Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમ

રૈયાગામમાં જૂના ઝગડાનો ખાર રાખી કાકા-ભત્રીજા પર ત્રિપુટીનો  હુમલો

Fri, November 22 2024

રૈયા ગામમાં જુના મનદુ:ખનનો ખાર રાખી યુવકને ત્રણ શખ્સોએ છરી બતાવી આજે તો મારી જ દેવી છે કહી ધમકાવતાં તેના કાકા ત્રિપુટીને સમજાવવા આવતાં તેમન પર છરી વડે હુમલો કરતાં પોલીસે ગુનો નોંધ્યો હતો.

વિગતો મુજબ,રૈયા ગામમાં રહેતો કલ્પેશભાઇ મોહનભાઇ પરમાર (ઉ.વ.35) નામના યુવાન પર રૈયા ગામ વણકરવાસમાં રહેતાં નાનજી ઉર્ફ લાલો ભુપતભાઇ પરમાર, મહેશ મનસુખભાઇ પરમાર અને વિશાલ મેરીયાએ છરીથી હુમલો કરતાં તેઓને સિવિલ હોસ્પિટલના ખસેડયા હતા.અને આ મામલે યુનિવર્સિટી પોલીસ દ્વારા કાર્યવાહી કરતાં જાણવા મળ્યું હતું કે,ચારેક મહિના અગાઉ તેઓની જમીનમાં દબાણ થયું હોઇ આ મામલે લાલા સહિતના વિરુદ્ધ ફરિયાદ કરી હતી. તેનો ખાર રાખી ત્રિપુટીએ તેમના ભત્રીજા દિવ્યેશને છરી બતાવી આજે તો મારી જ દેવી છે, મારી નાખવો છે કહી ધમકી આપી હતી.જેથી તેઓ વચ્ચે પડતા ત્રિપુટીએ છરી વડે હુમલો કર્યો હતો.હાલ આ મામલે પોલીસે ગુનો નોંધ્યો છે.

Share Article

Other Articles

Previous

શું તમે બોલિવૂડ સુપરસ્ટાર્સની ડેબ્યૂ ફી વિશે જાણો છો ?? કરોડો કમાતા હીરોનો પહેલો પગાર જાણીને ચોંકી જશો !!

Next

તાલુકા પોલીસ મથક પાસે યુવકને મિત્ર સહીત બે શખસોએ ધોકાવ્યો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ક્રાઇમ
LPGની અછત વચ્ચે રાજકોટ નજીક ગેસ રિફિલિંગનું કૌભાંડ ઝડપાયું: શાપર પોલીસનું કાર્યવાહી, 116 બાટલા જપ્ત
6 કલાક પહેલા
કુલદીપ યાદવે શરૂ કરી નવી ઈનિંગ:બાળપણની મિત્ર વંશિકા સાથે કર્યા લગ્ન,અનેક ક્રિકેટરો રહ્યા હાજર
9 કલાક પહેલા
‘ગેસની તકલીફ’: હોટલ્સના મેનુ બદલાઈ ગયા, રોટલી માટે સગડી લેવી પડી,ઘરેલું સિલિન્ડર માટે 8 હજારનું વેઇટિંગ
11 કલાક પહેલા
બીરિયાની બની હૈદરાબાદમાં ‘ને ટેક્સ ચોરીનો સ્પેશ્યલ મસાલો બન્યો અમદાવાદમાં! દેશવ્યાપી કરોડોની કરચોરીનું કૌભાંડ આવ્યું બહાર
12 કલાક પહેલા
Categories

નેશનલ

2989 Posts

Related Posts

બોર્ડની પરીક્ષાની કામગીરી પર GPS ટ્રેકિંગથી ચાંપતી નજર : સ્ટ્રોંગ રૂમથી પેપર વિતરણ સહિતની દરેક કામગીરી પર DEO દ્વારા બાજ નજર
ગુજરાત
1 વર્ષ પહેલા
શેરબજારમાં ધોધમાર તેજી : સેન્સેક્સમાં 1300 પોઈન્ટ ઉછળ્યો
બિઝનેસ
2 વર્ષ પહેલા
સર્વેશ્વર ચોકમાં વોંકળાનો સ્લેબ તુટતા ૧ મહિલાનું મોત: અનેક ઘાયલ
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
ફરવાના શોખીનો માટે રાજકોટ જ નહી સૌરાષ્ટ્રભરમાં જાણીતી છે ‘ફેસ્ટિવ હોલિડેઝ’ કંપની
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર