Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ધાર્મિક

આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોથી નકારાત્મક વિચારો થશે દૂર, બધા જ કાર્યો સરળતાથી પૂર્ણ થશે, લાભ થવાની શક્યતા

Sat, October 19 2024

date : 19 -10-2024

આજની રાશી મેષ : 04; 10 pm વૃષભ

મેષ (અ,લ,ઇ)
ધનલાભ થવાની શક્યતા રહેશે. કામના સ્થળે પ્રમોશન મળી શકે છે. દિવસ શુભ રહેશે.

વૃષભ (બ,વ,ઉ)
નાણાંની લેવડ દેવડ કરવામાં કાળજી રાખવી. કામમાં મહેનત વધું રહી શકે છે. દિવસ સામાન્ય રહેશે.

મીથુન (ક,છ,ઘ)
નવા લોકો સાથે પરિચય થઇ શકે છે. શુભ સમાચાર મળી શકે છે. સ્વાસ્થ્ય સારુ રહેશે.

કર્ક (ડ,હ)
મહત્વના કામમાં ઘ્યાન વધું કેન્દ્રિત થશે. નકારાત્મક વિચારો દુર થશે. દિવસ શુભ રહેશે.

સિંહ (મ,ટ)
અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન મૂંઝવણ માંથી દુર કરશે. નજીકની મુસાફરી થઇ શકે છે. સ્વાસ્થ્ય સારુ રહેશે.

કન્યા ( પ,ઠ,ણ)
કામના સ્થળે કોઈપણ લક્ષ્યોને પુર્ણ કરી શકો છો. પરિવારમાં સુખ-શાંતિ ભર્યું વાતાવરણ રહેશે. દિવસ ખુબજ સારો રહેશે.

તુલા (ર,ત)
કામમાં સકારાત્મક પરિણામ મળશે. આજે ઘણી મુશ્કેલીઓ દુર થશે. દિવસ શુભ રહેશે.

વૃશ્ચિક (ન,ય)
ધનની હાની થઇ શકે છે. નકામી પ્રવૃતિઓમાં સમય વધું વ્યર્થ થઇ શકે છે. દિવસ સામાન્ય રહેશે.

ધન (ભ,ધ,ફ,ઢ)
સ્વાસ્થ્યમાં સુધારો આવી શકે છે. મિત્રો તરફથી સુંદર ભેટ મળી શકે છે. દિવસ આરામદાયક રહેશે.

મકર ( ખ,જ)
સગા-સંબંધીઓ સાથે મુલાકાત થઇ શકે છે. રમત ગમતની પ્રવૃતિઓમાં સમય વધું પસાર કરી શકો છો. દિવસ આનંદમય રહેશે.

કુંભ (ગ,સ,શ,ષ)
ધાર્મિક પુસ્તકો વાંચવામાં રસ વધું રહેશે. બધાજ કામોને સરળતાથી પુર્ણ કરી શકો છો. દિવસ શુભ રહેશે.

મીન (દ,ચ,થ,ઝ)
કામમાં બેચેની લાગી શકે છે. બિનજરૂરી ખર્ચ વધું થઇ શકે છે. સ્વાસ્થ્યનું ઘ્યાન રાખવું પડી શકે.

Share Article

Other Articles

Previous

ભારે કરી !! રાજકોટમાં ત્રિકોણ બાગથી માલવિયા ચોક સુધીનો રસ્તો પહોળો કરવાનું જ મનપા ભૂલી ગઈ !

Next

80,000ના ભાવે પણ ઓલ્ડ ઇઝ ગોલ્ડ: ધનતેરસ,લગ્નગાળા માટે બુકીંગના શ્રીગણેશ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
12 મહિના પહેલા
ગુજરાત
Most Share
નેશનલ
કોઈ પણ પ્રકારના ફૂડ પેકેટમાં સ્ટેપલર પીન નહી મારી શકાય
14 મિનિટutes પહેલા
સરકારના જીડીપી વૃદ્ધિના આંકડા શંકાસ્પદ, રઘુરામ રાજને કહ્યું,” અર્થતંત્રમાં કંઈક ખોટું”
16 મિનિટutes પહેલા
આજે ભારત-પાકિસ્તાન વચ્ચે વર્લ્ડકપમાં ટક્કર
18 મિનિટutes પહેલા
‘ગેટેડ કોમ્યુનિટી’ ના કલ્ચરે આપણી ‘શેરી-સંસ્કૃતિ’ અને ‘પાડોશ’ ને કેવી રીતે ખતમ કરી નાખ્યા?
24 મિનિટutes પહેલા
Categories

નેશનલ

3086 Posts

Related Posts

તારક મહેતાના જેઠાલાલે આપી શો છોડવાની ધમકી !! આસિત મોદી સાથે ઝઘડો થતાં દિલીપ જોશીએ કોલર પકડ્યો
Entertainment
2 વર્ષ પહેલા
રૈયા ટેલીફોન એકસચેન્જ પાસે ફ્લેટમાં પતા ટીચતી આઠ મહિલાઓ પકડાઈ
ક્રાઇમ
1 વર્ષ પહેલા
પાકિસ્તાન પ્રવાસ માટે ન્યુઝીલેન્ડ ટીમની જાહેરાત
સ્પોર્ટ્સ
2 વર્ષ પહેલા
રાજકોટ TRP અગ્નિકાંડના આરોપીઓનું શું કર્યું? હાઇકોર્ટે ટકોર કરતાં કહ્યું, આમ તો કેમ ચાલે
ગુજરાત
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર