Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ઇન્ટરનેશનલટૉપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

UAEમાં ભ્રામક વીડિયો પોસ્ટ કરનાર 19 ભારતીયો સહિત 35ની ધરપકડ: જાણો કેટલી થશે સજા અને કેટલો દંડ ભરવો પડશે?

Mon, March 16 2026

મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ઈરાન સંકટ દરમિયાન સોશિયલ મીડિયા પર ભ્રામક અને બનાવટી વિડિયો ફેલાવવાના આરોપમાં યુનાઈટેડ અરબ અમીરાત (યુએઈ)એ 19 ભારતીયો સહિત કુલ 35 લોકોને ધરપકડ કરવાનો આદેશ આપ્યો છે. યુએઈના એટર્ની જનરલ ડૉ. હમદ સૈફ અલ શમ્સે જણાવ્યું કે ડિજિટલ પ્લેટફોર્મ પર કડક મોનીટરીંગ દરમિયાન આ લોકો દ્વારા ભ્રામક માહિતી અને કૃત્રિમ સામગ્રી ફેલાવાતી હોવાનો પર્દાફાશ થયો હતો.

સત્તાવાળાઓ મુજબ આરોપીઓને ઝડપી કાર્યવાહી હેઠળ ટ્રાયલ માટે રજૂ કરવામાં આવશે. તપાસમાં જાણવા મળ્યું કે આરોપીઓએ યુદ્ધ અને પ્રાદેશિક તણાવ સંબંધિત ફેરફાર કરેલા વિડિયો અને ગેરમાર્ગે દોરતી વાતો સોશિયલ મીડિયા પર પ્રસારિત કરી હતી. યુએઈના કાયદા મુજબ આવા કૃત્યો બદલ ઓછામાં ઓછા એક વર્ષની જેલ અને AED 1 લાખથી વધુ દંડની સજા થઈ શકે છે.

યુએઈ સત્તાવાળાઓએ એ સાથે જ,રાષ્ટ્રીય સુરક્ષા, જાહેર વ્યવસ્થા અને સ્થિરતાને નુકસાન પહોંચાડે તેવી ભ્રામક માહિતી ફેલાવનારાઓ સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની કડક ચેતવણી આપી છે.

આ પણ વાંચો:લાપસીના આંધણ મૂકો…હોર્મુઝ સ્ટ્રેટ પાર કરીને સુરક્ષિત રીતે LPG લઇને ‘શિવાલિક’ જહાજ મુન્દ્રા પોર્ટ પર આવી પહોંચ્યું

ત્રણ પ્રકારના વીડિયો વાયરલ કર્યા:

અધિકારીઓએ જણાવ્યું કે આરોપીઓએ ફેલાવેલા વિડિયો ત્રણ અલગ-અલગ પ્રકારના હતા.

વાસ્તવિક દૃશ્યો સાથે ભય ફેલાવવાનો પ્રયાસ

એક જૂથે મિસાઈલ અવરજવર અથવા અવરોધન સંબંધિત સાચા દૃશ્યો શેર કર્યા, પરંતુ તેમાં ટિપ્પણીઓ અને સાઉન્ડ ઇફેક્ટ્સ ઉમેરીને દેશમાં હુમલા જેવી સ્થિતિ બતાવી લોકોમાં ભય અને ગભરાટ ફેલાવવાનો પ્રયાસ કર્યો.

AI વડે બનાવટી દૃશ્યો

બીજા જૂથે AI દ્વારા બનાવેલા અથવા અન્ય દેશોના જૂના વિડિયો ફરીથી શેર કરીને તેમને યુએઈમાં થયેલા હુમલા તરીકે રજૂ કર્યા. આ ક્લિપ્સમાં વિસ્ફોટ, મિસાઈલ હુમલા અને ધુમાડાના દૃશ્યો બતાવી ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવામાં આવ્યો.

શત્રુ દેશનું મહિમામંડન

ત્રીજા જૂથે ઈરાન અને તેની સૈન્ય કાર્યવાહીનું મહિમામંડન કરતી સામગ્રી પોસ્ટ કરી, જે યુએઈના રાષ્ટ્રીય હિત અને સુરક્ષાને નુકસાન પહોંચાડે તેવી ગણવામાં આવી.

Share Article

Other Articles

Next

લાપસીના આંધણ મૂકો…હોર્મુઝ સ્ટ્રેટ પાર કરીને સુરક્ષિત રીતે LPG લઇને ‘શિવાલિક’ જહાજ મુન્દ્રા પોર્ટ પર આવી પહોંચ્યું

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
UAEમાં ભ્રામક વીડિયો પોસ્ટ કરનાર 19 ભારતીયો સહિત 35ની ધરપકડ: જાણો કેટલી થશે સજા અને કેટલો દંડ ભરવો પડશે?
1 કલાક પહેલા
લાપસીના આંધણ મૂકો…હોર્મુઝ સ્ટ્રેટ પાર કરીને સુરક્ષિત રીતે LPG લઇને ‘શિવાલિક’ જહાજ મુન્દ્રા પોર્ટ પર આવી પહોંચ્યું
2 કલાક પહેલા
હોર્મુઝ સ્ટ્રેટ પાર કરીને સુરક્ષિત રીતે 45000 ટન LPG લઇને શિવાલિક જહાજ મુન્દ્રા બંદરે આવી પહોંચ્યું
2 કલાક પહેલા
આપઘાત પૂર્વેના રાજકોટ AIIMS ઇન્ટર્ન તબીબના આખરી શબ્દો ‘ઇસ નોટ કો ડાઇંગ ડિક્લેરેશન માના જાએ’, 5 તબીબની ધરપકડ કરી જેલ હવાલે કરાયા
3 કલાક પહેલા
Categories

નેશનલ

2992 Posts

Related Posts

૧૨મીથી સુરતમાં શરુ થશે બીગ ક્રિકેટ લીગ
સ્પોર્ટ્સ
1 વર્ષ પહેલા
કિલર AI પુત્ર બન્યો મા નો હત્યારો, પોતે પણ આપઘાત કર્યો
ગુજરાત
3 મહિના પહેલા
રાજકોટમાં આજે બપોરથી આવકવેરાના દરોડા:મોરબીના કેડા ગ્રૂપના પાર્ટનરને ત્યાં સર્ચ,બે દિવસથી આઈ.ટી.ના એક્શનથી રાજ્યભરમાં ખળભળાટ
Breaking
1 વર્ષ પહેલા
રાજકોટ : ઘરવિહોણા 542 પરિવારોને કાયમી સરનામું મળ્યું : મુખ્યમંત્રી
ગુજરાત
12 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર