Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમરાજકોટ

રાજકોટ  : બેડી રામપરા ગામે કૂવામાંથી 4 વર્ષના બાળકનો મૃતદેહ મળ્યો : હત્યા કે અકસ્માત ? ?

Mon, February 24 2025

  • પોલીસે મૃતદેહને ફોરેન્સિક પીએમ કરાવી,વાલીવારસાની શોધખોળ હાથ ધરી

શહેરના છેવાડે આવેલા બેડી રામપરા ગામે વાડીમાંથી અજાણ્યા ૩-૪ વર્ષના બાળકનો મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો હતો. એરપોર્ટ પોલીસે મૃતદેહને ફોરેન્સિક પીએમ કરાવી બાળકના વાલીવારસાની શોધખોળ હાથ ધરી છે. 

મળતી વિગતો મુજબ, રાજકોટ-અમદાવાદ હાઈવે પર બેડી રામપરા ગામે ખેડૂત જયેશ બાંભણીયાની વાડીમાં આવેલા કૂવામાં કોઈ બાળકોનો મૃતદેહ તરતો હોવાની માહિતી મળતા ફાયર બ્રિગેડ અને પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. ફાયર જવાનોએ મૃતદેહને બાહર કાઢતાં પોલીસે જરૂરી કાર્યવાહી કરી ફોરેન્સિક પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. 

ઘટના અંગે વોઇસ ઓફ ડે સાથે વાત કરતા એરપોર્ટ પોલીસ મથકના પીઆઇ આઇ.એન.સાવલિયાએ જણાવ્યું હતું કે, બાળકના મૃતદેહ મળવાની ઘટનામાં પી.એમ કરનાર ડોક્ટરે ડૂબવાથી મોત થયું હોવાનું કહ્યું હોય ત્યારે પોલીસ પ્રથમ તો તેના વાલી વારસાની શોધખોળ કરી રહી છે. જેના પગલે આજુબાજુના ગામડામાં વાડીએ રહેતા શ્રમિક પરિવારોની તપાસ ચાલી રહી છે. તેમજ સુરેન્દ્રનગર સહિતના આજુબાજુના જિલ્લા પોલીસને પણ આ અંગે માહિતગાર કરવામાં આવ્યા છે. તેમજ રાજકોટ શહેરમાં ગુમ થયેલા બાળકોના વાલીઓને પણ મૃતક બાળકની ઓળખ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે બનાવવાળી જગ્યા જોતા પ્રાથમિક દ્રષ્ટિએ એવું કહી શકાય કે આની જાણ કોઈ લોકલ વ્યક્તિને હોય મૃતક બાળકે પહેરેલા કપડા ઉપરથી એવું તારણ નીકળી શકાય કે તે કોઈ સામાન્ય પરિવારમાંથી હોય શકે તેમજ તેના શરીરે ચોટના નિશાન પણ નથી જોવા મળ્યા  

ઉલ્લેખનીય છે કે, ૪ વર્ષનો નાનો બાળક પોતાની વાલી વારસાની હાજરી વગર અહી આવી પહોંચ્યો તે કેવી રીતે શક્ય બને ? ત્યારે બાળકને કોઈ હત્યા કરીને નાખી ગયું હતું કે તે સહિતના પ્રશ્નનો જવાબ બાળકના વાલીવારસો મળી આવ્યો ત્યારબાદ જ જાણવા મળશે.

Share Article

Other Articles

Previous

રશિયા, યુક્રેન વચ્ચેના યુધ્ધને ૩ વર્ષ પૂરા : બંને તરફ કેટલાના મોત થયા ? વાંચો

Next

બિહારના પટણા પાસે કેવો થયો ભયાનક અકસ્માત ? કેટલાના મોત થયા ? વાંચો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
Breaking
15 ઓગસ્ટ 2027થી દોડશે અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન: માત્ર 2 કલાકમાં કપાશે 508 KMનું અંતર!!!
36 મિનિટutes પહેલા
ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ બોલાવશે ધબધબાટી:, માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના: IMDની ચેતવણી
59 મિનિટutes પહેલા
લોકસભા અને રાજ્યસભામાં વિપક્ષે મચાવેલા ભારે હોબાળાને કારણે બંને ગૃહોની કાર્યવાહી સ્થગિત કરાઇ
2 કલાક પહેલા
દિલ્હીના વિરોધના જવાબમાં અમદાવાદમાં BJP આક્રમક: કોંગ્રેસ કાર્યાલય બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત
2 કલાક પહેલા
Categories

નેશનલ

3296 Posts

Related Posts

ફડણવીસ બન્યા મહારાષ્ટ્રના એક`નાથ’
ટ્રેન્ડિંગ
2 વર્ષ પહેલા
મુંબઈમાં ગેઇટ વે ઓફ ઇન્ડિયાથી એલીફન્ટાની ગુફાઓ તરફ જઈ રહેલી નીલકમલ બોટ ડૂબી : ૧ નું મોત, અનેક ગાયબ : રેસ્ક્યુ ઓપરેશન ચાલુ
Breaking
2 વર્ષ પહેલા
ભવનાથના મેળામાં યુવાનને આવ્યો હાર્ટ એટેક: હેડ કોન્સ્ટેબલ દેવદૂત બનીને આવ્યા, ખભે ઊંચકીને હોસ્પિટલ ભણી દોટ મૂકી, જીવ બચાવ્યો
ગુજરાત
5 મહિના પહેલા
જામનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમ આવતી કાલે ફોર્મ ભરશે : જુઓ વિડિયો
ગુજરાત
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર