Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમ

સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ નીતા ચૌધરી અંતે જેલ હવાલે

Wed, July 17 2024

પુછપરછમાં મોટા ખુલાસા થવાની શક્યતા

કચ્છનાં ભચાઉ નજીક કારમાં બુટલેગર સાથે ઝડપાયેલ ચર્ચિત અને સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરીને ગળપાદર જેલ હવાલે ધકેલાઇ છે. ગુજરાત એટીએસ દ્વારા ગઈકાલે નીતા ચૌધરીની લીંબડી નજીક બુટલેગરના સાસરીમાંથી ધરપકડ કરવામાં આવી હતી. છેલ્લા એક સપ્તાહથી નીતા ચૌધરી ફરાર હતી. જો કે, ધરપકડ બાદ નીતા ચૌધરીનો કબજો ભચાઉ પોલીસે લઈને ગળપાદર જેલ હવાલે કરી છે.

થોડા દિવસ પહેલા કચ્છના ભચાઉ નજીક એક કારમાં બુટલેગર યુવરાજસિંહ જાડેજા તથા મહિલા પોલીસ કર્મચારી નીતા ચૌધરી દારૂના જથ્થા સાથે ઝડપાયા હતા. જો કે, પોલીસને જોઈ બુટલેગરે જવાનો પર કાર ચઢાવવાનો પ્રયાસ કર્યો હતો. આ કેસમાં ક્રાઇમ બ્રાન્ચમાં મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરીની ધરપકડ થતાં તેણીને ફરજ મોકૂફ કરવામાં આવી હતી.જો કે,કેસ ચાલી જતાં અગાઉ કોર્ટ દ્વારા નીતા ચૌધરીના જામીન મંજૂર કર્યા હતા. પરંતુ, પોલીસે સેશન્સ કોર્ટમાં અરજી કરતા બંને પક્ષોની દલીલ સાંભળ્યા બાદ કોર્ટે નીતા ચૌધરીના જામીન રદ કર્યા હતા.

કોર્ટ દ્વારા જામીન રદ્દ થઈ જશે એવી ભાળ થતા નીતા ચૌધરી ફરાર થઈ હતી. દરમિયાન, ગુજરાત એટીએસને બાતમી મળી હતી કે નીતા ચૌધરી લીંબડી નજીક બુટલેગરના સાસરીમાં છુપાઈ છે. આથી, ગુજરાત ATS ની ટીમ ઘટના સ્થળે પહોંચીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને નીતા ચૌધરીની ધરપકડ કરી હતી. ગુજરાત ATS એ નીતા ચૌધરીને કચ્છ પોલીસને સોંપી હતી.જ્યારે,આજે ભચાઉ પોલીસે નીતા ચૌધરીનો કબજો લઈને ગળપાદર જેલ હવાલે કરી હતી.

Share Article

Other Articles

Previous

ચાંદીપુરા વાયરસ અમદાવાદ અને ગોધરામાં બે બાળકોને ભરખી ગયો

Next

અનામત વિરોધી આંદોલનમાં બાંગ્લાદેશ ભડકે બળ્યું: એક જ દિવસમાં છ ના મોત

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
નિર્લિપ્ત રાયના ખભે હવે રાજકોટ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગર જિલ્લાની જવાબદારી: રેન્જ IG તરીકે સંભાળ્યો ચાર્જ
6 કલાક પહેલા
મહા ગોટાળો: આંધ્રપ્રદેશમાં 70 હજાર કરોડનું GST કૌભાંડ, આવકવેરા વિભાગના દરોડા: રેસ્ટોરન્ટ્સ પર ત્રાટકી તપાસ એજન્સીઓ
6 કલાક પહેલા
હું સંન્યાસ નથી લેવાનો…કેપ્ટન સૂર્યકુમારે કરી સ્પષ્ટતા, T20 ટાઇટલ પછી, હવે ઓલિમ્પિકમાં ગોલ્ડ જીતવાનું સપનું
6 કલાક પહેલા
Bahrain Bapco Oil Company: ક્રૂડ ઓઇલના વધતાં ભાવ વચ્ચે બેહરીનની સૌથી મોટી ઓઇલ રિફાઇનરી પર ઇરાનનો હુમલો, 32 લોકો ઘાયલ
7 કલાક પહેલા
Categories

નેશનલ

2967 Posts

Related Posts

51 લાખ આપી દયો ! ન્યૂઝ મીડિયામાં ફોટા નહિ આવે
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
દેશની માટીથી દિલ્હીમાં અમૃત વાટિકાનું નિર્માણ: મન કી બાત માં PM મોદીએ કહ્યું..
નેશનલ
3 વર્ષ પહેલા
જંગલમાંથી જુનાગઢનાં રસ્તા ઉપર આવી ગયું સાબર…જુઓ વિડીયો
રાજકોટ
2 વર્ષ પહેલા
રાજકારણ ક્ષેત્ર અંગે સુપ્રીમ કોર્ટે કેવો કટાક્ષ કર્યો ? શું કહ્યું ? વાંચો
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર