આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોને મહેનત કરતા ઓછુ મળશે પરિણામ
આજની રાશી તુલા
મેષ (અ,લ,ઇ)
રોજિંદા કામોમાં ફેરફારો થઇ શકે છે. આર્થિક લાભ થઇ શકે છે. દિવસ શુભ રહેશે.
વૃષભ (બ,વ,ઉ)
જરૂરિયાત મંદ લોકોની મદદ કરી શકો છો. ધાર્મિક કાર્ય કરી શકો છો. દિવસ ખુબજ સારો રહેશે
મીથુન (ક,છ,ઘ)
પરિવાર સાથે સમય વધું પસાર કરી શકો છો. ધનલાભ થવાની શક્યતા રહેશે. સ્વાસ્થ્ય સારુ રહેશે.
કર્ક (ડ,હ)
કામના સ્થળે નવી માહિતીઓ પ્રાપ્ત થશે. અણધાર્યા લાભ થઇ શકે છે. દિવસ શુભ રહેશે.
સિંહ (મ,ટ)
અન્ય લોકો કે મિત્રો નાણાં ઉધાર માગી શકે છે. કામમાં મહેનત વધું રહી શકે છે. દિવસ સામાન્ય રહેશે.
કન્યા ( પ,ઠ,ણ)
કામમાં થોડા મત-ભેદો થઇ શકે છે. આર્થિક બાબતો હેરાન કરી શકે છે. સ્વાસ્થ્યનું ઘ્યાન રાખવું પડી શકે.
તુલા (ર,ત)
વેપાર-ધંધા સંબંધિત નવી યોજનાઓ બનાવી શકો છો. સારા સમાચાર મળી શકે છે. દિવસ શુભ રહેશે.
વૃશ્ચિક (ન,ય)
કામમાં મહેનત કરતા પરિણામ ઓછુ મળી શકે છે. બિનજરૂરી ખર્ચ વધું થઇ શકે છે. દિવસ સામાન્ય રહેશે.
ધન (ભ,ધ,ફ,ઢ)
મોજ-મસ્તીની પ્રવૃત્તિઓમાં સમય વધું પસાર કરી શકો છો. લોકો કામમાં તમારી સલાહ લઈ શકે છે. સ્વાસ્થ્ય સારુ રહેશે.
મકર ( ખ,જ)
મહેમાનોનું આગમન થઇ શકે છે. બધાજ કામોને સમયની પહેલાજ પુર્ણ કરી શકો છો. દિવસ આનંદમય રહેશે.
કુંભ (ગ,સ,શ,ષ)
કામમાં મહત્વના નિર્ણયો લઈ શકો છો. નકારાત્મક વિચારો દુર થશે. દિવસ શાંતિપૂર્વક પસાર થશે.
મીન (દ,ચ,થ,ઝ)
મહેનતનું પૂરતું પરીણામ પ્રાપ્ત થશે. વિશેષ લાભ થઇ શકે છે. દિવસ શુભ રહેશે.