Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમ

રાજકોટમાં દારૂના ત્રણ-ત્રણ પેગનું વેચાણ !

Wed, October 16 2024

પોલીસની ધોંસને કારણે દારૂ મોંઘો બનતાં મહિલાએ નાની-નાની બોટલમાં દારૂ ભરી વેચવાનું શરૂ કર્યું છતાં પકડાઈ ગઈ

રાજકોટમાં પ્રિવેન્શન ક્રાઈમ બ્રાન્ચ (પીસીબી)એ દારૂની બદી ઉપર આક્રમક રીતે કામ લેવાનું શરૂ કરતાં જ અનેક બૂટલેગરો ભોંભીતર થઈ ગયા છે જેના કારણે પ્યાસીઓ દારૂ મેળવવા માટે આમતેમ ભટકી રહ્યા છે. બીજી બાજુ જે બૂટલેગર છાનેખૂણે ધંધો કરી રહ્યા છે તેણે ભાવ વધારી દેતાં રાજકોટમાં દારૂ મોંઘો થઈ ગયો છે જેના કારણે પ્યાસીઓ આખી બોટલની જગ્યાએ છૂટક દારૂ ખરીદવા મજબૂર બન્યા છે. આ વાતનો ફાયદો ઉઠાવી હવે બૂટલેગરોએ આખી બોટલની જગ્યાએ દારૂના ત્રણ-ત્રણ પેગ વેચવાનું શરૂ કરીને કમાણી શરૂ કરતાં જ પીસીબીએ ત્યાં પણ દરોડો પાડી દારૂ કબજે કર્યો હતો.


પીસીબીના ઈન્ચાર્જ પીઆઈ એમ.આર.ગોંડલિયા, પીએસઆઈ એમ.જે.હુણના માગદર્શન હેઠળ કોન્સટેબલ વાલજી જાડાએ માલવિયાનગર પોલીસ મથક વિસ્તારમાં આંબેડકરનગર શેરી નં.૫માં સરવૈયાના દવાખાના પાસે આવેલા મકાનમાં દરોડો પાડી દારૂ ભરેલી ૧૯ નાની-નાની બોટલ તેમજ ૬ મોટી બોટલ મળી ૨૫ બોટલ સાથે કાજલ જીતેન્દ્રભાઈ મુછડીયા (ઉ.વ.૨૭)ને પકડી પાડી હતી. કાજલના પિતા પણ જુગાર સહિતના અનેક ગુન્હામાં સંડોવાયેલા હોવાનું તપાસમાં ખુલ્યું છે.


આ ઉપરાંત કુબલિયાપરા શેરી નં.૫માં આવેલા મકાનમાંથી પીસીબીએ દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી, ૭૫ લીટર દેશી દારૂ સહિતના સાથે દિવાળી જતીનભાઈ સોલંકીને પકડી પાડી હતી.

Share Article

Other Articles

Previous

દેશમાં 2025 માં કંપનીઓ 9.5 ટકાનો વેતન વધારો કરશે

Next

લાંચ આપીને કામ કરાવવાના બદલે લાંચિયાની ફરિયાદ કરો: ‘બધું’ પતી જશે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
કચ્છના નખત્રાણાની પ્રાથમિક શાળામાં હિંદુ વિદ્યાર્થી પાસે નમાઝ પઢાવવાના આક્ષેપ: પોલીસ દોડી ગઈ,જાણો શું છે મામલો
13 કલાક પહેલા
‘Virosh’ Wedding’: હૈદરાબાદમાં યોજાશે રશ્મિકા મંદાના અને વિજય દેવેરકોંડાના લગ્નનું ભવ્ય રિસેપ્શન, મોદી-શાહને આમંત્રણ આપવા પહોંચ્યું કપલ
13 કલાક પહેલા
આકાશમાં 6 ગ્રહોની જુગલબંધી: 28મી ફેબ્રુઆરીએ સૂર્યાસ્ત પછી જોવા મળશે ‘પ્લેનેટરી પરેડ’નો અદભૂત ખગોળીય નજારો
14 કલાક પહેલા
રાજકોટનો સાંઢિયા પુલ તૈયાર થતાં હજુ દોઢ મહિનો લાગશે: બ્રિજનું નામ બદલાવાનું નિશ્ચિત, જાણો શું છે તેની વિશેષતા
14 કલાક પહેલા
Categories

નેશનલ

2939 Posts

Related Posts

ભૂદેવ નારાજ ! ઘેલા સોમનાથ મંદિરમાં મહાપુજા મામલે ભટ્ટ પરિવારની અન્ન જળ ત્યાગની ચીમકી
ગુજરાત
7 મહિના પહેલા
હીટવેવને લીધે દેશમાં 54 નાગરિકોના મોત : એકલા બિહારમાં જ 32 લોકો મોતને ભેટ્યા :
નેશનલ
2 વર્ષ પહેલા
150 વર્ષથી પણ વધારે જૂનું છે ‘હનુમાન મઢી’ મંદિર
ધાર્મિક
2 વર્ષ પહેલા
શપથ પહેલા જ ડોનાલ્ડ ટ્રમ્પને લાગ્યો ઝટકો : યૌન શોષણ કેસમાં અદાલતે અપીલ ફગાવી, 50 લાખ ડોલર ભરવા પડશે
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર