Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

દિલ્હી અને રાજસ્થાનમાં વાવાઝોડા સાથે ભારે વરસાદ, 2થી વધુના મોત

Sat, May 11 2024

-ભારે પવન ફૂંકાયા બાદ અનેક ફ્લાઈટ ડાયવર્ટ કરવી પડી
-દિલ્હી , ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, ઉત્તરાખડ, તમિલનાડુ, મેઘાલય તેમજ કેરલમાં વરસાદી માહોલ

દિલ્હી અને રાજસ્થાનના અનેક વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વાવાઝોડા સાથે વરસાદ પડતા લોકોને ગરમીમાં રાહત પહોંચી હતી. જો કે, વ્રુક્ષો પડવાની ઘટનામાં બે લોકોના મોત થયા છે. ભારે પવનને લીધે કેટલાક સ્થળોએ નુકસાન થયાના અહેવાલો પણ છે.

દિલ્હી એનસીઆરમાં આકરી ગરમી વચ્ચે રાત્રે ધૂળની ડમરીઓ સાથે હળવો વરસાદ થયો હતો. આ વંટોળને લીધે વૃક્ષો પડવાથી બે લોકોના મોત થયા હતા. વાવાઝોડાને કારણે વિવિધ અકસ્માતોમાં કુલ 23 લોકો ઘાયલ થયા છે. પવનની ઝડપ 50 થી 70 કિમી પ્રતિ કલાકની વચ્ચે નોંધાઈ હતી.

દિલ્હી એરપોર્ટના સૂત્રોએ જણાવ્યું કે ખરાબ હવામાનને કારણે 9 ફ્લાઈટને જયપુર ડાયવર્ટ કરવામાં આવી હતી. રસ્તાઓ પર વૃક્ષો પડવાને કારણે દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં ટ્રાફિક પણ પ્રભાવિત થયો હતો.

તોફાન અને વરસાદ બાદ દિલ્હી NCRમાં વધતા તાપમાનથી લોકોને રાહત મળી છે. શનિવારે સવારથી વાતાવરણમાં આહ્લાદક બની જવા પામ્યું હતું. કેટલાક સ્થળોએ હળવા ઝરમર ઝરમર વરસાદ આખો દિવસ ચાલુ રહ્યો હતો.

ભારતીય હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર, દિલ્હી , ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, ઉત્તરાખડ, તમિલનાડુ, મેઘાલય તેમજ કેરલમાં વરસાદી માહોલ છવાયેલો રહ્યો હતો.

હવામાન ખાતાના જણાવ્યા અનુસાર મહારાષ્ટ્રની અલગ અલગ જગ્યાઓ પર આજે 40 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. તેમજ ઉત્તરાખંડ તેમજ મધ્યપ્રદેશમાં 50-60 કિમી પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડા સાથે વરસાદની સંભાવના છે. મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ અને મધ્ય પ્રદેશમાં 12 અને 13 મે નાં રોજ વાવાઝોડા સાથે વરસાદની સંભાવનાં છે.

રાજસ્થાનનાં જયપુરમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી હતી. પશ્ચિમી રાજસ્થાન અને પાકિસ્તાન પર હાલ વાતાવરણમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. જે કારણથી 13 મે સુધી વરસાદની સંભાવનાં વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યનાં મોટા ભાગનાં જીલ્લાઓમાં હવામાનમાં ફેરફાર જોવા મળી રહ્યો છે.

Share Article

Other Articles

Previous

કરીનાકપૂરના પુસ્તક ‘પ્રેગનન્સી બાઇબલ’ને લઈને વિવાદ

Next

રાજસ્થાન, દિલ્હી, કર્ણાટક,બિહાર, બંગાળ, ઝારખંડ હરિયાણા અને ઉત્તરપ્રદેશમાં ભાજપ બેઠકો ગુમાવશે : કેજરીવાલ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
કાલાવડ રોડ-પોપટપરામાં રૂા.૨ લાખમાં આવાસ આપશે મનપા
14 કલાક પહેલા
ગાઝીપુરથી પકડાયેલા આતંકીએ પોલીસ સામે કરી કબૂલાત: દિલ્હીના મંદિર સહિત મહત્વના સ્થળો પર વિસ્ફોટની યોજના હતી
1 દિવસ પહેલા
ભારતના દુશ્મન જૈશ એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરના ભાઈ તાહિર અનવરનું રહસ્યમય મોત: કારણ અકબંધ
1 દિવસ પહેલા
નવા કોવિડ વેરિઅન્ટની એન્ટ્રી! અમેરિકા સહિત દુનિયાના 23 દેશોમાં ફેલાયો, લોકોને સાવધાન રહેવા સૂચના: વિશ્વ આરોગ્ય સંસ્થા સક્રિય
1 દિવસ પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

સહકારી બેંકો પર સાઇબર એટેક: હેમાંગ રાવલ
ગુજરાત
2 વર્ષ પહેલા
વાવડીમાં આવેલા પ્રેમવતી રેસ્ટોરન્ટને શરતભંગ બદલ રૂ.13.13 લાખનો દંડ : જમીન ઉપર કોમર્શિયલ પ્રવૃત્તિ બદલ રાજકોટ કલેકટરની ફટકાર
ગુજરાત
7 મહિના પહેલા
કાળી ચૌદશને શા માટે નરક ચતુર્દશી પણ કહેવામાં આવે છે ? જાણો તેની પૂજા વિધિ અને મહત્વ વિશે
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
મુખ્યમંત્રીના રાજકોટના કાર્યક્રમની તૈયારીમાં લાગ્યું તંત્ર :  સંભવિત મુલાકાતને લઈને યોજાઇ બેઠક
ગુજરાત
10 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર