Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ધાર્મિક

આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોનો દિવસ તાજગી ભર્યો રહેશે, સ્વાસ્થ્ય સારુ રહેશે

Thu, July 18 2024

આજની રાશી : વૃશ્ચિક

મેષ (અ,લ,ઇ)

રોજિંદા કામોમાં ફેરફારો થઇ શકે છે. આર્થિક લાભ થઇ શકે છે. દિવસ શુભ રહેશે.

વૃષભ (બ,વ,ઉ)

જરૂરિયાત મંદ લોકોની મદદ કરી શકો છો. ધાર્મિક ધાર્મિક પુસ્તકો વાંચવામાં રસ વધુ રહેશે. દિવસ ખુબજ સારો રહેશે.

મીથુન (ક,છ,ઘ)

પરિવાર સાથે સમય વધું પસાર કરી શકો છો. ધનલાભ થવાની શક્યતા રહેશે. સ્વાસ્થ્ય સારુ રહેશે.

કર્ક (ડ,હ)

કામના સ્થળે થોડા મત-ભેદો થઇ શકે છે. નાણાકીય મુશ્કેલીઓ થોડી વધી શકે છે. સ્વાસ્થ્યનું ઘ્યાન રાખવું પડી શકે.

સિંહ (મ,ટ)

અન્ય લોકો કે મિત્રો નાણાં ઉધાર માગી શકે છે. કામમાં મહેનત વધું રહી શકે છે. દિવસ સામાન્ય રહેશે.

કન્યા ( પ,ઠ,ણ)

કામના સ્થળે નવી માહિતીઓ પ્રાપ્ત થશે. અણધાર્યા લાભ થઇ શકે છે. દિવસ શુભ રહેશે.

તુલા (ર,ત)

વ્યાપાર સંબંધિત નવી યોજનાઓ બનાવી શકો છો. સારા સમાચાર મળી શકે છે. દિવસ તાજગી ભર્યો રહેશે.

વૃશ્ચિક (ન,ય)

મહેનતનું પૂરતું પરીણામ પ્રાપ્ત થશે. વિશેષ લાભ થઇ શકે છે. દિવસ શુભ રહેશે.

ધન (ભ,ધ,ફ,ઢ)

મોજ-મસ્તી અને પ્રવૃત્તિઓમાં સમય વધું પસાર કરી શકો છો. લોકો કામમાં તમારી સલાહ લઈ શકે છે. સ્વાસ્થ્ય સારુ રહેશે.

મકર ( ખ,જ)
કામમાં મહેનત કરતા પરિણામ ઓછુ મળી શકે છે. બિનજરૂરી ખર્ચ વધું થઇ શકે છે. દિવસ સામાન્ય રહેશે.

કુંભ (ગ,સ,શ,ષ)

કામમાં મહત્વના નિર્ણયો લઈ શકો છો. ભવિષ્ય માટે યોજના બનાવી શકો છો. દિવસ શાંતિપૂર્વક પસાર થશે.

મીન (દ,ચ,થ,ઝ)
સગા-સબંધીઓ સાથે મુલાકાત થઇ શકે છે. બધાજ કામોને સમયની પહેલાજ પુર્ણ કરી શકો છો. દિવસ આનંદમય રહેશે.

Tags:

dhamikdhamik newshoroscopeToday's Horoscopezodiaczodiac futurezodiac sign

Share Article

Other Articles

Previous

આજે રાજકોટ સહિત પાંચ જિલ્લામાં ભારે વરસાદની આગાહી

Next

ગજબ ચોર ! માત્ર ઘરેણા જ ચોર્યા, રોકડ નહીં !

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ક્રાઇમ
APK ફાઇલ ખોલતાં પહેલા ચેતજો! વોટ્સએપ પર ટ્રાફિક મેમોની ફાઇલ ખોલતા જ રાજકોટના વેપારીના ખાતામાંથી 10.87 લાખ સાફ
5 મિનિટutes પહેલા
અંગદાનથી અમર બન્યા અશોકભાઈ : લીવર ટ્રાન્સપ્લાન્ટથી એક દર્દીને મળ્યું નવું જીવન, ગ્રીન કોરિડોર દ્વારા રાજકોટથી સુરત પહોંચ્યું લિવર
19 મિનિટutes પહેલા
Thala For A Reason: 7 રનથી જીત, 7 વિકેટ ગુમાવી… ઈંગ્લેન્ડ સામે ભારતની સેમિફાઇનલની જીતમાં ‘થાલા કનેક્શન’?
45 મિનિટutes પહેલા
વાયુસેનાનું Su-30 MKI ફાઇટર જેટ ક્રેશ: બંને પાઇલટ શહિદ, એરફોર્સનું સુખોઈ-30 ક્યારે-ક્યારે થયું ક્રેશ? જાણો તમામ વિગત
2 કલાક પહેલા
Categories

નેશનલ

2954 Posts

Related Posts

અનંત-રાધિકાના લગ્નમાં બોલીવુડ ગાયકો સજાવશે સુરોની મહેફિલ, સોનું-શંકર આપશે લાઇવ પર્ફોમન્સ
Entertainment
2 વર્ષ પહેલા
રામ રહીમને મળી 21 દિવસની છૂટ: દુષ્કર્મ અને હત્યાનો આરોપી ફર્લો પર આવ્યો જેલની બહાર
ક્રાઇમ
2 વર્ષ પહેલા
ફેરિયાઓને ભાડા વધારાનો ડામ’ નહીં: સફાઈ ચાર્જનો રૂા.૫૦૦ચાંદલો’ કરાશે !
રાજકોટ
1 વર્ષ પહેલા
૮ દિ’માં રાજકોટને ચોખ્ખું-ચણાંક, ગાબડામુક્ત કરો
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર