Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમ

ન્યુડ કોલના ચક્કરમાં યુવાને ૮૦,૦૦૦ ગુમાવ્યા

Mon, December 18 2023

સાયબર ક્રાઈમ પ્રત્યે જાગૃતિ લાવવા અનેક પ્રયાસો છતાં રોજ થઈ રહેલી છેતરપિંડી
પૂનમ શર્મા નામના ફેસબુક આઈડી પર સંપર્કમાં આવ્યા બાદ વૉટસએપ નંબરની આપ-લે થઈ’ને શરૂ થયો ખેલ: આખરે નોંધાઈ પોલીસ ફરિયાદ

સાયબર ક્રાઈમ પ્રત્યે જાગૃતિ લાવવા પોલીસ દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા હોવા છતાં હજુ છેતરપિંડી કરવાનો સિલસિલો અટકવાનું નામ લઈ રહ્યો નથી. ખાસ કરીને ન્યુડ કોલ' મતલબ કે વીડિયો કોલ કરીને કપડાં કાઢી નાખ્યા બાદ યુવતી દ્વારા શરૂ કરવામાં આવતાં બ્લેક મેઈલિંગથી નહીં ડરવા અને એક રૂપિયો પણ નહીં આપવા પોલીસ દ્વારા અનેક વખત અપીલ કરાઈ છતાં હજુ પણ લોકો પૈસા ગુમાવી જ રહ્યા છે.

આવો જ વધુ એક કિસ્સો ૧૫૦ ફૂટ રિંગરોડ ઉપર બન્યો છે જ્યાં ન્યુડ કોલના ચક્કરમાં યુવાને ૮૦,૦૦૦ ગુમાવી દીધા છે. આ અંગે તાલુકા પોલીસ મથકમાં દર્શિત મનસુખભાઈ કાલરિયા (ઉ.વ.૨૯, રહે.માધવ મીલનએ’, બ્લોક નં.૨૦૧)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તા.૭-૯-૨૦૨૩થી તા.૮-૯-૨૦૨૩ દરમિયાન તેને ફેસબુક ઉપર પૂનમ શર્મા નામે ફ્રેન્ડ રિકવેસ્ટ આવી હતી. રિકવેસ્ટ એકસેપ્ટ કર્યા બાદ બન્ને વચ્ચે વૉટસએપ નંબરની આપ-લે થઈ હતી.

ત્યારબાદ દર્શિત કાલરિયાના વૉટસએપ નંબર ઉપર નૂમન શર્માના નામે વીડિયો કોલ આવ્યો હતો જે ઉઠાવતાં જ પૂનમ શર્મા નિર્વસ્ત્ર થઈ ગઈ હતી અને દર્શિતને પણ નિર્વસ્ત્ર થવા માટે કહ્યું હતું. આ પછી તેનો બીભત્સ વીડિયો બનાવી લઈને દર્શિતને બ્લેકમેઈલ કરવાનું શરૂ કર્યું હતું. દર્શિતે બ્લેકમેઈલ નહીં કરવાનું કહેતાં જ જો તે તેને ૮૦,૦૦૦ નહીં આપે તો વીડિયો વાયરલ કરી દેશે અને જો પૈસા આપી દેશે તો આ વીડિયો ડિલિટ કરી દેશે તેવું કહેતાં જ દર્શિતે પૈસા ઑનલાઈન ટ્રાન્સફર કરી દીધા હતા. તેને અલગ-અલગ ચાર નંબર ઉપરથી ફોન આવ્યા હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે.

દિલ્હી સાયબર ક્રાઈમ'ના નામે ધમકાવી પડાવ્યા પૈસા

દર્શિત કાલરિયાએ ફરિયાદમાં એવું પણ જણાવ્યું છે કે ન્યુડ કોલનું વીડિયો રેકોર્ડિંગ કરી લીધા બાદ સૌથી પહેલાં મારી પાસે ૫,૦૦૦ માંગ્યા હતા પરંતુ મારી પાસે ૨,૦૦૦ જ હોવાથી એ પૈસા મેં ગૂગલ-પે મારફતે મોકલી દીધા હતા. આ પછી મનેદિલ્હી સાયબર ક્રાઈમ’ના નામે ફોન આવ્યો હતો અને તેણે મને એમ કહ્યું કે જો તે પૈસા નહીં આપે તો તમામ વીડિયો વાયરલ કરી દેશે જેથી ગભરાઈને વધુ ૭૮,૦૦૦ આપ્યા હતા.

Share Article

Other Articles

Previous

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાંચો કઈ વાતની ગેરેંટી આપી અને વિશ્વાસ આપ્યો જુઓ

Next

જસદણમાં પ્રેમી પંખીડાનો ઝેરી દવા પી આપઘાત

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
વંદે ભારત ટ્રેન દ્વારા સુરતથી અમદાવાદ હાર્ટનું સફળ ટ્રાન્સપોર્ટ: માનવતા અને સંકલનનું અદભુત ઉદાહરણ
13 મિનિટutes પહેલા
અમદાવાદ સહિત ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 9 જિલ્લામાં રેડ એલર્ટ, ઉમરપાડામાં 8 ઇંચ વરસાદ
28 મિનિટutes પહેલા
પાકિસ્તાનના બલુચિસ્તાનમાં ખાણમાં વિસ્ફોટ: 32 મજૂરોના મોત
39 મિનિટutes પહેલા
આવતીકાલ થી ટ્રાફિકની ફરિયાદો માટે કાર્યરત જૂનો હેલ્પલાઇન નંબર ‘112’ સાથે સંકલિત થશે
47 મિનિટutes પહેલા
Categories

નેશનલ

3371 Posts

Related Posts

પુત્ર-પત્ની-તેના પ્રેમીને પતાવી દીધાનો કોઈ જ અફસોસ નથી
રાજકોટ
3 વર્ષ પહેલા
ઈન્ડીગોને કારણે ભારતભરના મુસાફરોનો સામાન ગેરવલ્લે!
ટૉપ ન્યૂઝ
8 મહિના પહેલા
રેલવેએ ડિમોલિશનની ધાર સજાવી: રાજકોટના લક્ષ્મીનગરના નાલા પાસે બુલડોઝરની ધણધણાટી, મોટો પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો
ગુજરાત
5 મહિના પહેલા
ઓડિશાના કયા જિલ્લામાં કેવી રીતે સર્જાઇ અશાંતિ ? શું થયું ? જુઓ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર