Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમરાજકોટ

રાજકોટ : પરાબજારમાં મહેતા સેલ્સ એજન્સીમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો, પૂર્વ કર્મચારી સહિત 4 પકડાયા

Mon, August 5 2024

LCB ઝોન-2ની ટીમે 24 કલાકમાં ભેદ ઉકેલ્યો

પરાબજારમાં સેલ્સ એજન્સીમાં હાથ સાફ કરનાર પૂર્વ કર્મચારી સહિત ચાર પકડાયા

મોજ શોખના પૈસા ખૂટતા તસ્કરોએ બ્લેડ,ક્રીમ,મેગી અને હેર કલરના બોક્ષ મળી 4.40 લાખની મતા ચોરી કરી હતી: સામાન અને રિક્ષા મળી 5.28 લાખનો મુદામાલ કબજે

વોઇસ ઓફ ડે રાજકોટ

શહેરના પરાબજાર વિસ્તારમાં આવેલી મહેતા એજન્સીમાંથી બ્લેડ,ક્રીમ,મેગી અને હેર કલરના બોક્ષ મળી 4.40 લાખની ચોરીનો ભેદ એલસીબી ઝોન-2 ની ટીમે ગણતરીની કલાકોમાં ઉકેલી નાખી પૂર્વ કામર્ચારી સહિત ચાર શખસોને ઝડપી લીધા હતા. અને ટીમે ચોરીનો તમામ મુદામાલ ઉપરાંત ચોરીમાં ઉપયોગમાં લીધેલી રીક્ષા સહિત 5.28 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.અને મોજ શોખના પૈસા ખૂટતા તેઓએ ચોરીને અંજામ આપ્યાનું ખૂલ્યું હતું.

રાજકોટમાં તસ્કરોની રંજાડ ઓછી થવાનું નામ લઈ રહી નથી ત્યારે દરરોજ કોઈને કોઈ વિસ્તારમાં નાની-મોટી ચોરીઓ થઈ રહી છે. આવી જ એક નોંધપાત્ર ચોરી રૈયા નાકા ટાવર પાસે આવેલી મહેતા એજન્સીમાં થવા પામી હતી. જેમાં દુકાન માલિક નિલેશ શશીકાંતભાઈ મહેતાએ એ-ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે,કે શનિવારે સવારે પોણા નવ વાગ્યે તેના પિતાનો એજન્સીમાં ચોરી થયા અંગેનો ફોન આવતાં તે અને મોટોભાઈ નિખીલ દુકાન પર દોડી આવ્યા હતા. આ પછી દુકાનમાં ચેક કરતાં કેમેરો લટકતી હાલતમાં જોવા મળ્યો હતો સાથે સાથે ગલ્લામાં દસેક હજારની રોકડ પડી હતી તે પણ ગાયબ હતી.

આ ઉપરાંત દુકાનમાં રહેલી અલગ-અલગ કંપનીની સેવિંગ બ્લેડના ૧૬૨૦ પેકેટ કે જેની કિંમત ૨.૨૮ લાખ  ચોકલેટના ત્રણ કાર્ટુન, હેર કલરના પાંચ કાર્ટુન, માચીસના દસ બોક્સ, ફેસ ક્રિમના ૨૮ કાર્ટુન અને મેગીના કાર્ટુન મળી ૪.૩૦ લાખની વસ્તુઓ ચોરી ગયા હતા.ત્યારે આ મામલે એલસીબી ઝોન-2 ના પીએસઆઈ આર.એચ.ઝાલાની રાહબરી હેઠળ ટીમે તપાસ હાથધરી હતી. પોલીસે 100 થી વધુ સીસીટીવી કેમેરાના ફૂટેજો ચકાસી તપાસ કરી હતી.અને તે દરમિયાન મળેલી બાતમીના આધારે આ ચોરીને અંજામ આપનાર કિશન લાલજીભાઈ ગેડાણી (ઉ.વ 25 રહે. જંગલેશ્વર શેરી નંબર 21 તથા પોપટપરા), ઘનશ્યામસિંહ ઉર્ફે ઘનો ઉર્ફે કુલદીપસિંહ રાજેન્દ્રસિંહ ઝાલા (ઉ.વ 27 રહે. પોપટપરા, રઘુનંદન સોસાયટી શેરી નંબર 1/4 નો ખૂણો), ભગીરથસિંહ જીતેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ 26 રહે. પોપટપરા મેઇન રોડ, રઘુનંદન શેરી નંબર 5) અને સદામ જાવીદઅલી અંસારી (ઉ.વ 20 રહે. જંગલેશ્વર શેરી નંબર 25, મૂળ યુપી)ને દબોચી લીધા હતા.અને પોલીસે આરોપી પાસેથી ચોરી કરેલ તમામ માલ અને ચોરીમાં ઉપયોગમાં લેવામાં આવેલી રીક્ષા સહિત 5.28 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

વધુમાં જણાવ મળ્યું હતું કે,આરોપી ઘનશ્યામ ઉર્ફે ઘનો અગાઉ છ વર્ષ પૂર્વે મહેતા એજન્સીમાં નોકરી કરતો હોય જેથી તે દુકાનની જગ્યાથી વાકેફ હતો જ્યારે અન્ય આરોપીઓ તેના મિત્રો હોય ચારેય આરોપીઓએ મોજશોખ પૂરા કરવા માટે ચોરીનો પ્લાન બનાવ્યો હતો. રીક્ષા લઇ અહીં પહોંચી દુકાનની પાછળની શેરીમાંથી થાંભલા મારફત બીજા માળે જઈ બારીની ગ્રીલ તોડી ચોરીના બનાવને અંજામ આપ્યો હતો.જ્યારે આ કામગીરીમાં એલસીબી ઝોન-2 ની ટીમના પીએસઆઈ આર.એચ.ઝાલાની રાહબરીમાં એ.એસ.આઇ જયંતી ગોહિલ, હેડ કોન્સ્ટેબલ રાજેશ મિયાત્રા, રાહુલ ગોહેલ, કોન્સ્ટેબલ ધર્મરાજસિંહ ઝાલા, હેમેન્દ્ર વાઘીયા,કુલદીપસિંહ રાણા, શક્તિસિંહ ગોહિલ, ભગીરથસિંહ ઝાલા,અજય બસીયા અને કોન્સ્ટેબલ ધારા ગઢવી સાથે રહ્યા હતા.

Tags:

gujaratgujarat newsrajkotrajkot newsrajkot police

Share Article

Other Articles

Previous

રાજકોટ : કુવાડવા પાસે કાળમુખા ટ્રકે દંપતીનો ભોગ લીધો

Next

સગીરા પર દુષ્કર્મ ગુજારનાર શખ્સને 20 વર્ષ કેદની સજા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
12 મહિના પહેલા
ક્રાઇમ
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
2 સપ્તાહs પહેલા
ગુજરાત
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
4 દિવસ પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ગુજરાતમાં મેઘરાજા સમયસર જ આવશે : આ તારીખ પછી દક્ષિણના દરિયા કિનારે પહોંચશે, જાણો હવામાન વિભાગની આગાહી
21 કલાક પહેલા
હવે તમે ડાયનાસોર સાથે રમી શકશો-ફોટા પણ પડાવી શકશો! નાનકડા પાડોશી દેશમાં શરૂ થયો એશિયાનો પહેલો જુરાસિક પાર્ક
22 કલાક પહેલા
ભાજપના 60 કોર્પોરેટરોની એક જ વાત, RMCના આરોગ્ય અધિકારીને ઘરભેગા કરો
22 કલાક પહેલા
વિસાવદર બેઠક માટે કેજરીવાલની હાજરીમાં ગોપાલ ઇટાલીયા ભર્યું ફોર્મ : જન આર્શિવાદ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા
23 કલાક પહેલા
Categories

નેશનલ

2153 Posts

Related Posts

વકફ કાયદા અંગે સુપ્રીમ કોર્ટમાં શું થયું ? કોણે શું દલીલ કરી ? જુઓ
ટૉપ ન્યૂઝ
2 મહિના પહેલા
આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોને ધનનો ખર્ચ વધુ થશે
ધાર્મિક
1 વર્ષ પહેલા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસની યાત્રા માટે મોરેશિયસ પહોંચ્યા, એરપોર્ટ પર વડાપ્રધાન રામ ગુલામ સહિત તમામ 34 મંત્રીઓ સ્વાગત માટે હાજર રહ્યા
બ્રેકિંગ ન્યૂઝ
3 મહિના પહેલા
કમીન્ડુ મેન્ડીસની ન્યુઝીલેન્ડ સામે સદી: બ્રેડમેનની કરી બરાબરી
સ્પોર્ટ્સ
8 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર