Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝરાજકોટ

રાજકોટની SNK સ્કૂલમાં વોલીબોલ રમતાં-રમતાં ધોરણ 12 ના વિધાર્થીનું હૃદય ધબકારા ચૂકી ગયું : પરિવારમાં ગમગીની  

Tue, November 25 2025

નાની ઉંમરમાં હાર્ટ એટેકથી યુવાનોના મોતનું પ્રમાણ વધતું જઈ રહ્યું છે ત્યારે આવો જ એક કિસ્સો રાજકોટ શહેરમાં આકાશવાણી ચોકમાં આવેલી SNK સ્કૂલમાં વોલીબોલ રમતી વેળાએ ધોરણ 12 નો વિધાર્થી અચાનક બેભાન થઈ ઢળી પડ્યો હતો. સારવારમાં ખસેડતાં તબીબે મૃત જાહેર કર્યો હતો. એકના એક લાડકવાયાના દીકરાના મોતથી માતા- પિતા શોકમાં ગરક થઈ ગયા હતા.

આ અંગની વિગતો મુજબ, ક્રિસ્ટલ મોલ પાછળ આવેલી પ્લેટિનિયમ હેરિટેજ નામનો બિલ્ડિંગમાં રહેતો એસ.એન કે સ્કૂલમાં ધોરણ 12 અભ્યાસ કરતો આદિત્ય અલ્કેશભાઈ વાછાણી ( ઉંમર 18) નામનો યુવક રવિવારે સાંજના સમયે સ્કૂલના ગ્રાઉન્ડમાં મિત્રો સાથે વોલીબોલ રમી રહ્યો હતો. દરમિયાન અચાનક જ આદિત્ય બેભાન થઈ જતા સાથી મિત્રોએ સ્કૂલની સામે જ આવેલી શાંતિ હોસ્પિટલમાં ખસેડયો હતો. જો કે અહીં તબીબે યુવકને મૃત જાહેર કર્યો હતો. ઘટના અંગે જાણ થતાં પરિવારજનો તેમજ યુનિવર્સિટી પોલીસ મથકનો સ્ટાફ હોસ્પિટલે દોડી જઇ જરૂરી કાર્યવાહી બાદ મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

આ પણ વાંચો :રાજકોટની ચોક્કસ હોટેલોમાં પોલીસનું બેઠુ ભાગીદારી કવચ! બંધ બારણે જલ્સા પાર્ટીઓ?

પરિવારજનો પાસેથી જાણવા મળ્યા મુજબ, મૃતકના પિતા અલ્કેશભાઈને મેટોડામાં ફેક્ટરી છે. અને આદિત્ય તેમનો એકનો એક દીકરો હતો. આદિત્યને સ્પોર્ટ્સમાં રુચિ હોય જેથી તે જુદી જુદી ગેમ રમતો અને રવિવારે પણ મિત્રો સાથે સ્કૂલના ગ્રાઉન્ડમાં વોલીબોલ રમવા માટે ગયો હતો. તે એકદમ ફીટ હતો અને તેને નખમાં પણ રોગ ન હોવાનું પરિવારે જણાવ્યું હતું. બનાવ અંગે હાલ પોલીસે હાર્ટ એટેક આવ્યો હોવાની આશંકા વ્યક્ત કરી હતી જો કે મોતનું સચોટ કારણ તો પી.એમ રિપોર્ટ આવ્યા બાદ જ સામે આવશે.

ઉલ્લેખનીય છે કે, મેદસ્વીતા તેમજ આધુનિક લાઇફ સ્ટાઇલમાં ખોરાકમાં લેતા જંક ફૂડથી યુવાનોમાં હાર્ટ એટેક આવાનું એક કારણ હોય શકે પણ સ્પોર્ટ્સમેન તેમજ રોજ શારીરિક કસરત કરતા યુવાનોમાં પણ છેલ્લા કેટલાક સમયથી હાર્ટ એટેકથી મોતનું પ્રમાણ વધુ હોવાનું જાણવા મળ્યું છે ત્યારે અંગે સરકારે જરૂરી રિસર્ચ કરાવી લોકોને જાગૃત કરવા એ સમયની માંગ વર્તાય આવે છે.

Share Article

Other Articles

Previous

ફુલ ગુલાબી ઠંડીની શરૂઆત થતાં જ ‘દાદીમાનાં દેશી ઓસડીયા’ની માંગમાં વધારો: શિયાળામાં 2000 કિલો ‘ચ્યવનપ્રાશ’ખાઈ જાય છે રાજકોટિયન્સ

Next

રાજકોટની ચોક્કસ હોટેલોમાં પોલીસનું બેઠુ ભાગીદારી કવચ! બંધ બારણે જલ્સા પાર્ટીઓ?

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
કોરોનાકાળ જેવા પડકારનો સામનો કરવા તૈયાર રહેવું પડશે: વડાપ્રધાને કહ્યું,’પેટ્રોલ, ડીઝલ-ગેસની અછત ન થાય તે માટે સરકાર સક્રિય’
56 મિનિટutes પહેલા
શું સરકાર મૂકશે 14.2 કિલોના ગેસ સિલિન્ડરમાં કાપ? તમારા રસોડામાં આવી શકે છે 10 કિલોનું ગેસ સિલિન્ડર, જાણો શું છે તૈયારી
1 કલાક પહેલા
કાશ્મીરથી ઈરાન માટે સહાય: કાશ્મીરમાં સહાય ભંડોળ એકત્ર કરાયું, બાળકોએ પિગી બેંક ખોલી, મહિલાઓએ ઘરેણા આપ્યા
2 કલાક પહેલા
ભારતનો પ્લાન બી તૈયાર: મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે વડાપ્રધાન મોદીનું નિવેદન, કહ્યું-“કટોકટી છે, પરંતુ ગભરાશો નહીં”
2 કલાક પહેલા
Categories

નેશનલ

3011 Posts

Related Posts

રાજકોટ : ઇડીની 18 કલાકની પૂછતાછમાં સાગઠિયાને કડકડતી ઠંડીમાં પરસેવો છૂટી ગયો
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
ખોટી બિલ્ટીના આધારે રાજકોટમાં બે ટ્રક દારૂ ઠલવાય તે પહેલાં જ પકડાયો
ક્રાઇમ
2 વર્ષ પહેલા
આસારામને છાતીમાં દુખાવો; જયપુરની એઇમ્સમાં ખસેડાયા
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં ઇન્ચાર્જ કુલપતિથી જ વહીવટ ચાલશે
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર