Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ધાર્મિક

આજનું રાશિફળ : આ રાશિના જાતકોને ખાસ વ્યક્તિ સાથે થશે મુલાકાત, દિવસ રહેશે શુભ

Thu, June 13 2024

આજની રાશી સિંહ

મેષ (અ,લ,ઇ)

રમત-ગમતની પ્રવુતિઓમાં સમય વધું પસાર કરી શકો છો. જુના મિત્રો સાથે મુલાકાત થઇ શકે છે. દિવસ શુભ રહેશે.

વૃષભ (બ,વ,ઉ)

કામના સ્થળે યોગ્ય સફળતા પ્રાપ્ત થશે. ધનલાભ થવાની શક્યતા રહેશે. દિવસ લાભદાયક રહેશે.

મીથુન (ક,છ,ઘ)

વડીલોનાં આશિર્વાદ પ્રાપ્ત થશે. બધાજ કામોને સરળતાથી પુર્ણ કરી શકો છો. દિવસ શુભ રહેશે.

કર્ક (ડ,હ)

અન્ય લોકો કે મિત્રો નાણાં ઉધાર માગી શકે છે. આર્થીક બાબતો હેરાન કરી શકે છે. સ્વાસ્થ્યનું ઘ્યાન રાખવું પડી શકે.

સિંહ (મ,ટ)

કામના સ્થળે નવી યોજના બનાવી શકો છો. આજે ઘણી મુશ્કેલીઓ દુર થશે. દિવસ ખુબજ સારો રહેશે.

કન્યા ( પ,ઠ,ણ)

વ્યવસાયમાં થોડી મુશ્કેલીઓ વધી શકે છે. સ્વભાવ ચંચળ રહી શકે છે. દિવસ સામાન્ય રહેશે.

તુલા (ર,ત)

આજે કામમાં સતત વ્યસ્ત રહી શકો છો. બિનજરૂરી ખર્ચ વધું થઇ શકે છે. સ્વાસ્થ્યનું ઘ્યાન રાખવું પડી શકે.

વૃશ્ચિક (ન,ય)

અધૂરા કામોને પુર્ણ કરી શકો છો. પરિવારમાં વાતાવરણ ખુશહાલ રહેશે. દિવસ શુભ રહેશે.

ધન (ભ,ધ,ફ,ઢ)
અન્ય લોકોની કે મિત્રોની ખોટી સલાહ કામમાં નુકસાનકારક સાબિત થઈ શકે છે. ધનની હાની થઇ શકે છે. દિવસ સામાન્ય રહેશે.

મકર ( ખ,જ)
કામના સ્થળે નવી તકો મળી શકે છે. કોઈ ખાસ વ્યેક્તિ સાથે મુલાકાત થઇ શકે છે. દિવસ શુભ રહેશે.

કુંભ (ગ,સ,શ,ષ)

ધાર્મિક કાર્યમાં રસ વધુ રહેશે. અણધાર્યા લાભ થઇ શકે છે. સ્વાસ્થ્ય સારું રહેશે.

મીન (દ,ચ,થ,ઝ)
કામમાં થાક વધું લાગી શકે છે. તણાવ તથા ચિંતાઓમાં થોડો વધારો થઇ શકે છે. દિવસ સામાન્ય રહેશે.

Tags:

horoscopeHoroscope FUTUREToday's Horoscopezodiaczodiac futurezodiac sign

Share Article

Other Articles

Previous

મહાપાલિકાની રૂા.૧,૦૮,૦૦,૦૦,૦૦૦/-ની જમીન પર બિલ્ડરનો કબજો બળવાન

Next

અમરનાથ યાત્રા ખોરવવાનો ખૌફનાક કારસો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
12 મહિના પહેલા
ક્રાઇમ
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
3 સપ્તાહs પહેલા
ગુજરાત
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
5 દિવસ પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દી એક કલાક કણસતો રહયો પણ તબીબે સારવાર જ ન કરી, જાણો શું છે સમગ્ર મામલો  
7 મિનિટutes પહેલા
રાજકોટમાં ઈલેક્ટ્રિક બસના કંડક્ટર માટે બે વર્ષમાં 13 કરોડનું આંધણ કરાશે : મનપા દ્વારા ટેન્ડર ફરી પ્રસિદ્ધ કરાયું
23 મિનિટutes પહેલા
તૈયાર રહેજો! નવા જંત્રી દર ગમે ત્યારે જાહેર થવાની શક્યતા : મહેસૂલ વિભાગે મુખ્યમંત્રીને સુધારેલી ફાઇલ સુપરત કરી
55 મિનિટutes પહેલા
 નિષ્ઠુર જનેતા! રાજકોટમાં 9 વર્ષના બાળકની નજર સામે માતાએ પ્રેમી સાથે શરીર સુખ માણ્યું
1 કલાક પહેલા
Categories

નેશનલ

2154 Posts

Related Posts

ટ્રમ્પના ટેરિફ બોમ્બથી ખુદ અમેરિકાની જનતા કેવી મુસીબતમાં આવશે ? કોણે શું કહ્યું ? વાંચો
ઇન્ટરનેશનલ
4 મહિના પહેલા
અલીગઢ : ચોરીની શંકા પરથી ટોળાએ મુસ્લિમ યુવાનને મારી નાખતા ભારે તંગદિલી ફેલાઈ
ક્રાઇમ
11 મહિના પહેલા
રામ મંદિરના મુખ્ય પૂજારી સત્યેન્દ્ર દાસનું નિધન : 85 વર્ષની ઉંમરે લખનૌ પીજીઆઈમાં લીધા અંતિમ શ્વાસ
ટૉપ ન્યૂઝ
4 મહિના પહેલા
ભારત-ઓસ્ટે્રલિયા વચ્ચે ૩૨ વર્ષ બાદ રમાશે પાંચ મેચની ટેસ્ટ શ્રેણી
સ્પોર્ટ્સ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર