આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોને ધનલાભ થશે, સ્વાસ્થ્યમાં સુધારો આવશે, દિવસ શુકનવંતો રહેશે
આજની રાશી વૃષભ 09:44AM મીથુન
મેષ (અ,લ,ઇ)
ધનલાભ થવાની શક્યતા રહેશે. કામના સ્થળે પ્રમોશન મળી શકે છે. દિવસ શુભ રહેશે.
વૃષભ (બ,વ,ઉ)
નવા લોકો સાથે પરિચય થઇ શકે છે. શુભ સમાચાર મળી શકે છે. સ્વાસ્થ્ય સારુ રહેશે.
મીથુન (ક,છ,ઘ)
નાણાંની લેવડ-દેવડ કરવામાં કાળજી રાખવી. કામમાં મહેનત વધું રહી શકે છે. દિવસ સામાન્ય રહેશે.
કર્ક (ડ,હ)
મહત્વના કામમાં ઘ્યાન વધું કેન્દ્રિત થશે. નકારાત્મક વિચારો દુર થશે. દિવસ શુભ રહેશે.
સિંહ (મ,ટ)
અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન મૂંઝવણ માંથી દુર કરશે. નજીકની મુસાફરી થઇ શકે છે. સ્વાસ્થ્ય સારુ રહેશે.
કન્યા ( પ,ઠ,ણ)
કામના સ્થળે કોઈપણ લક્ષ્યને પુર્ણ કરી શકો છો. પરિવારમાં સુખ-શાંતિ ભર્યું વાતાવરણ રહેશે. દિવસ ખુબજ સારો રહેશે.
તુલા (ર,ત)
કામમાં સકારાત્મક પરિણામ મળશે. આર્થિક સ્થિતિમાં સુધારો આવશે. દિવસ શુભ રહેશે.
વૃશ્ચિક (ન,ય)
સ્વાસ્થ્યમાં સુધારો આવી શકે છે. મિત્રો તરફથી સુંદર ભેટ મળી શકે છે. દિવસ આરામદાયક રહેશે.
ધન (ભ,ધ,ફ,ઢ)
ધનનો ખર્ચ વધુ થઇ શકે છે. નકામી પ્રવૃતિઓમાં સમય વધું વ્યર્થ થઇ શકે છે. દિવસ સામાન્ય રહેશે.
મકર ( ખ,જ)
ધાર્મિક પુસ્તકો વાંચવામાં રસ વધું રહેશે. બધાજ કામોને સરળતાથી પુર્ણ કરી શકો છો. દિવસ શુભ રહેશે.
કુંભ (ગ,સ,શ,ષ)
સગા-સંબંધીઓ સાથે મુલાકાત થઇ શકે છે. રમત-ગમતની પ્રવૃતિઓમાં સમય વધું પસાર કરી શકો છો. દિવસ આનંદમય રહેશે.
મીન (દ,ચ,થ,ઝ)
કામમાં બેચેની લાગી શકે છે. બિનજરૂરી ખર્ચ વધું થઇ શકે છે. સ્વાસ્થ્યનું ઘ્યાન રાખવું પડી શકે.