આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોની ચિંતામાં થઇ શકે છે વધારો, મહત્વના કામો અધૂરા રહેશે
આજની રાશી : કુંભ
મેષ (અ,લ,ઇ)
નવા નોકરી(ધંધાની) શરૂઆત કરી શકો છો. વિશેષ લાભ થઇ શકે છે. દિવસ શુભ રહેશે.
વૃષભ (બ,વ,ઉ)
ભગીદારી સંબંધિત કાર્યમાં લાભ થઇ શકે છે. નવી યોજનાઓ બનાવી શકો છો. દિવસ આરામદાયક રહેશે.
મીથુન (ક,છ,ઘ)
આજે કામમાં અવરોધો આવી શકે છે. અજાણ્યા લોકોનો વિશ્વાશ ન કરવો જોઈએ. દિવસ સામાન્ય રહેશે.
કર્ક (ડ,હ)
મહત્વના નિર્ણયો લેવામાં ધીરજ રાખવી જોઈએ. ધનનું રોકાણ કરી શકો છો. દિવસ શુભ રહેશે.
સિંહ (મ,ટ)
માનસિક શાંતિનો અનુભવ થશે. બધાજ કામોને સમય સર પુર્ણ કરી શકો છો. સ્વાસ્થ્ય સારુ રહેશે.
કન્યા ( પ,ઠ,ણ)
કોર્ટ-કચેરીને લગતા કામો પુર્ણ થઇ શકે છે. સારા સમાચાર મળી શકે છે. દિવસ શુભ રહેશે.
તુલા (ર,ત)
આજે જીવનશૈલીમાં ફેરફારો થઇ શકે છે. ઘણી સમસ્યાઓ માંથી રાહત મળશે. દિવસ શાંતિપૂર્વક પસાર થઇ શકે છે.
વૃશ્ચિક (ન,ય)
વિદ્યાર્થીઓ અને યુવાનોએ પોતાના ધ્યેયથી ભટકવું જોઈએ નહીં. ચિંતાઓ થોડી વધી શકે છે. દિવસ સામાન્ય રહેશે.
ધન (ભ,ધ,ફ,ઢ)
અન્ય લોકો કે મિત્રો નાણાં ઉધાર માગી શકે છે. પારિવારિક બાબતો હેરાન કરી શકે છે. સ્વાસ્થ્યનું ઘ્યાન રાખવું પડી શકે.
મકર ( ખ,જ)
મહત્વના કામો અધૂરા રહી શકે છે. બિનજરૂરી ખર્ચ વધું થઇ શકે છે. દિવસ સામાન્ય રહેશે.
કુંભ (ગ,સ,શ,ષ)
સ્વાસ્થ્યમાં સુધારો આવી શકે છે. આર્થિક લાભ થઇ શકે છે. દિવસ શુભ રહેશે.
મીન (દ,ચ,થ,ઝ)
આજે કાર્યક્ષમતામાં વધારો થશે. પરિવારમાં આનંદ તથા ઉત્સાહ ભર્યું વાતાવરણ રહેશે. દિવસ આનંદમય રહેશે.