Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ધાર્મિક

આજનું રાશિફળ : આજે આ રાશિનાને પારિવારિક બાબતો કરી શકે છે હેરાન, મહત્વના કાર્યો અધૂરા રહેશે

Fri, September 6 2024

આજની રાશી કન્યા : 11:00pm તુલા

મેષ (અ,લ,ઇ)

સ્વાસ્થ્યને લગતી બાબતો હેરાન કરી શકે છે. ધનનો ખર્ચ વધું થઇ શકે છે. દિવસ સામાન્ય રહેશે.

વૃષભ (બ,વ,ઉ)

નવા લોકો સાથે પરિચય થઇ શકે છે. કામમાં મહેનતનું પૂરતું પરિણામ પ્રાપ્ત થશે. દિવસ શુભ રહેશે.

મીથુન (ક,છ,ઘ)

સારા સમાચાર મળશે. કામના સ્થળે નવી માહિતીઓ મળશે. દિવસ લાભદાયક રહેશે.

કર્ક (ડ,હ)

મહત્વના કામો અધૂરા રહી શકે છે. પારિવારિક બાબતો હેરાન કરી શકે છે. દિવસ સામાન્ય રહેશે.

સિંહ (મ,ટ)

કામમાં ઉત્સાહ તથા આનંદ વધું રહેશે. મિત્રો તરફથી સુંદર ભેટ મળી શકે છે. દિવસ શુભ રહેશે.

કન્યા ( પ,ઠ,ણ)
કામને પુર્ણ કરવામાં અડચણો આવી શકે છે. નકામી વસ્તુઓમાં ખર્ચ વધું થઇ શકે છે. દિવસ સામાન્ય રહેશે.

તુલા (ર,ત)

આજે ઘણી સમસ્યાઓને ઉકેલી શકો છો. વિશેષ લાભ થઇ શકે છે. દિવસ શુભ રહેશે.

વૃશ્ચિક (ન,ય)

ધનલાભ થવાની શક્યતા રહેશે. કામના સ્થળે પ્રમોશન મળી શકે છે. દિવસ ખુબજ સારો રહેશે.

ધન (ભ,ધ,ફ,ઢ)

વિનોદી સ્વભાવથી લોકો આકર્ષિત થઇ શકે છે. આર્થિક લાભ થઇ શકે છે. દિવસ શુભ રહેશે.

મકર ( ખ,જ)

ધાર્મિક પુસ્તકો વાંચવામાં રસ વધું રહેશે. પારિવારિક વાતાવરણ સુખ-શાંતિ ભર્યું રહેશે. દિવસ આનંદમય રહેશે.

કુંભ (ગ,સ,શ,ષ)

અન્ય લોકો કે મિત્રો નાણાં ઉધાર માગી શકે છે. ચિંતાઓ થોડી વધી શકે છે. દિવસ સામાન્ય રહેશે.

મીન (દ,ચ,થ,ઝ)

મનોરંજનની પ્રવુતિઓમાં સમય વધું પસાર કરી શકો છો. ભવિષ્ય માટે યોજનાઓ બનાવી શકો છો. દિવસ શુભ રહેશે.

Share Article

Other Articles

Previous

સેક્સ ઓન ડિમાન્ડ : આજે મલયાલમ સિનેમા,કાલે તેલુગુ સિનેમા?

Next

રાજકોટ : ઝનાના હોસ્પિટલના પાર્કિંગમાં અને તબીબી અધિક્ષકની ઓફિસ પાછળ ભંગાર વાડો 

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ક્રાઇમ
મીડિયા માફિયા થયા બેનકાબ
2 દિવસ પહેલા
2 દિવસ પહેલા
બોક્સ ઓફિસ પર ‘ધુરંધર 2’નું વાવાઝોડું : પહેલા જ દિવસે આટલા કરોડની કમાણી સાથે તોડ્યા આ 10 મોટા રેકોર્ડ!
2 દિવસ પહેલા
IPL 2026 બન્યું ‘વર્લ્ડ કપ ટ્રાયલ ગ્રાઉન્ડ’: 20 ખેલાડીને અલગ તારવી લેવાયા, 5 પસંદગીકારો ખેલાડીઓના પ્રદર્શન પર’નજર’ રાખશે
2 દિવસ પહેલા
Categories

નેશનલ

3006 Posts

Related Posts

મોરબી અને રાજકોટમાં દરોડા માટે આવી રહેલ સુરતનાં અધિકારીઓને અમદાવાદ હાઇવે પર નડ્યો અકસ્માત
બ્રેકિંગ ન્યૂઝ
6 મહિના પહેલા
રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિત વસોયાનો પદગ્રહણ સમારંભ યોજાયો શું કહ્યું કોંગ્રેસના નેતા અમરીશ ડેરે જુઓ વિડીયો
રાજકોટ
2 વર્ષ પહેલા
એરપોર્ટમાં પેસેન્જર ભરવા બાબતે ટેક્સી ચાલકો વચ્ચે ધિંગાણું
ક્રાઇમ
2 વર્ષ પહેલા
ક્રાઈમકથા’નું પોસ્ટમોર્ટમ: હત્યા સહિત અધધ… ૯૭૩ ગુના ‘વણઉકેલ’
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર