આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોનું બજેટ વેર-વિખેર થઇ શકે છે, કામમાં બેચેની લાગશે
આજની રાશી : મકર 09:41AM કુંભ
મેષ (અ,લ,ઇ)
આજે કામમાં મુશ્કેલીઓ થોડી વધી શકે છે. વાત-ચીત કરવામાં ગેરસમજ થઇ શકે છે. દિવસ સામાન્ય રહેશે.
વૃષભ (બ,વ,ઉ)
ચિંતાઓ થોડી વધી શકે છે. અગત્યના કામો અધૂરા રહી શકે છે. સ્વાસ્થ્યનું ઘ્યાન રાખવું પડી શકે.
મીથુન (ક,છ,ઘ)
કામમાં નવા વિચારોને અમલમાં મૂકી શકો છો. વિશેષ લાભ થઇ શકે છે. દિવસ શુભ રહેશે.
કર્ક (ડ,હ)
બિનજરૂરી ખર્ચ વધું થઇ શકે છે. કામને પુર્ણ કરવામાં વધું સમય લાગી શકે છે. દિવસ સામાન્ય રહેશે.
સિંહ (મ,ટ)
કામના સ્થળે પ્રમોશન મળી શકે છે. નવા મિત્રો બનાવી શકો છો. દિવસ શુભ રહેશે.
કન્યા ( પ,ઠ,ણ)
આત્મવિશ્વાસમાં વધારો થશે. સ્વભાવ શાંત તથા ઠંડો રહેશે. દિવસ તાજગી ભર્યો રહેશે.
તુલા (ર,ત)
નાણાંની લેવડ-દેવડ કરવામાં કાળજી રાખવી જોઈએ. કામમાં મહેનત વધું રહી શકે છે. દિવસ સામાન્ય રહેશે.
વૃશ્ચિક (ન,ય)
કમાના સ્થળે કર્મચારીઓ તરફથી યોગ્ય સહયોગ મળશે. ધનલાભ થવાની શક્યતા રહેશે. દિવસ શુભ રહેશે.
ધન (ભ,ધ,ફ,ઢ)
કામમાં સકારાત્મક પરીણામ મળશે. માનસિક શાંતિનો અનુભવ થશે. દિવસ શાંતિપૂર્વક પસાર થશે.
મકર ( ખ,જ)
સ્વાસ્થ્યમાં સુધારો આવી શકે છે. કોઈ નવું કામ શીખી શકો છો. દિવસ શુભ રહેશે.
કુંભ (ગ,સ,શ,ષ)
આજે તમારું બજેટ વેર-વિખેર થઇ શકે છે. કામમાં બેચેની લાગી શકે છે. દિવસ સામાન્ય રહેશે.
મીન (દ,ચ,થ,ઝ)
પ્રવાસમાં કે યાત્રા પર જઈ શકો છો. પારિવારિક સુખની પ્રાપ્તી થશે. દિવસ શુભ રહેશે.