Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમ

માલીયાસણ ગામે ખેડૂતના મકાનમાંથી તસ્કરો રૂ.1.90 લાખની મતા ચોરી ગયા

Fri, November 22 2024

પરિવાર અમદાવાદ ગયો ત્યારે બંધ પડેલા મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું

માલીયાસણ ગામમાં ખેડૂતના ઘરને તસ્કરો નિશાન બનાવ્યું હતું. જેમાં દાગીના અને રોકડ સહિત રૂ.1.90 લાખની મતા ચોરી કરી નાસી છૂટતા કુવાડવા પોલીસે ગુનો નોંધી તસ્કરોની શોધખોળ કરી છે.

વિગત અનુસાર માલીયાસણ ગામે શીવ શક્તિ હોટલની પાછળ રાધાનગર-1, શેરી નં.2માં રહેતા નરેશભાઈ પરસોતભાઈ સાગઠીયા (ઉ.વ.25) એ ફરીયાદમાં જણાવ્યું હતું કે,તેના પિતા છેલ્લાં એક મહિનાથી ગામડે ખેતીકામ માટે ગયા છે.અને તેની માતા અને તેઓ ઘરે રહેતાં હતાં.ગત તા.10/11ના રોજ ફરિયાદી તથા તેમના મમ્મી ભાવનાબેન ઘરને તાળુ મારી અમદાવાદ ખાતે તેમના બહેનના ઘરે રોકાવા માટે ગયા હતાં. અને ઘરનુ ધ્યાન રાખવા માટે તથા ફુલ છોડને પાણી પાવા માટે મામી સવિતાબેન જેન્તીભાઇ ચાવડાને કહ્યું હતુ. અને તેમને ઘરની ડેલીના તાળાની ચાવી આપી હતી. બાદ ગુરુવારે ફરિયાદીને તેના મામી સવિતાબેનનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે તમારા ઘરનો મેઇન દરવાજાનુ તાળુ તુટેલ છે તેમજ સામાન વેર વિખેર પડેલ છે. જેથી ફરિયાદી અમદાવાદથી ઘરે આવેલ અને ઘરે આવી જોયુ તો મેઇન દરવાજાનું તાળુ તુટેલ હતુ. તેમજ બંન્ને રૂમનો સામાન વેર વિખેર હાલતમા પડેલ હતો.અને ઘરના રૂમમાં કબાટમાં રાખેલ તીજોરી ખુલેલી હાલતમાં હોય જે તીજોરીમાંથી રોકડા 80000,  એક જોડી સોનાની પટ્ટીવાળા પાટલા, ચાર સોનાની બંગડી, બે પેંડલ, એક જોડી બુટ્ટી, સોનાના દાણા સહિત કુલ રૂ.1,90, 500ની ચોરી થયાનું માલૂમ પડતાં  કુવડવા રોડ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.અને આ મામલે પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.

Share Article

Other Articles

Previous

તાલુકા પોલીસ મથક પાસે યુવકને મિત્ર સહીત બે શખસોએ ધોકાવ્યો

Next

ઇન્સ્ટાગ્રામમાં ઇમિટેશનના ધંધાર્થીની ફેક આઈડી બનાવી ગર્લફ્રેન્ડ સાથેના ફોટો મુકાયા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
Most Share
સ્પોર્ટ્સ
ઈંગ્લેન્ડ-આયર્લેન્ડ સામે ટી-૨૦ શ્રેણીમાંથી સીરાજ અચાનક `આઉટ’
14 કલાક પહેલા
અફઘાન સામે વન-ડે શ્રેણી રમવા રોહિત-હાર્દિક ફિટ
14 કલાક પહેલા
લગ્ન પહેલાંના સંમતિથી થયેલા શારીરિક સબંધ પરથી ચારિત્ર્ય નક્કી ન કરી શકાય
14 કલાક પહેલા
દુશ્મનો ચેતજો, ભારતના 12 પરમાણુ શસ્ત્રો હવે ‘ત્રાટકવા માટે તૈયાર’ મોડમાં
15 કલાક પહેલા
Categories

નેશનલ

3064 Posts

Related Posts

રાજકોટ એરપોર્ટનાં પાણી,વીજળીનાં પ્રશ્ને સાંસદ રૂપાલા કરશે મિટિંગ : પેસેન્જરોને પડતી પરેશાની દૂર કરવા આપી ખાતરી
ગુજરાત
12 મહિના પહેલા
7 વર્ષની માંગણીનો સ્વીકાર : રાજકોટ ગ્રામ્યમાં નવાં DEO મળશે, ગુજરાતમાં 6 નવી DEO કચેરીને મળી મંજુરી
ગુજરાત
7 મહિના પહેલા
ટ્રમ્પે ભારત સાથે ખૂબ જલ્દી ટ્રેડ ડીલ થવાની આશા દર્શાવી કહ્યું, ખૂબ સારી રીતે વાતચીત ચાલી રહી છે
Breaking
1 વર્ષ પહેલા
મોરબી ઝૂલતાપુલ કેસમાં જયસુખ પટેલને કોર્ટની રાહત : મોરબી જિલ્લામાં પ્રવેશવા અને રહેવાની છૂટ
ગુજરાત
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર