આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોની દિવસની શરૂઆત સુખદ રહેશે, નાણાકીય સ્થિતિ મજબૂત બનશે
આજની રાશી ધન : 03:24 AM મકર
મેષ (અ,લ,ઇ)
પારિવારિક બાબતો હેરાન કરી શકે છે. કામમાં આળસ થઇ શકે છે. દિવસ સામાન્ય રહેશે.
વૃષભ (બ,વ,ઉ)
દિવસની શરૂઆત સુખદ રહેશે. કામમાં મહત્વના નિર્ણયો લઈ શકો છો. સ્વાસ્થ્ય સારુ રહેશે.
મીથુન (ક,છ,ઘ)
આજે કાર્યક્ષમતામાં વધારો થશે. વૈવાહિક સંબંધોમાં મધુરતા રહેશે. દિવસ શુભ રહેશે.
કર્ક (ડ,હ)
ધાર્મિક સ્થળે કે મંદિરે જઈ શકો છો. અટકાયેલા નાણાં પરત મળી શકે છે. દિવસ ખુબજ સારો રહેશે.
સિંહ (મ,ટ)
કામને પુર્ણ કરવામાં મુશ્કેલીઓ વધી શકે છે. ચિંતાઓ તથા તણાવમાં થોડો વધારો થઇ શકે છે. દિવસ સામાન્ય રહેશે.
કન્યા ( પ,ઠ,ણ)
કામમાં ખુબજ હળવાશ રહેશે. શુભ સમાચાર મળી શકે છે. દિવસ તાજગી ભર્યો રહેશે.
તુલા (ર,ત)
પારિવારિક જવાબદારીઓ વધી શકે છે. બિનજરૂરી ખર્ચ વધું થઇ શકે છે. દિવસ સામાન્ય રહેશે.
વૃશ્ચિક (ન,ય)
આજે મહેનત કરતા પરિણામ ઓછુ મળી શકે છે. સ્વભાવ ચંચળ રહી શકે છે. સ્વાસ્થ્યનું ઘ્યાન રાખવું પડી શકે.
ધન (ભ,ધ,ફ,ઢ)
પરિવાર તરફથી યોગ્ય માર્ગદર્શન મળશે. ધનનું રોકાણ કરી શકો છો. સ્વાસ્થ્ય સારુ રહેશે.
મકર ( ખ,જ)
યુવાનો તેમના ભવિષ્ય પ્રત્યે જાગૃત થશે. આત્મવિશ્વાસમાં વધારો થશે. દિવસ શુભ રહેશે.
કુંભ (ગ,સ,શ,ષ)
નાણાકીય સ્થિતિ મજબૂત બનશે. કામના સ્થળે નવી તકો મળી શકે છે. દિવસ સામાન્ય રહેશે.
મીન (દ,ચ,થ,ઝ)
સામાજિક કાર્યક્રમોમાં જઈ શકો છો. વિશેષ લાભ થઇ શકે છે. દિવસ શુભ રહેશે.