Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
હેલ્થ

નાની ઉંમરમાં ડાયાબિટીસ થાય તો ડિમેન્શિયાનો ખતરો

Tue, April 9 2024

આજકાલ નાની ઉમરે પણ ડાયાબિટીસનો રોગ લાગુ પડી જતો જોવા મળી રહ્યો છે. નાની ઉમરે થતા ડાયાબિટીસની સાથે ચિંતાની વાત એ છે કે જો સમયસર સારવાર ન મળે તો ડિમેન્શિયા લાગુ પડી જાય છે. એક અભ્યાસમાં આ દાવો કરવામાં આવ્યો છે.

ડાયાબિટીસ એક ગંભીર રોગ છે. તે મગજ સહિત શરીરના વિવિધ ભાગોને અસર કરી શકે છે. તાજેતરના એક અભ્યાસમાં આ વાતની મહદઅંશે પુષ્ટિ થઈ છે. સંશોધનમાં દાવો કરવામાં આવ્યો છે કે, ડાયાબિટીસ ટાઈપ-2 અને અલ્ઝાઈમર રોગ વચ્ચે ઊંડો સંબંધ છે. જો કોઈને નાની ઉંમરે ડાયાબિટીસ હોય તો તમને અલ્ઝાઈમર રોગ થવાની શક્યતા વધી જાય છે.

એક અભ્યાસમાં 81 ટકા અલ્ઝાઈમર દર્દીઓમાં ડાયાબિટીસ ટાઈપ-2ના લક્ષણો જોવા મળ્યા હતા. ટેક્સાસ એ એન્ડ એમ યુનિવર્સિટીના પ્રાથમિક તારણોમાં જાણવા મળ્યું છે કે, ડાયાબિટીસ અને અલ્ઝાઈમર રોગ વચ્ચેની લિંકનું કારણ એક પ્રોટીન છે. જે આંતરડામાં જોવા મળે છે. આ અભ્યાસ અહેવાલ અમેરિકન સોસાયટી ફોર બાયોકેમિસ્ટ્રી એન્ડ મોલેક્યુલર બાયોલોજીમાં પણ રજૂ કરવામાં આવ્યો છે. સંશોધકોએ તેમના પ્રયોગોમાં ઉંદરોનો ઉપયોગ કરીને લિંકની તપાસ કરી. જો કે, તારણો હજુ સુધી પ્રકાશિત થયા નથી, ન તો તેમની સમીક્ષા કરવામાં આવી છે.

ટાઇપ-2 ડાયાબિટીસને કેવી રીતે દૂર કરવુ

દવા અને ઇન્સ્યુલિન થેરાપી લેવી પડશે.
તમારે આહાર અને કસરત પર ધ્યાન આપવું પડશે. હેલ્ધી ફૂડ ખાઓ. નિયમિત કસરત કરો. બ્લડ શુગર લેવલ ચેક કરતા રહો. જીવનશૈલીમાં ફેરફાર કરો. પરિવારનો સહયોગ જરૂરી છે. તમારા ડૉક્ટરની વારંવાર સલાહ લો.

કયો ખોરાક લેવો જોઈએ

સફરજન: સફરજનમાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે. આ સિવાય વિટામિન્સ પણ વધારે માત્રામાં હોય છે. તેમાં ચરબી હોતી નથી.
બદામ: શરીરને તેના પોતાના ઇન્સ્યુલિનનો વધુ અસરકારક રીતે ઉપયોગ કરવામાં મદદ કરે છે. તેમાં મેગ્નેશિયમ હોય છે.
હળદર: કર્ક્યુમિન ખાંડને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.
અન્ય ઉપયોગી ખોરાક કઠોળ, કેમોલી ચા, ઓટમીલ, બ્લુબેરી, છે.
નાળિયેર તેલ, ઓલિવ તેલ અને સરસવનું તેલ જેવી તંદુરસ્ત ચરબીનો ઉપયોગ કરો.
કાર્બોહાઇડ્રેટનું સેવન ઓછું કરો.

Share Article

Other Articles

Previous

ભોજન પચાવવામાં સમસ્યા હોય તો અપનાવો આ ફૂડ

Next

જુઓ આજનું રાશિફળ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
12 મહિના પહેલા
ગુજરાત
Most Share
Breaking
1997 બાદ પહેલીવાર લેફ્ટનન્ટ જનરલ ધીરજ શેઠ બનશે ભારતના નવા આર્મી ચીફ
21 મિનિટutes પહેલા
ભારત-અફઘાનિસ્તાન ODI પહેલા વરસાદનું વિઘ્ન, શું 20 ઓવરની મેચ થશે કે રદ?
2 કલાક પહેલા
NDAની પહેલી 14 દીકરીઓ આર્મી-એરફોર્સની ઓફિસર બની, 746 કેડેટ્સે લીધા દેશના કદમ
2 કલાક પહેલા
આસામમાં લેન્ડિંગ વખતે IAFનું AN-32 કાર્ગો વિમાન ક્રેશ, બચાવ કામગીરી યુદ્ધના ધોરણે શરૂ
4 કલાક પહેલા
Categories

નેશનલ

3083 Posts

Related Posts

T20 World Cup : ટીમ ઈન્ડિયાની પસંદગી સિલેકટરોને લોઢાના ચણા ચાવવા જેવું, જાણો કોણ છે ફોર્મમાં અને કોણ છે આઉટ ઓફ ફોર્મ ??
સ્પોર્ટ્સ
2 વર્ષ પહેલા
ઓમાનથી ગુજરાત સુધી દરિયામાં નખાશે 2,000 કિમી લાંબી પાઇપલાઇન
ઇન્ટરનેશનલ
3 દિવસ પહેલા
સાતમ-આઠમની ઉજવણીનો ઉમળકો : રાજકોટમાં તહેવારોની રંગત ખીલી, ફલાઈટનાં ભાડામાં 50% વધારો,ઉદયપુર-સાપુતારા તરફ પ્રવાસીઓનો પ્રવાહ
ગુજરાત
10 મહિના પહેલા
દિવ્યાંગ સગીરાના 28 સપ્તાહના ગર્ભપાતને મંજૂરી આપતી હાઈકોર્ટ
ક્રાઇમ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર