Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ધાર્મિક

આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકો નવી વસ્તુઓની ખરીદી કરી શકશે, દિવસ આનંદમય રહેશે

Fri, August 9 2024

આજની રાશી કન્યા

મેષ (અ,લ,ઇ)

ચિંતાઓ થોડી વધી શકે છે . પારિવારિક બાબતો હેરાન કરી શકે છે. દિવસ સામાન્ય રહેશે.

વૃષભ (બ,વ,ઉ)

કામમાં મહેનત વધુ રહી શકે છે. બિનજરૂરી ખર્ચ વધુ થઇ શકે છે. સ્વાસ્થ્યનું ઘ્યાન રાખવું પડી શકે.

મીથુન (ક,છ,ઘ)

નકામા કામોમાં સમય વધુ વ્યર્થ થઇ શકે છે. વાત-ચીત કરવામાં ગેરસમજ થઇ શકે છે. દિવસ સામાન્ય રહેશે.

કર્ક (ડ,હ)

ઘરમાં સુખદ અને શાંતિપૂર્ણ વાતાવરણ રહેશે. લોકો કામમાં તમારી સલાહ લઈ શકે છે. દિવસ શુભ રહેશે.

સિંહ (મ,ટ)

નવી ચીજ-વસ્તુઓની ખરીદી કરી શકો છો. અન્ય લોકોને કે મિત્રોને કામમાં મદદરૂપ થઇ શકો છો. દિવસ શુભ રહેશે.

કન્યા ( પ,ઠ,ણ)

આજે કોઈ અગત્યના કામો પૂર્ણ થઇ શકે છે. આર્થિક સ્થિતિમાં સુધારો આવી શકે છે. સ્વાસ્થ્ય સારુ રહેશે.

તુલા (ર,ત)

અટકાયેલા નાણાં પરત મળી શકે છે. મહેમાનોનું આગમન થઇ શકે છે. દિવસ શાંતીપૂર્વક પસાર થશે.

વૃશ્ચિક (ન,ય)

કામમાં જવાબદારીઓ વધી શકે છે. માનસિક થાક લાગી શકે છે. દિવસ સામાન્ય રહેશે.

ધન (ભ,ધ,ફ,ઢ)

નાણાકીય સ્થિતિ મજબૂત બનશે. જુના મિત્રો સાથે મુલાકાત થઇ શકે છે. દિવસ શુભ રહેશે.

મકર ( ખ,જ)
મંદીરે કે ધાર્મિક સ્થળે જઈ શકો છો. પરિવાર સાથે સમય પસાર કરી શકો છો. દિવસ આનંદમય રહેશે.

કુંભ (ગ,સ,શ,ષ)

કામમાં ખુબજ હળવાશ રહેશે. ઘણી સમસ્યાઓને ઉકેલી શકો છો. દિવસ શુભ રહેશે.

મીન (દ,ચ,થ,ઝ)
ધનલાભ થવાની શક્યતા રહેશે. નવા મિત્રો બનાવી શકો છો. દિવસ ખુબજ સારો રહેશે.

Tags:

astrologyhoroscopeHoroscope FUTUREToday's Horoscopezodiaczodiac sign

Share Article

Other Articles

Previous

પેડક રોડને `ગૌરવપથ’ બનાવવામાં કોઈને રસ નથી ! ત્રીજી વખત ટેન્ડર

Next

વોઈસ ઓફ ડેની પહેલા વર્ષની સફળતાને સૌએ બિરદાવી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
આફ્રીકાથી 9 ચિત્તા ભારત આવ્યા: કુનો નેશનલ પાર્કમાં કરાયા ક્વોરેન્ટાઇન, ભારતમાં ચિત્તાની કુલ સંખ્યા 48 થઈ
2 દિવસ પહેલા
સોમવારે પ્રદોષકાળ વ્યાપીની પૂનમે હોલીકાદહન: ધુળેટી પૂર્વે ધોકો: જાણો હોલીકાદહનના શુભ સમયની યાદી અને હોલિકા માતાના પુજન વિશે
2 દિવસ પહેલા
આફ્રિકા સેમિફાઈનલમાં, ZIM બહાર: વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતની ‘ડુ ઓર ડાય’ જંગ, હવે કાલે IND VS WI જીતનારી ટીમ સેમિફાઈનલમાં પહોંચશે
2 દિવસ પહેલા
હવે મેરેજ સર્ટિફિકેટ માટે ‘લોકેશન’ફરજિયાત: હવે યુગલે રાજકોટની હદમાં જ લગ્ન કર્યા છે તેવું દર્શાવવા ગૂગલ મેપ આપવો પડશે
2 દિવસ પહેલા
Categories

નેશનલ

2941 Posts

Related Posts

અરરર…સાધુ વાસવાણી રોડ પર ફૂટપાથ શોધવી અઘરી !!
રાજકોટ
2 વર્ષ પહેલા
વરુણ ચક્રવર્તીએ રચ્યો ઇતિહાસ : ટી-20નો નંબર વન બોલર, બેટર રેન્કીંગમાં અભિષેક શર્મા પ્રથમ ક્રમે યથાવત  
ટૉપ ન્યૂઝ
6 મહિના પહેલા
તામિલનાડુની હોસ્પિટલમાં આગ ફાટી નીકળતા છ ના મોત: અન્ય 20 ઘાયલ
ટ્રેન્ડિંગ
1 વર્ષ પહેલા
રાજકોટ એરપોર્ટ પર ઇન્ટરનેશનલ ફલાઈટની ઉડાન માટે પ્રક્રિયા ‘ફાસ્ટટ્રેક’ પર: આજે કસ્ટમનાં ડે.કમિશ્નરની વિઝીટ
ગુજરાત
3 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર