આજનું રાશિફળ : આ રાશિના જાતકોની ચિંતા તથા તણાવમાં થઈ શકે છે વધારો
આજની રાશી મીથુન 02:07pm કર્ક
મેષ (અ,લ,ઇ)
કામને પુર્ણ કરવામાં મુશ્કેલીઓ વધી શકે છે. વાત-ચીત કરવામાં ગેરસમજ થઇ શકે છે. દિવસ સામાન્ય રહેશે
વૃષભ (બ,વ,ઉ)
આર્થિક સ્થિતિમાં સુધારો આવી શકે છે. જુના મિત્રો સાથે મુલાકાત થઇ શકે છે. દિવસ શુભ રહેશે.
મીથુન (ક,છ,ઘ)
લગ્નજીવન માટે ખુબજ સારો દિવસ રહેશે. પરિવાર સાથે વધું સમય પસાર કરી શકો છો. સ્વાસ્થ્ય સારુ રહેશે.
કર્ક (ડ,હ)
કામમાં બેચેની લાગી શકે છે. આજે કોઈ મહત્વના નિર્ણયો લેવામાં ધીરજ રાખવી જોઈએ. દિવસ સામાન્ય રહેશે.
સિંહ (મ,ટ)
વેપાર-ધંધા સંબંધિત નાની-મોટી ભૂલો થઇ શકે છે. ચિંતાઓ તથા તણાવમાં થોડો વધારો થઇ શકે છે. સ્વાસ્થ્યનું ઘ્યાન રાખવું પડી શકે.
કન્યા ( પ,ઠ,ણ)
કામમાં ખુબજ હળવાશ રહેશે. સગા-સબંધીઓ સાથે મુલાકાત થઇ શકે છે. દિવસ શુભ રહેશે.
તુલા (ર,ત)
કામમાં મહેનત વધું રહી શકે છે. ધનની હાની થઇ શકે છે. દિવસ સામાન્ય રહેશે.
વૃશ્ચિક (ન,ય)
યુવાનોને કરિયર સંબંધિત કોઈ સારા સમાચાર મળી શકે છે. અણધાર્યા લાભ થઇ શકે છે. દિવસ ખબૂજ સારો રહેશે.
ધન (ભ,ધ,ફ,ઢ)
કામને પુર્ણ કરવામાં વધું સમય લાગી શકે છે. સ્વભાવ ચંચળ રહી શકે છે. દિવસ સામાન્ય રહેશે.
મકર ( ખ,જ)
કામના સ્થળે સહ-કર્મચારીઓનો યોગ્ય સહકાર મળશે. ધનલાભ થવાની શક્યતા રહેશે. દિવસ શાંતિપૂર્વક પસાર થશે.
કુંભ (ગ,સ,શ,ષ)
કામમાં ખુબજ પ્રગતિ કરી શકો છો. સારા સમાચાર મળી શકે છે. દિવસ શુભ રહેશે.
મીન (દ,ચ,થ,ઝ)
કામમાં બેદરકારીને કારણે મહત્વના ઓડૅર રદ થઇ શકે છે. આર્થિક બાબતો હેરાન કરી શકે છે. દિવસ સામાન્ય રહેશે.