Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમ

મોખશોખ પૂરા કરવા બાઇક ચોરી કરનાર ત્રણ ઉઠાવગીર પકડાયા

Tue, April 9 2024

150 ફૂટ રિંગ રોડ ઉપરથી તાલુકા અને નાકરાવાડી પાસેથી  કુવાડવા પોલીસે ઝડપી લીધા

રાજકોટમાં ત્રણ સ્થળેથી બાઇક ચોરી કરનાર ત્રિપુટીને તાલુકા પોલીસ અને કુવાડવા પોલીસે ઝડપી લીધા છે. 150 ફૂટ રિંગરોડ પરથી સરધાર જુના સ્વામિનારાયણ મંદિર પાસે રહેતા  સંજય ભીમજીભાઇ મુંધવા અને લાખાપરના નિતીન અજીતભાઇ મકવાણાને ચોરાઉ બાઇક સાથે તાલુકા પોલીસ મથકના પીઆઇ ડી.એમ.હરીપરા અને તેમની ટીમે ઝડપી લીધા હતા. તપાસમાં બંને શખ્સોએ મવડી ચોકડી પાસેથી અને શુભ હોટેલ પાસેથી સપ્તાહ પૂર્વે ચોરી કર્યાનું કબુલતાં આપી હતી. પકડાયેલ સંજય ડ્રાઇવીંગ કરે છે અને નિતીન છુટક મજૂરી કરે છે. બન્નેએ  મોખશોખ પૂરા કરવા પૈસાની જરૂર પડતાં  બે બાઇકની ચોરી કરી હતી. વેંચવા માટે ગ્રાહકોની શોધમાં હતાં તે પૂર્વે  પોલીસે ઝડપી લીધા હતાં.

જ્યારે કુવાડવા રોડ પોલીસ મથકના પીઆઇ વી.આર.રાઠોડ અને તેમની ટીમે  નાકરાવાડીમાં રામાપીરના મંદિર પાસે રહેતા યશવંતસિંહ ઉર્ફ હસુ પદમસિંહ હેરમાને ચોરાઉ બાઇક સાથે ઝડપી લીધો છે. બાઇક કુવાડવા રોડ અલ્કા પાર્કમાંથી ચોરી કર્યાનું કબૂલ્યું હતું. યશવંત અગાઉ અલગ અલગ છ ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચુકયો છે.

Share Article

Other Articles

Previous

ડ્રગ્સ અંગે તામિલનાડુમાં ઇડીના અનેક સ્થળો પર દરોડા

Next

ઉનાળામાં એસી ફીટીંગના ધંધામાં મંદી આવતા રૂ.5.08 લાખની ચોરી કરનાર શખ્સ પકડાયો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
સોવરેન ગોલ્ડ બોન્ડમાં ટેક્સ નિયમોમાં 1 એપ્રિલથી થશે મોટો ફેરફાર: સેકન્ડરી માર્કેટ રોકાણકારોને હવે ટેક્સ ચૂકવવો પડશે
54 સેકન્ડ પહેલા
Iran Israel War: અમેરિકા-ઇઝરાયલ દ્વારા ઈરાન પર મોટા હુમલા બાદ ભારતીયો માટે એડવાઈઝરી જારી; દૂતાવાસે એલર્ટ કરીને જુઓ શું કહ્યું?
14 મિનિટutes પહેલા
આવતીકાલે રાજકોટમાં યોજાશે DGPની સૌરાષ્ટ્ર લેવલની ક્રાઈમ કોન્ફરન્સ: 9 SP, 3 રેન્જ IG રહેશે હાજર, સાયબર ક્રાઈમ, ટ્રાફિક સમસ્યા સહિતના મુદ્દે ચર્ચા
38 મિનિટutes પહેલા
રાજકોટની 129 સોસાયટીમાં આવતીકાલે પાણી વિતરણ નહીં થાય: 7 વોર્ડમાં પાર્ટવાઈઝ પાણીકાપ જાહેર કરતી મહાપાલિકા
44 મિનિટutes પહેલા
Categories

નેશનલ

2940 Posts

Related Posts

રાજકોટના વેપારીને ગોંધી રાખી ગુપ્તાંગમાં શૉટ આપનાર
રાજકોટ
3 વર્ષ પહેલા
મતદાનના સાત તબક્કા…જુઓ
Breaking
2 વર્ષ પહેલા
All Eyes on Rafah ની સ્ટોરી કેમ લગાવી રહ્યા છે સોશિયલ મીડિયા યુઝર્સ?…વાંચો..
ટેક ન્યૂઝ
2 વર્ષ પહેલા
અનન્યા પાંડેની વેબ સિરીઝ ‘કોલ મી બે’ની રિલીઝ ડેટ આવી સામે
Entertainment
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર