આજનું રાશિફળ : આજનો દિવસ આ રાશિના જાતકો માટે અત્યંત શુભ, કરિયર સંબંધિત સારા સમાચાર મળશે
આજની રાશી મેષ 04:45pm વૃષભ
મેષ (અ,લ,ઇ)
આજે માનસિક થાક વધું લાગી શકે છે. બિનજરૂરી ખર્ચ વધું થઇ શકે છે. દિવસ સામાન્ય રહેશે.
વૃષભ (બ,વ,ઉ)
મહત્વના નિર્ણયો લેવામાં ધીરજ રાખવી જોઈએ. આર્થિક બાબતો હેરાન કરી શકે છે. સ્વાસ્થ્યનું ઘ્યાન રાખવું પડી શકે.
મીથુન (ક,છ,ઘ)
વિશેષ લાભ થઇ શકે છે. જુના મિત્રો સાથે મુલાકાત થઇ શકે છે. દિવસ શુભ રહેશે.
કર્ક (ડ,હ)
સ્વભાવ શાંત તથા ઠંડો રહેશે. સગા-સબંધીઓ સાથે મુલાકાત થઇ શકે છે. દિવસ ખુબજ સારો રહેશે.
સિંહ (મ,ટ)
કામને પુર્ણ કરવામાં અડચણો આવી શકે છે. ચિંતાઓ થોડી વધી શકે છે. દિવસ સામાન્ય રહેશે.
કન્યા ( પ,ઠ,ણ)
નવા વ્યવસાયની શરૂઆત કરી શકો છો. આર્થિક લાભ થઇ શકે છે. દિવસ શુભ રહેશે.
તુલા (ર,ત)
યુવાનોને તેમના કરિયર સંબંધિત સારા સમાચાર મળી શકે છે. નવા મિત્રો બનાવી શકો છો. સ્વાસ્થ્ય સારુ રહેશે.
વૃશ્ચિક (ન,ય)
લગ્નજીવન માટે ખુબજ સારો દિવસ રહેશે. પારિવારિક વાતાવરણ સુખ-શાંતિ ભર્યું રહેશે. દિવસ આનંદમય રહેશે.
ધન (ભ,ધ,ફ,ઢ)
સ્વાસ્થ્યમાં સુધારો આવી શકે છે. અટકાયેલા નાણાં પરત મળી શકે છે. દિવસ શુભ રહેશે.
મકર ( ખ,જ)
આજે ધાર્મિક કાર્ય કરી શકો છો. પરિવાર તરફથી યોગ્ય માર્ગદર્શન મળશે. દીવસ તાજગી ભર્યો રહેશે.
કુંભ (ગ,સ,શ,ષ)
બધાજ કામોને સમયની પહેલાજ પુર્ણ કરી શકો છો. મનોરંજનની પ્રવૃત્તિઓમાં સમય વધું પસાર કરી શકો છો. દિવસ શુભ રહેશે.
મીન (દ,ચ,થ,ઝ)
આજે કામમાં કંટાળો આવી શકે છે. ધનની હાની થઇ શકે છે. દીવસ સામાન્ય રહેશે.