Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમટૉપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

મહારાષ્ટ્રમાં ચૂંટણી પહેલા મુંબઈ પોલીસની મોટી કાર્યવાહી : ૮૦ કરોડની ચાંદી ભરેલો ટ્રક પકડી પાડ્યો

Sat, November 16 2024

સામાન્ય રીતે ચૂંટણી દરમિયાન રોકડ રકમની હેરાફેરી થતી હોય છે અને તેને પકડવા માટે ચૂંટણી પંચ ચક્રવ્યૂહ પણ ગોઠવતું હોય છે. અત્યારે મહારાષ્ટ્રમાં મતદાન થવાનું છે અને ત્યાં રોકડ રકમની સાથે સાથે સોના અને ચાંદીની પણ મોટાપાયે હેરાફેરી થઇ રહી છે. મુંબઈ પોલીસ અને ચૂંટણી પંચે ચાંદી ભરેલો એક આખેઆખો ટ્રક પકડ્યો છે.

માનખુર્દ પોલીસ વાશી ચેક પોઈન્ટ ઉપર તપાસમાં હતી ત્યારે આ ટ્રક પકડાયો હતો. આ ટ્રકમાં 8,476 કિલો ચાંદી હતી. તેની કિંમત લગભગ 80 કરોડ રૂપિયા છે. ચાંદીનો આટલો મોટો જથ્થો જોઈ પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

અધિકારીઓએ પૂછપરછ માટે ડ્રાયવરની અટકાયત કરી છે. પોલીસે આવકવેરા વિભાગ અને ચૂંટણી પંચની ટીમને ઘટનાસ્થળે બોલાવી હતી. હવે આવકવેરા વિભાગના અધિકારીઓ આ ચાંદીના માલિકને શોધી રહ્યા છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે ચાંદી ગેરકાયદેસર રીતે રાજ્યમાં ઘુસાડવામાં આવી છે, ત્યારે તેનો ચૂંટણી સંબંધિત કામકાજમાં ઉપયોગ થવાનો હતો કે શું તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.

Share Article

Other Articles

Previous

ઝાંસીની મેડિકલ કોલેજમાં અગ્નિકાંડ : ફાયરસેફટીના સાધનો બન્યા શોભાના ગાંઠિયા સમાન, 10 નવજાત શિશુના મોત માટે જવાબદાર કોણ ??

Next

પાકિસ્તાનના લાહોર અને મુલતાનમાં પ્રદૂષણમાં વધારો : શાળા-કોલેજો બંધ, લોકડાઉન જાહેર

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
કાલાવડ રોડ-પોપટપરામાં રૂા.૨ લાખમાં આવાસ આપશે મનપા
1 દિવસ પહેલા
ગાઝીપુરથી પકડાયેલા આતંકીએ પોલીસ સામે કરી કબૂલાત: દિલ્હીના મંદિર સહિત મહત્વના સ્થળો પર વિસ્ફોટની યોજના હતી
2 દિવસ પહેલા
ભારતના દુશ્મન જૈશ એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરના ભાઈ તાહિર અનવરનું રહસ્યમય મોત: કારણ અકબંધ
2 દિવસ પહેલા
નવા કોવિડ વેરિઅન્ટની એન્ટ્રી! અમેરિકા સહિત દુનિયાના 23 દેશોમાં ફેલાયો, લોકોને સાવધાન રહેવા સૂચના: વિશ્વ આરોગ્ય સંસ્થા સક્રિય
2 દિવસ પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

દરેક મેડિકલ સ્ટોરમાં ‘હેલ્પ ડેસ્ક’ શરૂ કરાશે, ઈન ફાર્મસીનો કોર્સ પણ શરૂ કરાશે : નવનિયુક્ત ટીમનો સંકલ્પ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
રાજકોટની બાલકૃષ્ણ લાલજીની હવેલીની ખેતીની જમીન મામલે કલેકટરનો મહત્વનો ચુકાદો, વાંચો શું છે સમગ્ર મામલો
ગુજરાત
1 વર્ષ પહેલા
હવે કાવડ યાત્રિકો પર આકાશથી પણ નજર રાખવા તૈયારી
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
દિલ્હીથી મોસ્કો જઈ રહેલું પ્લેન અફઘાનિસ્તાનમાં ક્રેશ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર