા છે. વાછકપર બેડી ગામનો પરિવાર વાંકાનેર રહેતા પરિચિતના ઘરેથી ઉત્તરાયણનો તહેવાર મનાવી પરત ફરી રહ્યો હતો ત્યારે પુરપાટ ઝડપે આવેલી સ્કોર્પિયો કારના ચાલકે પરિવારની કારને ટક્કર મારતા, ૩ વર્ષના બાળક અને ૯ માસની બાળકીએ જીવ ગુમાવ્યા છે. આ ઘટનાને પગલે બે પરિવારમાં ભારે કલ્પાંત છવાઈ જવા પામ્યો છે.

View this post on Instagram

A post shared by VOICE OF DAY NEWS (@voiceofday.news)

મળતી માહિતી મુજબ, વાછકપર બેડી ગામે રહેતા અને ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાથે સંકળાયેલા અનિલભાઈ મદરેસાણીયા તેમનો પરિવાર અને સાળીઓ સાથે વાંકાનેર ખાતે રહેતા સાઢુભાઈ અજયભાઈ બાબરીયાના ઘરે ઉત્તરાયણ મનાવવા ગયા હતા. તહેવાર પૂર્ણ કરી રાત્રે આશરે ૧૧:૩૦ વાગ્યાની આસપાસ તેઓ પોતાની અલ્ટ્રોઝ કાર (GJ 36 AL 9928) માં વાછકપર પરત ફરી રહ્યા હતા.કાગદડી ગામના પાટીયા પાસે રોડ ક્રોસ કરતી વેળાએ  રાજકોટથી મોરબી તરફ જતી બેફામ સ્પીડમાં આવતી સ્કોર્પિયો કાર (GJ 04 FA 7771) ધડાકાભેર તેમની સાથે અથડાઈ હતી. 

આ પણ વાંચો :રાજકોટમાં ન્યુઝીલેન્ડની ટીમે રસપ્રદ રેકોર્ડ પોતાના નામે કર્યો: પહેલીવાર બીજો દાવ લેનારી ટીમ બની વિજેતા

ટક્કર એટલી જોરદાર હતી કે અલ્ટોઝ કારનો કુરચો બોલી ગયો હતો.આ અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા ૩ વર્ષના મોક્ષ અજયભાઇ બાબરીયા અને ૯ માસની શ્રેયા અનિલભાઈ મદરેસાણીયાને તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલ પહોંચતા જ ફરજ પરના તબીબોએ બંને બાળકોને મૃત જાહેર કર્યા હતા. મોક્ષ તેના માતા-પિતાનું એકનું એક સંતાન હતું, જ્યારે શ્રેયા તેના ભાઈ-બહેનમાં નાની હતી.

આ અકસ્માતમાં મોક્ષના પિતા અજયભાઈ સુરેશભાઈ બાબરીયા (ઉં.વ. 32) અને તેમની માસી ધર્મિષ્ઠાબેન રમેશભાઈ વાઢૂકિયા (ઉં.વ. 16)ને પણ ગંભીર ઇજાઓ પહોંચી છે. હાલ બંને રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.ઘટનાની જાણ થતા જ કુવાડવા રોડ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે બંને બાળકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી, સ્કોર્પિયો ચાલક વિરુદ્ધ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. તહેવારના દિવસે જ બે માસૂમ જીવ હણાઈ જતા બે પરિવારોમાં શોક છવાઈ જવા પામ્યો છે.

Share Article

Other Articles

Previous

મુંબઈ મહાપાલિકા: મત ગણતરી શરૂ, 47 બેઠકોના પ્રવાહમાં ભાજપ અને શિવસેના મહાયુતી 25 બેઠકો પર આગળ, યુબીટી મનસે ગઠબંધન 20 બેઠકો પર આગળ

Next

રાજકોટમાં ન્યુઝીલેન્ડની ટીમે રસપ્રદ રેકોર્ડ પોતાના નામે કર્યો: પહેલીવાર બીજો દાવ લેનારી ટીમ બની વિજેતા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
આફ્રીકાથી 9 ચિત્તા ભારત આવ્યા: કુનો નેશનલ પાર્કમાં કરાયા ક્વોરેન્ટાઇન, ભારતમાં ચિત્તાની કુલ સંખ્યા 48 થઈ
1 દિવસ પહેલા
સોમવારે પ્રદોષકાળ વ્યાપીની પૂનમે હોલીકાદહન: ધુળેટી પૂર્વે ધોકો: જાણો હોલીકાદહનના શુભ સમયની યાદી અને હોલિકા માતાના પુજન વિશે
1 દિવસ પહેલા
આફ્રિકા સેમિફાઈનલમાં, ZIM બહાર: વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતની ‘ડુ ઓર ડાય’ જંગ, હવે કાલે IND VS WI જીતનારી ટીમ સેમિફાઈનલમાં પહોંચશે
1 દિવસ પહેલા
હવે મેરેજ સર્ટિફિકેટ માટે ‘લોકેશન’ફરજિયાત: હવે યુગલે રાજકોટની હદમાં જ લગ્ન કર્યા છે તેવું દર્શાવવા ગૂગલ મેપ આપવો પડશે
1 દિવસ પહેલા
Categories

નેશનલ

2941 Posts

Related Posts

જનતા જે મુદ્દાને પસંદ કરે છે તેનો જ વિરોધ કોંગ્રેસ કરતી હોવાથી મત ક્યાંથી મળે? અમિત શાહે વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર
ગુજરાત
2 મહિના પહેલા
વિદ્યાર્થિની સાથે વિકૃત હરકતો કરનાર શિક્ષકને સસ્પેન્ડ કરાશે
રાજકોટ
1 વર્ષ પહેલા
મારથી કોઈ ભૂલ થઈ ગઈ હોય તો માફ કરજો…રાજકોટની ડાલીબાઈ કન્યા હોસ્ટેલમાં ધો.11ની વિદ્યાર્થીનીનો આપઘાત 
ક્રાઇમ
3 મહિના પહેલા
રાજકોટનાં વૈવાહિક વિવાદના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો FIR રદ કરવા આદેશ
રાજકોટ
10 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર