Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

સાત પ્રતિનિધિ મંડળના 59 નેતાઓ વિશ્વના 32 દેશો સમક્ષ પાકિસ્તાનને બેનકાબ કરશે, વાંચો સમગ્ર માહિતી

Mon, May 19 2025

ભારત એક વિશ્વવ્યાપી અભૂતપૂર્વ રાજદ્વારી પગલાં તરીકે વિશ્વના 32 દેશો અને યુરોપિયન યુનિયનના મુખ્યાલયની મુલાકાત લઈ ઓપરેશન સિંદૂરના કારણો અને ભારતમાં પ્રવર્તતા આતંકવાદમાં પાકિસ્તાનની નાપાક ભૂમિકા અંગે જાણકારી આપશે. આ માટે બનાવાયેલા કુલ સાત સર્વપક્ષીય પ્રતિનિધિ મંડળમાં કુલ 59 સભ્યોની પસંદગી કરવામાં આવી છે.રાજદ્વારી મિશનનો ઉદ્દેશ ઓપરેશન સિંદૂરના પૃષ્ઠભૂમિમાં આતંકવાદનો સામનો કરવાના ભારતના સંકલ્પને રજૂ કરવાનો છે. દરેક પ્રતિનિધિ મંડળમાં આઠ જેટલા રાજકીય નેતાઓનો સમાવેશ થાય છે. તેમાં 59 રાજકીય નેતાઓમાંથી 31 સત્તાધારી એનડીએના છે, જ્યારે બાકીના 20 બિન-એનડીએ પક્ષોમાંથી છે.સર્વપક્ષીય પ્રતિનિધિ મંડળમાં હાલમાં સાંસદ ન હોય તવા ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રીઓ ગુલામ નબી આઝાદ, એમ. જે. અકબર, આનંદ શર્મા, વી. મુરલીધરન, ખુર્શીદ અને એસ. એસ. અહલુવાલિયા ઉપરાંત ભૂતપૂર્વ રાજદ્વારીઓ સામેલ છે.દરેક સાત પ્રતિનિધિ મંડળમાં માં ઓછામાં ઓછો એક મુસ્લિમ સભ્ય છે. આ પ્રતિનિધિ મંડળોમાં ગુજરાતના 26 માંથી એક પણ સાંસદને સ્થાન નથી મળ્યું. મૂળ ગુજરાતના અને પશ્ચિમ બંગાળમાંથી તૃણમૂલ કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી વિજેતા બનેલા ક્રિકેટર સાંસદ યુસુફ પઠાણ નો જેડીયુના સંજયકુમાર ઝા ના નેતૃત્વ હેઠળના જૂથમાં સમાવેશ કરવામાં આવ્યો છે. સર્વપક્ષીય પ્રતિનિધિ મંડળોમાં સ્થાન મેળવનાર તૃણમૂલ કોંગ્રેસના તેઓ એક માત્ર સાંસદ છે.

કયા પ્રતિનિધિ મંડળમાં કેટલા સભ્યો અને ક્યા ક્યા દેશોની મુલાકાત લેશે

પ્રતિનિધિ મંડળ 1

જૂથના નેતા :બૈજયંત પાંડા (ભાજપ)

  • સભ્યો :નિશિકાંત દુબે, ફાંગનોન કોન્યાક, રેખા શર્મા (તમામ ભાજપ), અસદુદ્દીન ઓવૈસી (AIMIM), સતનામ સંધુ (નામાંકિત), ભૂતપૂર્વ મંત્રી ગુલામ નબી આઝાદ અને ભૂતપૂર્વ વિદેશ સચિવ હર્ષ શ્રીંગલા
  • મુલાકાતના દેશો: સાઉદી અરેબિયા, કુવૈત, બહેરિન અને અલ્જીરિયા.

પ્રતિનિધિ મંડળ 2:

જૂથના નેતા: રવિશંકર પ્રસાદ (ભાજપ)

  • સભ્યો: દગ્ગુબત્તી પુરંદેશ્વરી (ભાજપ), પ્રિયંકા ચતુર્વેદી (એસએસ-યુબીટી), ગુલામ નબી ખટાના (નામાંકિત), અમર સિંહ (કોંગ્રેસ), સમિક ભટ્ટાચાર્ય (ભાજપ), ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી એમ. જે. અકબર અને ભૂતપૂર્વ રાજદ્વારી પંકજ સરન સામેલ છે.
  • મુલાકાતના દેશો : યુનાઇટેડ કિંગડમ, ફ્રાન્સ, જર્મની, યુરોપિયન યુનિયન, ઇટાલી અને ડેનમાર્ક.

પ્રતિનિધિ મંડળ 3:

  • જૂથના નેતા : સંજય કુમાર ઝા (જેડીયુ)
  • સભ્યો: અપરાજિતા સારંગી (ભાજપ), યુસુફ પઠાણ (તૃણમૂલ), બ્રિજ લાલ (ભાજપ), જોન બ્રિટાસ (સીપીઆઈ-એમ), પ્રદાન બરુઆ (ભાજપ), હેમાંગ જોશી (ભાજપ), ભૂતપૂર્વ મંત્રી ખુર્શીદ અને ભૂતપૂર્વ રાજદ્વારી મોહન કુમાર સામેલ છે.
  • મુલાકાતના દેશો: ઇન્ડોનેશિયા, મલેશિયા, દક્ષિણ કોરિયા, જાપાન અને સિંગાપોર

પ્રતિનિધિ મંડળ 4:

  • જૂથના નેતા : શ્રીકાંત એકનાથ શિંદે (શિવસેના)
  • સભ્યો : બંસુરી સ્વરાજ (ભાજપ), ઇ. ટી. મોહમ્મદ બશીર (આઈયુએમએલ), અતુલ ગર્ગ (ભાજપ), સસ્મિત પાત્રા (બીજેડી), મનન કુમાર મિશ્રા (ભાજપ), ભૂતપૂર્વ મંત્રી એસ. એસ. અહલુવાલિયા અને ભૂતપૂર્વ રાજદ્વારી સુજન ચિનોય.
  • મુલાકાતના દેશો : આ જૂથ યુએઈ, લાઇબેરિયા, કોંગો અને સિએરા લિયોન

પ્રતિનિધિ મંડળ 5:

  • જૂથના નેતા: શશી થરૂર ( કોંગ્રેસ )
  • સભ્યો : શાંભવી (એલજેપી-આરવી), સરફરાઝ અહમદ (જેએમએમ), જી. એમ. હરીશ બાલયોગી (ટીડીપી), શશાંક મણિ ત્રિપાઠી (ભાજપ), ભુવનેશ્વર કાલિતા (ભાજપ), મિલિંદ દેવરા (શિવસેના), તેજસ્વી સૂર્યા (ભાજપ) અને ભૂતપૂર્વ રાજદ્વારી તરણજીત સંધુ.
  • મુલાકાતના દેશો : યુએસ, પનામા, ગયાના, કોલંબિયા અને બ્રાઝિલ

પ્રતિનિધિ મંડળ 6:

  • જૂથના નેતા:કનિમોઝી કરુણાનિધિ (ડીએમકે)
  • સભ્યો : રાજીવ રાય (એસપી), મિયાં અલ્તાફ અહમદ (એનસી), બ્રિજેશ ચૌટા (ભાજપ), પ્રેમ ચંદ ગુપ્તા (આરજેડી), અશોક કુમાર મિત્તલ (આપ) અને ભૂતપૂર્વ રાજદ્વારીઓ મનજીવ પુરી અને જાવેદ અશરફ
  • મુલાકાતના દેશો: સ્પેન, ગ્રીસ, સ્લોવેનિયા, લાતવિયા અને રશિયા

પ્રતિનિધિ મંડળ 7:

  • જૂથના નેતા :સુપ્રિયા સુળે (એનસીપી શરદ પવાર )
  • સભ્યો: રાજીવ પ્રતાપ રૂડી (ભાજપ), વિક્રમજીત સાહની (આપ), મનીષ તિવારી (કોંગ્રેસ), અનુરાગ ઠાકુર (ભાજપ), લવુ શ્રીકૃષ્ણ દેવરાયલુ (ટીડીપી), ભૂતપૂર્વ મંત્રીઓ મુરલીધરન અને આનંદ શર્મા, અને ભૂતપૂર્વ રાજદ્વારી સૈયદ અકબરુદ્દીન
  • મુલાકાતના દેશો: ઇજિપ્ત, કતાર, ઇથિયોપિયા અને દક્ષિણ આફ્રિકા

સરકારે કોંગ્રેસના નેતાઓની પસંદગી પોતાની રીતે કરી લીધી !

સર્વપક્ષીય પ્રતિનિધિ મંડળ માટે સંસદીય મંત્રી કિરણ રિજ્જુએ કોંગ્રેસના સભ્યોના નામ આપવા કરેલી વિનંતી બાદ કોંગ્રેસે આનંદ શર્મા ,ગૌરવ ગોગોઈ, સૈયદ નાસિર હુસૈન અને અમરિંદર સિંહ રાજા વોરિંગના નામો આપ્યા હતા તેમાંથી એક માત્ર આનંદ શર્માને સ્થાન મળ્યું છે.કોંગ્રેસે મોકલેલા બાકીના ત્રણ સભ્યોને બદલે સરકારે શશી થરૂર, મનીષ તિવારી, અમર સિંહ અને સલમાન ખુર્શીદને પોતાની જાતે પસંદ કરી લીધા છે. કુલ 59 સભ્યોના પ્રતિનિધિ મંડળોમાં મુખ્ય વિપક્ષ કોંગ્રેસના માત્ર 5 સભ્યોને સ્થાન મળ્યું છે.

Share Article

Other Articles

Previous

Joe Biden Cancer: અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જો બાઈડનને થયું પ્રોસ્ટેટ કેન્સર, હાડકાં સુધી ફેલાઈ ગયું

Next

ડામાકાંડ: રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પોલીસ આવે એ પૂર્વે તબીબી સ્ટાફે દર્દીને રવાના કરી દીધો !

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
12 મહિના પહેલા
ક્રાઇમ
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
2 સપ્તાહs પહેલા
ગુજરાત
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
3 દિવસ પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ગુજરાતમાં મેઘરાજા સમયસર જ આવશે : આ તારીખ પછી દક્ષિણના દરિયા કિનારે પહોંચશે, જાણો હવામાન વિભાગની આગાહી
11 કલાક પહેલા
હવે તમે ડાયનાસોર સાથે રમી શકશો-ફોટા પણ પડાવી શકશો! નાનકડા પાડોશી દેશમાં શરૂ થયો એશિયાનો પહેલો જુરાસિક પાર્ક
12 કલાક પહેલા
ભાજપના 60 કોર્પોરેટરોની એક જ વાત, RMCના આરોગ્ય અધિકારીને ઘરભેગા કરો
12 કલાક પહેલા
વિસાવદર બેઠક માટે કેજરીવાલની હાજરીમાં ગોપાલ ઇટાલીયા ભર્યું ફોર્મ : જન આર્શિવાદ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા
13 કલાક પહેલા
Categories

નેશનલ

2153 Posts

Related Posts

ભારતમાં લઘુમતીઓની હાલત અંગે અમેરિકાની વધુ એક વખત કાગારોળ
ટૉપ ન્યૂઝ
11 મહિના પહેલા
પદ્મકુવરબા હોસ્પીટલના પાર્કીંગમા બે શખ્સોએ યુવકને છરી ઝીંકી
ક્રાઇમ
1 વર્ષ પહેલા
સૌરાષ્ટ્ર ટીમના કેપ્ટન જયદેવ ઉનડકટને 1.60 કરોડમાં સનરાઈઝર્સ હૈદરાબાદે ખરીદ કર્યો
Breaking
1 વર્ષ પહેલા
ફડણવીસે મુખ્યમંત્રી બન્યા બાદ મીડિયા સાથે પ્રથમ મુલાકાતમાં શું કહ્યું ? જુઓ
ટૉપ ન્યૂઝ
6 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર