જુઓ આજનું રાશિફળ
મેષ
મિત્રો તરફથી યોગ્ય સહકાર મળશે. આત્મવિશ્વાસમાં વધારો થશે. દિવસ શુભ રહશે.
વૃષભ
જમીન મકાનના લે-વેચ સંબંધિત કાર્ય પુર્ણ થઇ શકે છે. શુભ સમાચાર મળી શકે છે. દિવસ ખુબજ સારો રહેશે.
મીથુન
નવા નોકરી(ધંધાની) શરૂઆત કરી શકો છો. નકારાત્મક વિચારો દુર થશે. સ્વાસ્થ્ય સારુ રહેશે.
કર્ક
મંદીરે કે યાત્રા પર જઈ શકો છો. પરિવાર સાથે સમય પસાર કરી શકો છો. દિવસ શુભ રહેશે.
સિંહ
કામને પુર્ણ કરવામાં મુશ્કેલીઓ વધી શકે છે. બિનજરૂરી ખર્ચ વધુ થઇ શકે છે. દિવસ સામાન્ય રહેશે.
કન્યા
કોઈ ખાસ વ્યેક્તિઓ સાથે મુલાકાત થઇ શકે છે. આર્થિક લાભ થઇ શકે છે. દિવસ આનંદમય રહેશે.
તુલા
કામમાં મહત્વના નિર્ણયો લઈ શકો છો. ચિંતાઓ તથા તણાવ માંથી રાહત મળશે. સ્વાસ્થ્ય સારુ રહેશે.
વૃશ્ચિક
લાગણીઓ દુભાઈ શકે છે. કામમાં મત-ભેદો થઇ શકે છે. સ્વાસ્થ્યનું ઘ્યાન રાખવું પડી શકે.
ધન
પરિવારમાં આનંદ તથા ઉત્સવનું વાતાવરણ રહેશે. ધનલાભ થવાની શક્યતા રહેશે. દિવસ તાજગી ભર્યો રહેશે.
મકર
કામમાં મહેનતનું પૂરતું પરિણામ મળશે. અટકાયેલા નાણાં પરત મળી શકે છે. દિવસ શાંતિપૂર્વક પસાર થશે.
કુંભ
કામમાં થાક વધુ લાગી શકે છે. નાણાકીય મુશ્કેલીઓ થોડી હેરાન કરી શકે છે. દિવસ સામાન્ય રહેશે.
મીન
સામાજિક કાર્યક્રમોમાં જઈ શકો છો. નવી ચીજ-વસ્તુઓની ખરીદી કરી શકો છો. દિવસ શુભ રહેશે.
આજની રાશી સવારે ૦૭:૩૨ સુધી મીન ત્યારબાદ મેષ