Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમ

દિવાનપરાની મનાલી ટેક્સટાઈલમાં ૧૩ લાખની ચોરી કરનાર તસ્કર પકડાયો

Thu, March 20 2025

રાજસ્થાનના બાંસવાડાથી ચોરી કરવા બે તસ્કર રાજકોટ આવ્યા’તા: મનાલી ટેક્સટાઈલની બાજુમાં જ ચણતરકામ ચાલી રહ્યું હોય તેના મારફતે દુકાનમાં ઘૂસ્યા

દસેક લાખની રોકડ લઈને ભાગેલા તસ્કરની શોધખોળ

ડીસીબીએ એક સાથે બબ્બે મોટી ચોરીના ભેદ ઉકેલી નાખ્યા હતા. ગેલેક્સી હોટેલ સામે આવેલા મારૂતિ કોમ્પલેક્સમાં ૧૦.૮૧ લાખનું સોનું-રોકડ ચોરી કરનાર જૂનાગઢના શખ્સને પકડી પાડવા ઉપરાંત તાજેતરમાં જ દિવાનપરા મેઈન રોડ ઉપર મનાલી ટેક્સટાઈલ નામની સાડીની દુકાનમાં થયેલી ૧૩ લાખની ચોરીને અંજામ આપનાર રાજસ્થાનના બાંસવાડાના કુખ્યાત તસ્કરને પકડી લેવામાં આવ્યો હતો.


ડીસીબી પીએસઆઈ વી.ડી.ડોડિયા તેમજ ટીમે નીતેશ શાંતિલાલ ખરાડી (ઉ.વ.૨૩, રહે.બાંસવાડા-રાજસ્થાન)ને ૭૮૭૦૦ની રોકડ સાથે દબોચી લીધો હતો. નીતેશની પૂછપરછમાં ખુલાસો થયો હતો કે આ ચોરી તેણે રામેશ્વર ઉર્ફે રમેશ નાથુ નીનામા સાથે મળીને કરી હતી. આ બન્ને બાંસવાડાના કુખ્યાત તસ્કર છે અને રાજકોટમાં પહેલી જ વખત ચોરી કરવા માટે આવ્યા હતા. મનાલી ટેક્સટાઈલની બાજુમાં જ એક મિલકતનું ચણતરકામ ચાલી રહ્યું હોય આ બન્ને ત્યાંથી મનાલી ટેક્સટાઈલમાં ઘૂસ્યા હતા અને અંદર રહેલી રોકડ લઈને પોબારા ભણી ગયા હતા. આ બન્ને જ્યાં ચણતરકામ ચાલી રહ્યું હોય તેની બાજુમાં જ આવેલી દુકાન કે ઓફિસને નિશાન બનાવતાં હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે.


ચોરી કર્યા બાદ તમામ રકમ રામેશ્વર ઉર્ફે નાથુ નીનામાએ રાખી લીધી હતી અને તેમાંથી એકાદ લાખ રૂપિયા નીતેશ ખરાડીને આપ્યા હતા. બાકીની રકમ રામેશ્વર ઉર્ફે રમેશ પાસે હોય તેને તાકિદે પકડવા માટે ટીમે દોડધામ યથાવત રાખી છે.

Share Article

Other Articles

Previous

એલન મસ્કની કંપની એક્સ દ્વારા કેન્દ્ર સરકાર સામે કેસ

Next

જ્યાં સોનું ગીરવે મુક્યું ત્યાંથી જ ૧૦.૮૧ લાખનું સોનું ચોર્યું !

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
Breaking
ઓક્ટોબરની શરૂઆતમાં જ સામાન્ય જનતાના બજેટ પર તરાપ: કોમર્શિયલ ગેસ, એર ટિકિટ, ઇલેક્ટ્રોનિક્સ અને પાસપોર્ટ ફીમાં તોતિંગ વધારો
1 કલાક પહેલા
કુખ્યાત નાર્કો-કિંગપિન નવપ્રીત સિંહને તુર્કિયેથી ડિપોર્ટ કરાયો, અમિત શાહે કહ્યું- ‘2029 પહેલાં તમામ કાર્ટેલ ખતમ કરીશું’
2 કલાક પહેલા
મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ: CJP હવે દેશભરમાં નહીં, સીધા મુંબઈથી દિલ્હી 10 ઓક્ટોબરે કરશે પ્રદર્શન
3 કલાક પહેલા
અમેરિકાના ઓહિયોમાં શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ પર ઈંટો વડે હુમલો: બારીના કાચ તૂટ્યા
3 કલાક પહેલા
Categories

નેશનલ

3696 Posts

Related Posts

શેરબજારમાં છેતરપિંડી મામલે SEBIની કાર્યવાહી : બોલીવુડ અભિનેતા અરશદ વારસી સહિત 57 લોકો પર મૂક્યો બેન
Entertainment
1 વર્ષ પહેલા
૧૧ કરોડના ખર્ચે ટેન્કરના ૧.૦૬ લાખ ફેરા કરાવી પાણી આપશે મહાપાલિકા!
રાજકોટ
4 મહિના પહેલા
છત્તીસગઢમાં કેટલા નક્સલવાદી થયા ઠાર ? કોણ હતો મુખ્ય નક્સલી ? વાંચો
ટ્રેન્ડિંગ
2 વર્ષ પહેલા
ગૌતમ અદાણી માટે મોટી રાહતના સમાચાર : ડોનાલ્ડ ટ્રમ્પના એક નિર્ણયથી કેસનો અંત આવશે, જાણો શું છે સમગ્ર મામલો
ઇન્ટરનેશનલ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર