Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગધાર્મિક

આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોને કાર્યને પૂરું કરવામાં અડચણ આવશે, અજાણ્યા લોકો પર વિશ્વાસ કરવો નહીં

Sun, February 2 2025

date : 2-02-2025

આજની રાશી મીન

મેષ (અ,લ,ઇ)
કામના સ્થળે પ્રમોશન મળી શકે છે. ભવિષ્ય માટે યોજના બનાવી શકો છો. દિવસ શુભ રહેશે.

વૃષભ (બ,વ,ઉ)
અન્ય લોકોની ખોટી સલાહ કામમાં મુશ્કેલીઓ વધારી શકે છે. બિનજરૂરી ખર્ચ વધું થઇ શકે છે. દિવસ સામાન્ય રહેશે.

મીથુન (ક,છ,ઘ)
કામના સ્થળે કોઈપણ લક્ષ્યને પુર્ણ કરી શકો છો. ચિંતાઓ તથા તણાવ માંથી રાહત મળશે. દિવસ શાંતિપૂર્વક પસાર થશે.

કર્ક (ડ,હ)
આજે કોઈ અજાણ્યા લોકો પર વિશ્વાસ ન કરવો જોઈએ. કામને પુર્ણ કરવામાં અડચણો આવી શકે છે. દિવસ સામાન્ય રહેશે.

સિંહ (મ,ટ)
આજે પારિવારિક સુખની પ્રાપ્તી થશે. કામમાં ખુબજ હળવાશ રહેશે. દિવસ શુભ રહેશે.

કન્યા ( પ,ઠ,ણ)
આજે કામમાં આળસ થઇ શકે છે. મહત્વની વસ્તુઓ ખોવાઈ જવાની સંભાવના રહી શકે છે. દિવસ સામાન્ય રહેશે.

તુલા (ર,ત)
આજે કામમાં થાક વધું લાગી શકે છે. પારિવારિક બાબતો હેરાન કરી શકે છે. દિવસ સામાન્ય રહેશે.

વૃશ્ચિક (ન,ય)
આવક માટે નવો સ્ત્રોત ઉભો કરી શકો છો. કામમાં યોગ્ય સફળતા પ્રાપ્ત થઇ શકે છે. દિવસ શુભ રહેશે.

ધન (ભ,ધ,ફ,ઢ)
મિત્રો સાથેના સંબંધો મજબૂત બનશે. આર્થિક લાભ થઇ શકે છે. સ્વાસ્થ્ય સારુ રહેશે.

મકર ( ખ,જ)
રમત-ગમતની પ્રવૃતિઓમાં સમય વધું પસાર કરી શકો છો. શુભ સમાચાર મળી શકે છે. દિવસ શુભ રહેશે.

કુંભ (ગ,સ,શ,ષ)
કામમાં મહેનત વધું અને પરિણામ ઓછુ પ્રાપ્ત થઇ શકે છે. ધનનો ખર્ચ વધું થઇ શકે છે. દિવસ સામાન્ય રહેશે.

મીન (દ,ચ,થ,ઝ)
આજે આવક કરતા ખર્ચ વધું થઇ શકે છે. કામમાં બેચેની લાગી શકે છે. સ્વાસ્થ્યનું ઘ્યાન રાખવું પડી શકે.

Share Article

Other Articles

Previous

ઇન્કમટેક્સ છૂટની ખુશાલી થોડાક જ દિવસની રહેશે, સરકાર સેલેરીડ ક્લાસના ટેક્સમા આવતા સપ્તાહે મોટો ફેરફાર કરી શકે છે, સેલેરી ઉપરાંતના 50,000 સુધીના બેનિફિટ પણ કરપાત્ર બનાવી શકે છે

Next

બજેટમાં ગરીબ, યુવા, અન્નદાતા અને નારી કેન્દ્રસ્થાને : સર્વાંગી સામાજિક અને આર્થિક વિકાસનું લક્ષ્ય

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
12 મહિના પહેલા
ક્રાઇમ
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
2 સપ્તાહs પહેલા
ગુજરાત
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
4 દિવસ પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ગુજરાતમાં મેઘરાજા સમયસર જ આવશે : આ તારીખ પછી દક્ષિણના દરિયા કિનારે પહોંચશે, જાણો હવામાન વિભાગની આગાહી
19 કલાક પહેલા
હવે તમે ડાયનાસોર સાથે રમી શકશો-ફોટા પણ પડાવી શકશો! નાનકડા પાડોશી દેશમાં શરૂ થયો એશિયાનો પહેલો જુરાસિક પાર્ક
19 કલાક પહેલા
ભાજપના 60 કોર્પોરેટરોની એક જ વાત, RMCના આરોગ્ય અધિકારીને ઘરભેગા કરો
20 કલાક પહેલા
વિસાવદર બેઠક માટે કેજરીવાલની હાજરીમાં ગોપાલ ઇટાલીયા ભર્યું ફોર્મ : જન આર્શિવાદ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા
20 કલાક પહેલા
Categories

નેશનલ

2153 Posts

Related Posts

હવે તો હદ થઈ ગઈ !! હોસ્ટેલમાં જમતી વખતે ભોજનમાંથી દેડકો નીકળ્યો, વિદ્યાર્થીઓએ કર્યો વિરોધ
ગુજરાત
8 મહિના પહેલા
નાના રોકાણકારો માટે શું સુવિધા આવશે ? વાંચો
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
ડોનાલ્ડ ટ્રમ્પનો નવો પેંતરો : 5 મિલિયન ડોલરની કિંમતનું ‘ગોલ્ડ કાર્ડ’ વિઝા-ગ્રીન કાર્ડની ગેરંટી !! જાણો શું છે તેના ફાયદા
ઇન્ટરનેશનલ
3 મહિના પહેલા
લોધિકાના દેવગામમાં ચાર હોટલોના દબાણ તોડી પડાયા
રાજકોટ
5 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર