Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ધાર્મિક

આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોનો નવા લોકો સાથે પરિચય થશે, દિવસ અત્યંત શુભ રહેશે

Wed, September 4 2024

આજની રાશી સિંહ : 09:44 am કન્યા

મેષ (અ,લ,ઇ)

કામના સ્થળે કોઈપણ લક્ષ્યને પુર્ણ કરી શકો છો. ધનલાભ થવાની શક્યતા રહેશે. દિવસ શુભ રહેશે.

વૃષભ (બ,વ,ઉ)

ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યમાં રસ વધું રહેશે. પરિવાર સાથે સમય વધું પસાર કરી શકો છો. દિવસ તાજગી ભર્યો રહેશે.

મીથુન (ક,છ,ઘ)

આજે આવક કરતા ખર્ચ વધું થઇ શકે છે. કામમાં થાક વધું લાગી શકે છે. દિવસ સામાન્ય રહેશે.

કર્ક (ડ,હ)

મિત્રો તરફથી સુંદર ભેટ મળી શકે છે. કામમાં નવા વિચારોને અમલમાં મૂકી શકો છો. દિવસ શુભ રહેશે.

સિંહ (મ,ટ)

પ્રવાસમાં કે યાત્રા પર જઈ શકો છો. નવા લોકો સાથે પરિચય થઇ શકે છે. દિવસ ખુબજ સારો રહેશે.

કન્યા ( પ,ઠ,ણ)
આજે ગેરકાયદેસર કામોથી દૂર રહેવું જોઈએ. કામને પુર્ણ કરવમાં મુશ્કેલીઓ વધી શકે છે. સ્વાસ્થ્યનું ઘ્યાન રાખવું પડી શકે.

તુલા (ર,ત)

ભાગીદારી સંબંધિત કાર્યમાં લાભ થઇ શકે છે. નવા મિત્રો બનાવી શકો છો. દિવસ શુભ રહેશે.

વૃશ્ચિક (ન,ય)

વિદ્યાર્થીઓ અભ્યાસમાં મહેનતથી યોગ્ય પરિણામ પ્રાપ્ત કરી શકે છે. આજે કોઈ નવું કામ શીખી શકો છો. સ્વાસ્થ્ય સારુ રહેશે.

ધન (ભ,ધ,ફ,ઢ)

આજે બધાજ કામો તમારી ઈચ્છા મુજબ થશે. શુભ સમાચાર મળી શકે છે. દિવસ આરામદાયક રહેશે.

મકર ( ખ,જ)

અધૂરા કામોને પુર્ણ કરી શકો છો. ચિંતાઓ માંથી રાહત મળશે. દિવસ શુભ રહેશે.

કુંભ (ગ,સ,શ,ષ)

નાણાંની લેવડ-દેવડ કરવામાં કાળજી રાખવી. સ્વભાવ ચંચળ રહી શકે છે. દિવસ સામાન્ય રહેશે.

મીન (દ,ચ,થ,ઝ)

સમાજિક કાર્યકર્મોમાં જઈ શકો છો. જરૂરિયાત મંદ લોકોની મદદ કરી શકો છો. દિવસ શુભ રહેશે.

Tags:

horoscope

Share Article

Other Articles

Previous

મનપાના નિવૃત્ત ઈજનેર સહિત ૯ને બીજી નોટિસ: જવાબના આધારે થશે કાર્યવાહી

Next

આ જિન શાસન કેવું છે ?

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ક્રાઇમ
મીડિયા માફિયા થયા બેનકાબ
1 કલાક પહેલા
1 કલાક પહેલા
બોક્સ ઓફિસ પર ‘ધુરંધર 2’નું વાવાઝોડું : પહેલા જ દિવસે આટલા કરોડની કમાણી સાથે તોડ્યા આ 10 મોટા રેકોર્ડ!
20 કલાક પહેલા
IPL 2026 બન્યું ‘વર્લ્ડ કપ ટ્રાયલ ગ્રાઉન્ડ’: 20 ખેલાડીને અલગ તારવી લેવાયા, 5 પસંદગીકારો ખેલાડીઓના પ્રદર્શન પર’નજર’ રાખશે
20 કલાક પહેલા
Categories

નેશનલ

3006 Posts

Related Posts

જિંદગી માટે જંગ: ઑસ્ટે્રલિયાના `ખૂંખાર’ ઑલરાઉન્ડરની કિડની ૪૦% ખરાબ !
સ્પોર્ટ્સ
2 વર્ષ પહેલા
રાજકોટમાં ટ્રાફિક ટેરર : રોડ વચ્ચેના ડિવાઈડરની જગ્યાનો બગાડ જ ટ્રાફિકની સમસ્યાનું મૂળ
ગુજરાત
11 મહિના પહેલા
Instagram Profile Card : ઇન્સ્ટાગ્રામે લોન્ચ કર્યું નવું ફીચર, યુઝર્સને મળશે આ ફાયદા, જાણો કેવી રીતે કરવો ઉપયોગ
ટેક ન્યૂઝ
1 વર્ષ પહેલા
30,000 થી વધુ મળ માર્ગના રોગોનું સફળતાપૂર્વક ઓપરેશન, લાખો દર્દીઓની સચોટ સારવાર બદલ ડોક્ટર એમ. વી. વેકરીયાનું સન્માન
ગુજરાત
12 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર