Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમ

ચોટીલા નજીક એમ્બ્યુલન્સ અને ટ્રક વચ્ચે અકસ્માતમાં ત્રણના મોત

Tue, March 26 2024

મહિલા દર્દીને સારવાર માટે રાજકોટ લાવતી વખતે બનેલો બનાવ

અકસ્માતમાં સાળી અને બનેવી ઘાયલ

રાજકોટ-અમદાવાદ હાઇવે ઉપર ચોટીલા નજીક એમ્બ્યુલન્સ અને ટ્રક વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં મહિલા દર્દીની નજર સામે જ બહેન, પુત્રી અને ડ્રાયવરનું મોત થયું હતું. જ્યારે બે વ્યક્તિને ઈજા થતાં સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.

રાજકોટના રણુજા નગરમાં રહેતી ગીતાબેન જયેશ મીયાત્રા (ઉ.વ.45) પતિ જયેશ સાથે ચોટીલાના રાજપરા ગામે રહેતા મોટીબહેન  કાજલબેન હરેશભાઈ મકવાણા (ઉ.વ.45)ની તબિયત સારી ન રહેતી હોય ખબર કાઢવા ચોટીલા રાજપરા ગામે ગયા હતા. ત્યારે કાજલને પડખામાં દુ:ખાવો ઊપડતાં  ચોટીલા હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા તબીબોએ  વધુ સારવાર અર્થે ખસેડવાનું કહેતા ચોટીલામાંથી એમ્બ્યુલન્સ ભાડે કરી દર્દી કાજલબેનને સારવાર અર્થે રાજકોટ લાવવા માટે નીકળ્યા હતા આ  એમ્બ્યુલન્સમાં બંને બહેનો કાજલ અને ગીતાબેન તેમજ કાજલબેનની પુત્રી પાયલ અને ગીતાબેનના પતિ જયેશભાઈ સાથે રાજકોટ  તરફ આવતા હતા ત્યારે  ચોટીલા પાસે આપાગીગાના ઓટલા પાસે આગળ જતાં ટ્રક ચાલકે હોટલ તરફ જવા માટે ઓચીંતા વણાંક લેતા પાછળથી પુરઝડપે આવતી એમ્બ્યુલન્સ ટ્રકની પાછળ ઘુસી ગઈ હતી.જે

આ અકસ્માતમાં એમ્બ્યુલન્સના ડ્રાયવર વિજયભાઈ જીવાભાઈ બાવળિયા (ઉ.વ.39) અને પાયલબેન હરેશભાઈ મકવાણા (ઉ.વ.18) અને તેની માસી રાજકોટના  ગીતાબેન જયેશભાઈ મીયાત્રા (ઉ.વ.45)નું  ઘટના સ્થળે મોત થયું હતું.  જ્યારે મહિલા દર્દી કાજલબેન તેમજ બનેવી જયેશભાઈ મીયાત્રાને ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માત બાદ  ચોટીલા હાઈવે પર ટ્રાફિકના જ્યાં થઈ ગયો હતો. ચોટીલા પોલીસે ઘટના સ્થળે જઈ ટ્રાફિક વ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, ગીતાબેને થોડા સમય પહેલા રાજકોટના રણુજા નગરમાં રહેતા જયેશ મીયાત્રા સાથે પ્રેમલગ્ન કર્યા હતા અને પતિ કલરકામ કરે છે જ્યારે સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે

Share Article

Other Articles

Previous

પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલો, જુઓ કેટલાના થયા મોત

Next

કોહલી-કાર્તિકે પંજાબના મોઢામાંથી છીનવી જીત

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
આફ્રીકાથી 9 ચિત્તા ભારત આવ્યા: કુનો નેશનલ પાર્કમાં કરાયા ક્વોરેન્ટાઇન, ભારતમાં ચિત્તાની કુલ સંખ્યા 48 થઈ
3 કલાક પહેલા
સોમવારે પ્રદોષકાળ વ્યાપીની પૂનમે હોલીકાદહન: ધુળેટી પૂર્વે ધોકો: જાણો હોલીકાદહનના શુભ સમયની યાદી અને હોલિકા માતાના પુજન વિશે
4 કલાક પહેલા
આફ્રિકા સેમિફાઈનલમાં, ZIM બહાર: વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતની ‘ડુ ઓર ડાય’ જંગ, હવે કાલે IND VS WI જીતનારી ટીમ સેમિફાઈનલમાં પહોંચશે
4 કલાક પહેલા
હવે મેરેજ સર્ટિફિકેટ માટે ‘લોકેશન’ફરજિયાત: હવે યુગલે રાજકોટની હદમાં જ લગ્ન કર્યા છે તેવું દર્શાવવા ગૂગલ મેપ આપવો પડશે
4 કલાક પહેલા
Categories

નેશનલ

2941 Posts

Related Posts

ગુજરાતના આપના ઉમેદવારો નક્કી કરવા આ તારીખે બેઠક… જુઓ
ગુજરાત
2 વર્ષ પહેલા
કોંગી નેતા સલમાન ખુર્શીદે શું વિવાદિત નિવેદન કર્યું ? વાંચો
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
ઉત્તરમાં કડકડતી ઠંડી અને દક્ષિણમાં વરસાદની આગાહી
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
અટલજીની 101મી જયંતિ નિમિત્તે વડાપ્રધાન મોદી આજે લખનઉમાં રાષ્ટ્ર પ્રેરણા સ્થળનું ઉદ્ઘાટન કરશે
બ્રેકિંગ ન્યૂઝ
2 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર