સૂર્યા રામપર ગામે રાજવી પરિવારે આપેલી જમીનમા દિવેલિયું અને વીડીની જમીનની નોંધ રદ કરવા કલેકટરનો આદેશ
રાજકોટ શહેરના દરબાર ગઢ નજીક આવેલ પ્રસિદ્ધ ખાલકૃષ્ણ લાલજીની હવેલીને રાજવી પરિવારે રાજકોટ તાલુકાના સૂર્યા રામપર ગામે આપેલી ૧૫ એકરથી વધુ જમીન વેચાણ કરવાની પેરવી મામલે ટ્રસ્ટના સંસ્થાપકના નજીકના સગાએ વાંચો લઈ કાર્યવાહી કરી સમગ્ર મામલે હાઈકોર્ટમાં લડત શરૂ કરી છે ત્યારે આ ડેસમાં જિલ્લા કલેક્ટર સમક્ષ રીવીઝન અરજી કરવામાં આવતા આ રીવીઝન અરજીમાં જિલ્લા કલેક્ટરે બાલકૃષ્ણ લાલજીની હવેલીના ટ્રસ્ટીઓને રાહત રૂપે મૂળ ટિપ્પણ મુજબ જમીનનો સત્તાપ્રકાર જાળવી રાખવા મુકમ કરી હાઈકોર્ટના ચુકાદા મુજબ ફેરફારને આધીન રહેવા આદેશ કર્યો હતો.
રાજકોટના દરબારગઢ પાસે આવેલ પ્રસિદ્ધ બાલકૃષ્ણ ઘાલજીની હવેલીની રાજકેટ સૂર્ણ રામપર ગામે આવેલ ખેતીની જમીન મામલે સવિલ જમીન વિવાદની વિગત જોઈએ તો પ્રમોલગેશન નોંધ નંબર ૨૪-૧૯૫૫થી નાયબ કલેક્ટર રાજકોટ
દ્વારા મૂળ ધારણ કરનાર બાલકૃષ્ણ લાલજી હવેલી હરસ્તે મતિ ગોકળદાસના નામે દાખલ કરવામાં આવેલ છે, જેમાં વર્ષ વર્ષ ૨૦૧૬માં આ જમીન વેચાણ માટે ચેરિટી કમિશનર સમક્ષ મંજુરી માંગવામાં આવતા ટ્રસ્ટના સંસ્થાપક શાંતાબેન ગોકગદાસના નજીકના સગા જપેશભાઈ હરિદાસભાઈ મહેતાએ વાંધા લેવાની સાથે મામલતદાર રાજકોટ સમય આ જગ્યા બરખલીદાર અધિનિયમ ૧૨ મુજબ ચાંદા હેતુ માટે આપવામાં આવી હોય 1
અને ગાયોના નિભાવ માટે આ જગ્યા આપવામાં આવી હોય ૭।૧૨માં વીડી અને દિવેલિયાની નોંધ કરાવવા માટે કાર્યવાહી કરી હતી જેને પગલે મામલતદાર દ્વારા દિવેલીયા અંગેની નોંધ કરવામાં આવી હતી.
બીજી તરફ બાલકૃષ્ણ લાલજીની હવેલીના ચહેકુમાર ગોકળદાસ ભટ્ટ દ્વારા સમગ્ર મામલે મામલતદાર રાજકોટની નોંધણી કાર્યવાહી રદ કરવા તેમજ નાયબ કલેક્ટર સમક્ષ કરવામાં આવેલ રીવીઝન અરજીના હુકમ રદ કરવા રીવીઝન અરજી જિલ્લા કલેકટર સમક્ષ કરવામાં આવતા આ કેસમાં જિલ્લા ક્લેક્ટર દ્વારા અરજદાર અને પ્રતિષાદીઓ તરફથી થયેલી દલીલો નેયજ પુરાવાઓ ધ્યાને લઈ અરજદાર ચંદ્રેશકુમાર ગોકળદાસ ભટ્ટની રીલીઝન અરજી મંજુર કરી નાપય કલેક્ટર રાજકોટનો હુકમ ૨૮ કરી મૂળ દિવ્યાણ દિવ્યાય મુજબ જમીનનો સત્તાપ્રકાર જાળવી રાખવા હુકમ કર્યો હતો. જો કે, હાલમાં સમગ્ર ગામલો જિલ્લા કલેક્ટરે આ હુકમ સાઈકોર્ટના આખરી ચુકાદાને આધીન એશે તેવું સ્પષ્ટ કર્યું હતું.