આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોને ચિંતા થોડી વધી શકે, સ્વાસ્થ્યનું ઘ્યાન રાખવું જરૂરી
આજની રાશી કુંભ 04:44AM મીન
મેષ (અ,લ,ઇ)
માનસિક શાંતિનો અનુભવ થશે.બધાજ કામોને સમયની પહેલાજ પુર્ણ કરી શકો છો.દિવસ શુભ રહેશે.
વૃષભ (બ,વ,ઉ)
પ્રોપર્ટી સંબંધિત કોઈ કામ પુર્ણ થઈ શકે છે.કાર્યક્ષમતામાં વધારો થશે.સ્વાસ્થ્ય સારુ રહેશે.
મીથુન (ક,છ,ઘ)
કામને પુર્ણ કરવામાં વધું સમય લાગી શકે છે.અન્ય લોકો કે મિત્રો નાણાં ઉધાર માગી શકે છે.દિવસ સામાન્ય રહેશે.
કર્ક (ડ,હ)
વૈવાહિક સંબંધોમાં મધુરતા રહેશે.જુના મિત્રો સાથે મુલાકાત થઇ શકે છે.દિવસ શુભ રહેશે.
સિંહ (મ,ટ)
મહત્વના કામો અધૂરા રહી શકે છે.નકામી બાબતોમાં સમય વધું વ્યર્થ શકે છે.દિવસ સામાન્ય રહેશે.
કન્યા ( પ,ઠ,ણ)
ભાગીદારી સંબંધિત કાર્યમાં લાભ થઇ શકે છે.નવા મિત્રો બનાવી શકો છો.દિવસ શુભ રહેશે.
તુલા (ર,ત)
અન્ય લોકો આયોજનમાં ખલેલ પાડી શકે છે.ચિંતાઓ થોડી વધી શકે છે.સ્વસ્થ્યનું ઘ્યાન રાખવું પડી શકે.
વૃશ્ચિક (ન,ય)
કામમાં ઉત્સાહ તથા આનંદ વધું રહેશે.ધનનું રોકાણ કરી શકો છો.દિવસ તાજગી ભર્યો રહેશે.
ધન (ભ,ધ,ફ,ઢ)
નવા નોકરી(ધંધાની) શરૂઆત કરી શકો છો.ભવિષ્ય માટે યોજના બનાવી શકો છો.દિવસ શુભ રહેશે.
મકર ( ખ,જ)
કામમાં બોજ વધું રહી શકે છે.બિનજરૂરી ખર્ચ વધું થઇ શકે છે.દિવસ સામાન્ય રહેશે.
કુંભ (ગ,સ,શ,ષ)
પરિવારિક બાબતો હેરાન કરી શકે છે.વાત ચીત કરવામાં ગેરસમજ થઇ શકે છે.સ્વાસ્થ્યનું ઘ્યાન રાખવું પડી શકે.
મીન (દ,ચ,થ,ઝ)
મહેમાનોનું આગમન થઇ શકે છે.ધાર્મિક કાર્યમાં રસ વધું રહેશે.દિવસ શુભ રહેશે.