આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોએ ધંધામાં સાવધાની રાખવી, વાત-ચીત કરવામાં ગેરસમજ થઇ શકે છે
આજની રાશી : મીથુન
મેષ (અ,લ,ઇ)
કામમાં મહેનતનું પૂરતું પરીણામ પ્રાપ્ત થશે. સારા સમાચાર મળી શકે છે. સ્વાસ્થ્ય સારુ રહેશે.
વૃષભ (બ,વ,ઉ)
આજે ધંધાકીય મામલામાં સાવધાની રાખવી. બિનજરૂરી ખર્ચ વધુ થઇ શકે છે. સ્વાસ્થ્યનું ઘ્યાન રાખવું પડી શકે.
મીથુન (ક,છ,ઘ)
યુવાનોને રોજગારી માટે નવી તકો મળી શકે છે. અણધાર્યા લાભ થઇ શકે છે. દિવસ શુભ રહેશે.
કર્ક (ડ,હ)
વિદ્યાર્થીઓ અભ્યાસમાં મહેનતેથી યોગ્ય પરીણામ પ્રાપ્ત કરી શકે છે. વડીલોના આશીર્વાદ પ્રાપ્ત થઇ શકે છે. દિવસ તાજગી ભર્યો રહેશે.
સિંહ (મ,ટ)
મહત્વના કામોમાં ઘ્યાન વધુ કેન્દ્રિત કરી શકો છો. આર્થિક લાભ થઇ શકે છે. દિવસ શુભ રહેશે.
કન્યા ( પ,ઠ,ણ)
આજે આયોજનો બગડી શકે છે. વાત-ચીત કરવામાં ગેરસમજ થઇ શકે છે. દિવસ સામાન્ય રહેશે.
તુલા (ર,ત)
ધાર્મિક કાર્ય કરી શકો છો. જરૂરિયાત મંદ લોકોની મદદ કરી શકો છો. દિવસ શાંતિપૂર્વક પસાર થશે.
વૃશ્ચિક (ન,ય)
સામાજિક પ્રવૃત્તિઓમાં સમય વધું પસાર કરી શકો છો. નકારાત્મક વિચારો દુર થશે. સ્વાસ્થ્ય સારુ રહેશે.
ધન (ભ,ધ,ફ,ઢ)
કામમાં મહત્વના નિર્ણયો લઈ શકો છો. નવી ચીજ-વસ્તુઓની ખરીદી કરી શકો છો. દિવસ શુભ રહેશે.
મકર ( ખ,જ)
ચિંતાઓ તથા તણાવમાં થોડો વધારો થઇ શકે છે. કામમાં બેચેની લાગી શકે છે. દિવસ સામાન્ય રહેશે.
કુંભ (ગ,સ,શ,ષ)
કામને પુર્ણ કરવામાં મુશ્કેલીઓ વધી શકે છે. ધનની હાની થઇ શકે છે. સ્વાસ્થ્યનું ઘ્યાન રાખવું પડી શકે.
મીન (દ,ચ,થ,ઝ)
આજે કામમાં કંટાળો આવી શકે છે. ચિંતાઓ થોડી વધી શકે છે. દિવસ સામાન્ય રહેશે.