Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Lavajam 2025
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

દુબઈએ ભારતીયો માટે 5 વર્ષના મલ્ટિપલ એન્ટ્રી વિઝા ઓફર કર્યા

Fri, February 23 2024

એક વર્ષમાં મેક્સિમમ 180 દિવસ માટે દુબઈમાં રહેવાના વિઝા મળી શકશે

દુબઈએ ભારતીયો માટે પાંચ વર્ષના મલ્ટિપલ એન્ટ્રી વિઝાની જાહેરાત કરી છે.જે ભારતીયો બિઝનેસ માટે અથવા હરવાફરવા માટે વારંવાર દુબઈની મુલાકાત લે છે તેમને આ 5 વર્ષના મલ્ટિપલ એન્ટ્રી વિઝા બહુ ઉપયોગી બનશે. દુબઈના અધિકારીઓએ કહ્યું કે આ વિઝાથી બંને દેશો વચ્ચેના સંબંધ વધારે ગાઢ બનશે. દુબઈએ પોતાને ત્યાં ટુરિઝમનો વિકાસ કરવા માટે ભારતીયોને આ ઓફર કરી છે. તેનાથી બંને દેશો વચ્ચે આર્થિક સંબંધોમાં પણ સુધારો થશે.

પાંચ વર્ષના મલ્ટિપલ વિઝાની ખાસ વાત એ છે કે વિઝાની અરજી મળે અને તેનો સ્વીકાર થાય ત્યાર પછી બેથી પાંચ કામકાજના દિવસમાં વિઝા જારી કરવામાં આવશે. તેના હેઠળ વિઝાધારકને 90 દિવસ સુધી દુબઈમાં રહેવાની મંજુરી મળશે. ત્યાર પછી આ પરમિટને બીજા 90 દિવસ સુધી લંબાવી શકાશે. એટલે કે એક વર્ષમાં મેક્સિમમ 180 દિવસ માટે દુબઈમાં રહેવાના વિઝા મળી શકશે. તેમાં પ્રવાસીઓને એકથી વધુ વખત એન્ટ્રી અને એક્ઝિટનો લાભ મળશે.

ભારતમાંથી દુબઈ આવનારા મુસાફરોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. લેટેસ્ટ આંકડા પ્રમાણે વર્ષ 2023માં ભારતમાંથી 24.6 લાખ મુસાફરો દુબઈ ગયા હતા. અગાઉના વર્ષની સરખામણીમાં આ સંખ્યામાં 34 ટકાનો વધારો થયો છે. વર્ષ 2022માં 18.4 લાખ ભારતીય પ્રવાસી દુબઇની મુલાકાતે ગયા હતા. તેના કારણે ભારત હવે દુબઇનું મહત્વપૂર્ણ સોર્સ માર્કેટ બની ગયું છે.

2023માં ભારતથી 24.6 લાખ ઓવરનાઈટ ભારતીય મુલાકાતીઓ આવ્યા હતા. કોવિડ પહેલાના સમય કરતા ટુરિસ્ટની સંખ્યામાં 25 ટકાનો વધારો થયો છે. તેના કારણે ભારત હવે દુબઈ માટે મહત્ત્વનો દેશ છે. 2019માં 19.7 લાખ મુલાકાતીઓ દુબઈ પહોંચ્યા હતા.

Share Article

Other Articles

Previous

ઈશાન-અય્યર પર BCCIનો કોરડો: સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી કરશે આઉટ

Next

ઘરમાં મહિલાઓના યોગદાનને રૂપિયામાં ન તોલી ના શકાય, સુપ્રીમ કોર્ટ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
9 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
9 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
9 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
8 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
6 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
હવે સરકારી બસોમાં મુસાફરી થશે મોંધી : નવા વર્ષે એસ.ટી.ના મુસાફરોને ભાવ વધારાનો ડામ: આજે મધરાતથી ભાડામાં 3 ટકાનો વધારો
12 કલાક પહેલા
રાજકોટમાં કમોસમી વરસાદને કારણે આજે (31 ડિસેમ્બરે) રેસકોર્સમાં ચાલતી શ્રી હનુમાન ચાલીસા યુવા કથા મોકુફ
13 કલાક પહેલા
ભર શિયાળે માવઠું: કમોસમી વરસાદને પગલે જગતનો તાત ચિંતામાં,પાક બચાવવા આટલું ખાસ કરજો, ખેડૂતો માટે સરકાર દ્વારા ગાઇડલાઇન જારી
13 કલાક પહેલા
2025ના છેલ્લા દિવસે ભર શિયાળામાં માવઠું: પોરબંદર,પડધરી, ધોરાજી બાદ રાજકોટ શહેરમાં પણ કમોસમી વરસાદ
14 કલાક પહેલા
Categories

નેશનલ

2767 Posts

Related Posts

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે : ગાંધીનગરમાં આંતરરાષ્ટ્રીય સહકાર દિવસ નિમિત્તે યોજનાર કાર્યક્રમમાં આપશે હાજરી
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
કોંગ્રેસ પછાત, દલિત અને અનામતવિરોધી: PM મોદી
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
મહારાષ્ટ્રમાં 24 કલાક દુકાનો ખુલ્લી રાખવાની છૂટ, દારૂ પીરસતી દુકાનોને મનાઈ, રાજ્ય સરકારનો મોટો નિર્ણય
બ્રેકિંગ ન્યૂઝ
3 મહિના પહેલા
આત્મહત્યા નહીં કરવાની, ધારાસભ્યોને જ મારી નાખવા જોઈએ, મહારાષ્ટ્રના સંભાજીનગરના પૂર્વ ધારાસભ્ય બચુ કડુએ ખેડૂતોને વિવાદિત સલાહ આપી
બ્રેકિંગ ન્યૂઝ
2 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર