આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોના કાર્યોમાં અડચણ આવી શકે છે, કામના આયોજન બગડી શકે છે
આજની રાશી વૃશ્ચિક 03:24AM ધન
મેષ (અ,લ,ઇ)
કોઈ ખાસ વ્યક્તિ સાથે મુલાકાત થઇ શકે છે. શુભ સમાચાર મળી શકે છે. દિવસ શુભ રહેશે.
વૃષભ (બ,વ,ઉ)
મહત્વના નિર્ણય ધીરજ અને સમજદારી રાખવી જોઈએ. બિનજરૂરી ખર્ચ વધું થઇ શકે છે. દિવસ સામાન્ય રહેશે.
મીથુન (ક,છ,ઘ)
કામમાં અડચણો આવી શકે છે. સ્વભાવ ગુસ્સાવાળો રહી શકે છે. દિવસ સામાન્ય રહેશે.
કર્ક (ડ,હ)
વ્યવસાયિક કાર્યોમાં અવરોધો આવી શકે છે. આર્થિક બાબતો હેરાન કરી શકે છે. સ્વાસ્થ્યનું ઘ્યાન રાખવું પડી શકે.
સિંહ (મ,ટ)
આજના કામને આવતીકાલ સુધી મુલતવી ન રાખવા જોઈએ. ચિંતાઓ થોડી વધી શકે છે. દિવસ સામાન્ય રહેશે.
કન્યા ( પ,ઠ,ણ)
કામના સ્થળે સહ-કર્મચારીઓનો યોગ્ય સહકાર મળશે. ધનલાભ થવાની શક્યતા રહેશે. દિવસ શુભ રહેશે.
તુલા (ર,ત)
નાણાંની લેવડ-દેવડ કરવામાં કાળજી રાખવી જોઈએ. કામમાં આયોજનો બગડી શકે છે. દિવસ સામાન્ય રહેશે.
વૃશ્ચિક (ન,ય)
કામના સ્થળે ખુબજ પ્રગતિ થઇ શકે છે. નાણાકીય સ્થિતિ મજબૂત બનશે. દિવસ શુભ રહેશે.
ધન (ભ,ધ,ફ,ઢ)
આજે માનસિક શાંતિનો અનુભવ થશે. કામના સ્થળે નવી યોજના બનાવી શકો છો. દિવસ તાજગી ભર્યો રહેશે.
મકર ( ખ,જ)
કામના સ્થળે કોઈપણ લક્ષ્યને પુર્ણ કરી શકો છો. અણધાર્યા લાભ થઇ શકે છે. દિવસ શુભ રહેશે.
કુંભ (ગ,સ,શ,ષ)
કોર્ટ-કચેરીને લગતા કાર્ય પુર્ણ થઇ શકે છે. પારિવારિક સુખની પ્રાપ્તી થશે. દિવસ શાંતિપૂર્વક પસાર થશે.
મીન (દ,ચ,થ,ઝ)
પ્રવાસમાં કે યાત્રા પર જઈ શકો છો. આવક માટે નવો સ્ત્રોત ઉભો કરી શકો છો. દિવસ શુભ રહેશે.