Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ધાર્મિક

આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોએ અન્ય લોકોની સલાહ લેવી ટાળવી

Sat, June 8 2024

આજની રાશી મીથુન

મેષ (અ,લ,ઇ)

મહત્વપૂર્ણ કે રાજકીય વ્યક્તિ સાથે મુલાકાત થઇ શકે છે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં રૂચિ વધું રહેશે. દિવસ ખુબજ સારો.રહેશે

વૃષભ (બ,વ,ઉ)

મનોરંજનની પ્રવૃતિઓમાં સમય વધું પસાર કરી શકો છો. વિશેષ લાભ થઇ શકે છે. દિવસ લાભદાયક રહેશે.

મીથુન (ક,છ,ઘ)

અન્ય લોકોની ખોટી સલાહ કામમાં મુશ્કેલીઓ વધારી શકે છે. ધનનો ખર્ચ વધું થઇ શકે છે. દિવસ સામાન્ય રહેશે.

કર્ક (ડ,હ)

વડીલો તરફથી યોગ્ય માર્ગદર્શન મળશે. તણાવ તથા ચિંતાઓમાંથી રાહત મળશે. દિવસ શુભ રહેશે.

સિંહ (મ,ટ)

કામમાં મહેનત વધું રહી શકે છે. બિનજરૂરી ખર્ચ વધું થઇ શકે છે. દિવસ સામાન્ય રહેશે.

કન્યા ( પ,ઠ,ણ)

કામમાં નવા વિચારોને અમલમાં મૂકી શકો છો. આર્થિક સ્થિતિમાં સુધારો આવી શકે છે. દિવસ શુભ રહેશે.

તુલા (ર,ત)

આજે તમારા કામના લોકો ખુબજ વખાણ કરશે. અટકાયેલા નાણાં પરત મળી શકે છે. સ્વાસ્થ્ય સારુ રહેશે.

વૃશ્ચિક (ન,ય)

આજે કામના સ્થળે નવી માહિતીઓ પ્રાપ્ત થશે. શુભ સમાચાર મળી શકે છે. દિવસ શુભ રહેશે.

ધન (ભ,ધ,ફ,ઢ)
બધાજ કામોને સમયસર પુર્ણ કરી શકો છો. મહેમાનોનું આગમન થઇ શકે છે. દિવસ તાજગી ભર્યો રહેશે.

મકર ( ખ,જ)
આજે માનસિક થાક લાગી શકે છે. મહત્વના કામો અધૂરા રહી શકે છે. સ્વાસ્થ્યનું ઘ્યાન રાખવું પડી શકે.

કુંભ (ગ,સ,શ,ષ)

ભાગીદારીના વ્યવસાયમાં ખુબજ સફળતા મળી શકે છે. પારિવારિક સુખની પ્રાપ્તી થશે. દિવસ શાંતિપૂર્વક પસાર થશે.

મીન (દ,ચ,થ,ઝ)
નાણાકીય સ્થિતિ મજબુત બનશે. સ્વભાવ શાંત તથા ઠંડો રહેશે. દિવસ શુભ રહેશે.

Tags:

dailyhoroscopehoroscopeHoroscope FUTUREzodiaczodiac future

Share Article

Other Articles

Previous

ન હમ હારે થે, ન હમ હારે હે : નરેન્દ્ર મોદી

Next

હજારો કરોડના લોજિસ્ટિક સેક્ટરમાં લાખો યુવાઓની જરૂર છે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
S.T બસની કોઇ પણ સમસ્યાનોઉકેલ હવે એક `ક્લિક’માં
6 કલાક પહેલા
જાત જાતના અને ઘોંઘાટિયાહોર્ન વગાડવાની ફેશન ત્રાસદાયક
7 કલાક પહેલા
એસએમસી રાજકોટ રેન્જમાં: માખાવડ ગામે ફાર્મ હાઉસમાંથી લાખોનો વિદેશી દારૂ પકડ્યો
7 કલાક પહેલા
૧૪ ટેબલ પર 3-3 કર્મચારી કરશે મત ગણતરી
7 કલાક પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

રાજ્યસભામાં દિલ્હી સેવા બીલની તરફેણમાં 131 અને વિરોધમાં 102 મત પડ્યા, મશીન બગડી જતા સ્લીપ દ્વારા વોટિંગ કરાયું
નેશનલ
3 વર્ષ પહેલા
વિમેન્સ ટી-૨૦ વર્લ્ડકપ ભારતમાં રમાડવાનો BCCIનો ઈનકાર
સ્પોર્ટ્સ
2 વર્ષ પહેલા
હાશ … હવે સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને જમીન પર સૂવાનો વારો નહીં આવે !!
રાજકોટ
2 વર્ષ પહેલા
સરકારે આપી ‘દિવાળીની એડવાન્સ ગિફ્ટ’ : GSTમાં હવે 5 અને 18 ટકાના બે જ સ્લેબ : પહેલા નોરતાથી અમલ, જાણો શું સસ્તું અને શું મોંઘું થશે?
ગુજરાત
7 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર