Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

રાજસ્થાનમાં 5 પોલીસમેનની જિંદગી થઈ સમાપ્ત .. વાંચો

Sun, November 19 2023

રાજસ્થાનના નાગોર જિલ્લામાં ભયંકર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 5 પોલીસ કર્મીઓના મોત થયા હતા. ઘટનાની જાણ થતા તરત જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. દૂર્ઘટનામાં ત્રણ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. તમામ ઇજાગ્રસ્ત લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

પોલીસ જવાનો ચૂંટણી ડ્યુટીમાં જઇ રહ્યાં હતા પણ કમનસીબે જવાનો ભરેલી ગાડી ટ્રકમાં ઘુસી જતા આ અકસ્માત સર્જાયો હતો. આ તમામ જવાન પીએમ મોદીની સભામાં જઇ રહ્યાં હતા તેવા અહેવાલો પણ બહાર આવ્યા હતા. અકસ્માતમાં પોલીસ વાહન આગળથી નષ્ટ થયું હતું. ઘટનાને પગલે આસપાસના ગામના લોકો પણ મદદે આવ્યા હતા.

અહેવાલમાં જણાવ્યા મુજબ નાગોર જિલ્લાના ખીવસર પોલીસ સ્ટેશનના જવાનોને અકસ્માત નડ્યો હતો. ચૂરુ જિલ્લાના તારાનગરમાં પીએમ મોદીની જનસભાનું આયોજન થયું છે ત્યાં એમણે ફરજ પર હાજર થવાનું હતું. ચૂંટણી ડ્યુટી હેઠળ પોલીસ જવાનોની ગાડી ચૂરૂ જઇ રહી હતી. વડાપ્રધાન મોદી આજે શેખાવાટીના પ્રવાસે છે.

Share Article

Other Articles

Previous

હીટ ફિલ્મ ધૂમના ડાયરેક્ટર સંજય ગઢવીનું હાર્ટ એટેકથી નિધન

Next

આ તે કેવી લાપરવાહી! મહિલાએ ટીપરવાનમા રોકડ ભરેલુ પર્સ ફેંકી દીધુ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
12 મહિના પહેલા
ક્રાઇમ
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
3 સપ્તાહs પહેલા
ગુજરાત
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
5 દિવસ પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ધોરાજી નજીક ખાનગી બસ અને ટેન્કર વચ્ચે અકસ્માત : 10 લોકો ઇજાગ્રસ્ત, ઢોળાયેલું તેલ લેવા લોકોની પડાપડી
6 કલાક પહેલા
રાજકોટના મેટોડા GIDCમાં હોટલ સંચાલકની લુખ્ખાગીરી : પોલીસ સાથે ઝપાઝપી, તોડફોડ કરી
6 કલાક પહેલા
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દી એક કલાક કણસતો રહયો પણ તબીબે સારવાર જ ન કરી, જાણો શું છે સમગ્ર મામલો  
7 કલાક પહેલા
રાજકોટમાં ઈલેક્ટ્રિક બસના કંડક્ટર માટે બે વર્ષમાં 13 કરોડનું આંધણ કરાશે : મનપા દ્વારા ટેન્ડર ફરી પ્રસિદ્ધ કરાયું
7 કલાક પહેલા
Categories

નેશનલ

2154 Posts

Related Posts

જમ્મુ કાશ્મીરના અનંતનાગમાંથી આતંકીઓએ અપહરણ કર્યા બાદ સેનાના એક જવાનનો મૃતદેહ મળ્યો, શરીર પર ગોળી અને ચાકુના નિશાન
બ્રેકિંગ ન્યૂઝ
8 મહિના પહેલા
સુરતમાં હાર્ટ એટેકથી 3 લોકોનાં મોત
ગુજરાત
2 વર્ષ પહેલા
ટાઇટેનિક બનાવનારી કંપની ડૂબી રહી છે !! નેતૃત્વમાં ગરબડ-નાણાકીય મુશ્કેલીઓ સર્જાઇ
ઇન્ટરનેશનલ
9 મહિના પહેલા
સંસદમાં સોમવારે શું થયું ? કોણ શું બોલ્યા ? વિપક્ષે કયા મુદ્દે ધમાલ કરી ? વાંચો
ટૉપ ન્યૂઝ
4 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર