Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમ

શ્વાને પકડ્યો ૧૨ કિલો ગાંજો !

Mon, October 14 2024


ધોરાજીમાં એસઓજી (ગ્રામ્ય)નો દરોડો: શાહબાઝ મકવાણાએ બાથરૂમમાં છૂપાવેલા ગાંજા સુધી પોલીસનો કેપ્ટો' શ્વાન પહોંચી ગયો

થોડા દિવસ પહેલાં જ સરકાર તરફથી શ્વાનની ફાળવણી કરાઈ'તી

સામાન્ય રીતે ચરસ-ગાંજો, ડ્રગ્સ, દારૂ સહિતના નશીલા દ્રવ્યો-પીણાંને પોલીસ દ્વારા પકડવામાં આવતા હોય છે. જો કે પોલીસની એક બાદ એક ધોંસને કારણે નશાના સોદાગરો પણ ચબરાક બની ગયા હોય તેવી રીતે ચરસ-ગાંજો, ડ્રગ્સ સહિતના દ્રવ્યો વિચિત્ર જગ્યાએ છુપાવી દેતા હોય છે. પોલીસ દ્વારા જ્યારે રેડ કરવામાં આવે ત્યારે ઘરની તલાશી લેવામાં આવતી હોય છે પરંતુ જથ્થો હાથ લાગતો ન હોય ખાલી હાથે પરત ફરવું પડતું હોય છે. આવો જ એક દરોડો એસઓજી (ગ્રામ્ય)એ ધોરાજીમાં પાડ્યો હતો.

શરૂઆતમાં તો પોલીસને કશું હાથ લાગ્યું ન્હોતું પરંતુ પોલીસ સાથે રહેલો એક શ્વાન ગાંજો જ્યાં છુપાવાયો હતો તે બાથરૂમ સુધી પહોંચી જતાં ત્યાંથી ૧૨ કિલો ગાંજાનો જથ્થો હાથ લાગી ગયો હતો. ગ્રામ્ય એસઓજી પીએસઆઈ ભાનુભાઈ મીયાત્રા સહિતના સ્ટાફે ધોરાજીમાં શાહબાઝ દિલુભાઈ મકવાણાને ત્યાં દરોડો પાડ્યો હતો. આ વેળાએ તેમની સાથેકેપ્ટો’ નામનો ડોગ હતો જેની સરકાર દ્વારા થોડા સમય પહેલાં જ ફાળવણી કરવામાં આવી હતી. આ ડોગ માદક પદાર્થો સુધી પહોંચવામાં માહેર છે કેમ કે તેને એ પ્રકારની ટે્રનિંગ આપવામાં આવી હતી. પોલીસે આખું ઘર ફંફોસી નાખ્યા બાદ કશું હાથ ન લાગ્યું હતું. જો કે કેપ્ટો ડોગને બાથરૂમ તરફથી ગાંજાની ગંધ આવતી હોય તે હાજર સ્ટાફને ત્યાં સુધી દોરી ગયો હતો. જેવી પોલીસ બાથરૂમમાં પહોંચી કે ત્યાંથી એક-બે નહીં બલ્કે ૧૨ કિલો ગાંજો મળી આવતાં દરોડો સફળ નિવડ્યો હતો.

Share Article

Other Articles

Previous

માલધારીઓને મળશે ખેડૂતનો દરજ્જો

Next

જેવા સાથે તેવા: કેનેડાથી ભારતે હાઇકમિશ્નરને પાછા બોલાવ્યા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
3 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 મહિના પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગેજેટ
શું તમને પણ શોપિંગમાં કપડાં ટ્રાય કરવામાં કંટાળો આવે છે? આ એપ્લિકેશન તમારી સમસ્યા કરશે દૂર, વાંચો શું છે ખાસ
2 દિવસ પહેલા
ICC એ પાવરપ્લેના નિયમોમાં કર્યા મોટા ફેરફાર : ઓછી ઓવરવાળી T20 મેચોમાં જોવા મળશે અસર, જાણો શું બદલાવ આવ્યો
2 દિવસ પહેલા
જય જગન્નાથના ગગનભેદી જયઘોષ સાથે રાજકોટમાં નીકળી 18મી રથયાત્રા : અઘોરીનું નૃત્ય-કરતબો બન્યા આકર્ષણનું કેન્દ્ર
2 દિવસ પહેલા
ગજબ કહેવાય! ખુદ મુખ્યમંત્રીની ગાડીમાં ડીઝલને બદલે ભરી દીધું પાણી, કાફલાની 19 ગાડીઓ બંધ થતાં પ્રશાસનમાં હડકંપ
2 દિવસ પહેલા
Categories

નેશનલ

2216 Posts

Related Posts

આતંકવાદ ફેલાવનાર ખુદ બીજા પર હિંસાનો આરોપ મૂકે તે પાખંડની ચરમસીમા : સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભારતે પાકિસ્તાનની બોલતી બંધ કરી
બ્રેકિંગ ન્યૂઝ
9 મહિના પહેલા
વન ડે વર્લ્ડ કપમાં બેવડી સદી ફટકારનાર ન્યૂઝીલેન્ડના ધાકડ બેટ્સમેન ‘માર્ટિન ગુપ્ટિલે’ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને કહ્યું અલવિદા
ટૉપ ન્યૂઝ
6 મહિના પહેલા
પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં કેટલા દેશના મહેમાનો આવશે ? વાંચો
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
બજેટના દિવસે શેરબજારનો મિજાજ કેવો રહે છે? જુઓ
ટૉપ ન્યૂઝ
11 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર