જાણો આજનું રાશોફળ | 29-04-2024
મેષ
નકામા કામોમાં સમય વધુ વ્યર્થ થઇ શકે છે. ધનની હાની થઇ શકે છે. દિવસ સામાન્ય રહેશે.
વૃષભ
નવા કામ કરવામાં ઉત્સાહ વધુ રહેશે. આર્થિક સ્થિતિમાં સુધારો આવી શકે છે. દિવસ શુભ રહેશે.
મીથુન
યુવાનોને રોજગાર માટે નવી તકો મળી શકે છે. નકારાત્મક વિચારો દુર થશે. સ્વાસ્થ્ય સારુ રહેશે.
કર્ક
નાણાંની લેવડ-દેવડ કરવામાં કાળજી રાખવી. મહત્વના કામો અધૂરા રહી શકે છે. દિવસ સામાન્ય રહેશે.
સિંહ
કામમાં સકારાત્મક પરીણામ પ્રાપ્ત થશે. પરિવાર તરફથી યોગ્ય માર્ગદર્શન મળશે. દિવસ ખુબજ સારો રહેશે.
કન્યા
અટકાયેલા નાણાં પરત મળી શકે છે. કામમાં મહત્વના નિર્ણયો લઈ શકો છો. દિવસ શુભ રહેશે.
તુલા
જીવનસાથી સાથેના સબંધો મધુર બનશે. જરૂયાત મંદ લોકોની મદદ કરી શકો છો. દિવસ શુભ રહેશે.
વૃશ્ચિક
મિત્રો તરફથી સુંદર ભેટ મળી શકે છે. તમારા કામનાં ખુબજ વખાણ થઇ શકે છે. સ્વાસ્થ્ય સારુ રહેશે.
ધન
કામમાં નવા વિચારોને અમલમાં મૂકી શકો છો. આજે ઘણી સમસ્યાઓને ઉકેલી શકો છો. દિવસ શુભ રહેશે.
મકર
ચિંતાઓ તથા તણાવ માંથી રાહત મળશે. બધાજ કામોને સરળતાથી પુર્ણ કરી શકો છો. દિવસ શાંતિપૂર્વક પસાર થશે.
કુંભ
બધાજ કામોને સમયની પહેલાજ પુર્ણ કરી શકો છો. સારા સમાચાર મળી શકે છે. દિવસ તાજગી ભર્યો રહેશે.
મીન
કામમાં મહેનત વધુ રહી શકે છે. વાત-ચીત કરવામાં ગેર સમજ થઇ શકે છે. દિવસ સામાન્ય રહેશે.
આજની રાશી સવારે 10:36 સુધી ધન ત્યારબાદ મકર