Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમરાજકોટ

રાજકોટ : રાજારામ સોસાયટીમાં પુત્રની બીમારી જોઈ ન શકતા માતાનું અગ્નિસ્નાન 

Sat, September 21 2024

. આર્થિકતંગીની ચિંતામા વૃદ્ધે ઝેરી દવા ગટગટાવી જીંદગીની દોર ટૂંકાવી 

શહેરમાં હરરોજ આપઘાતના બનાવોમાં અવિરત વધારો  થઈ રહ્યો છે ત્યારે બીમારીમાં સપડાયેલા પુત્રની પીડા જોઇ ન શકતા જનેતાએ અગ્નિસ્નાન કરી લીધું હતું. તેમજ ગ્રીનલેન્ડ ચોકડી નજીક આવેલી માલધારી સોસાયટીમાં વૃદ્ધે આર્થિકતંગીથી કંટાળી ઝેરી દવા પી જિંદગીનો છેડો ફાડી નાખ્યો હતો.

વિગતો મુજબ,  સંત કબીર રોડ પર આવેલી રાજારામ સોસાયટીમાં રહેતા ધરમબા ધર્મેન્દ્રસિંહ પરમાર (ઉ.વ.61) નામના વૃધ્ધા ઘરે હતા ત્યારે શરીરે કેરોસીન છાંટી દીવાસળી ચાંપી અગ્નિસ્નાન કરી લેતા ગંભીર હાલતમાં સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યાં ચાલુ સારવારમાં તેઓએ દમ તોડી દેતા પરિવારમાં કલ્પાંત સર્જ્યો હતો.બનાવ અંગે પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, મૃતક ધરમબાના નાના પુત્ર હરદેવસિંહને કિડનીની તકલીફ હોવાથી તેનું ડાયાલીસીસ ચાલે છે.પુત્રની આ વ્યથાને જોઈ ન શકતા માતાએ આ પગલું ભરી લીધું હતું.

બીજા બનાવમાં , ગ્રીનલેન્ડ ચોકડી નજીક આવેલો  માલધારી સોસાયટીમાં રહેતા કિરીટભાઈ દેવદાસભાઈ રાઠોડ (ઉ.વ.70) નામના વૃદ્ધે  ઘરે  ઘઉંમાં નાખવાનો ઝેરી  પાવડર પી લેતા તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના ડોકટરે તેઓને મૃત જાહેર કર્યા હતા. બનવા અંગે જાણ થતાં બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ હોસ્પિટલે દોડી જઇ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, મૃતક કિરીટભાઈ ખાનગી સિક્યુરિટી કંપનીમાં નોકરી કરતા હતા ત્યારે ઘરમાં આર્થિક તંગી હોય જેની ચિંતામાં આ પગલું ભરી લીધું હતું. બનાવથી પરિવારમાં ભારે શોક છવાયો જવા પામ્યો હતો.

Share Article

Other Articles

Previous

માથે સળગતી ઈંઢોણીને હાથમાં મશાલ !! રાજકોટમાં બજરંગ ગરબી મંડળની બાળાઓ દ્વારા સળગતી ઈંઢોણી રાસની પ્રેક્ટિસ

Next

ચોમાસાની વિદાય વચ્ચે છોટાઉદેપુરના સંખેડામાં બે ઈંચ વરસાદ વરસ્યો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
મહાપાલિકાની વેરા વસુલી શાખા આકરાં પાણીએ: ૧૫૪૦થી વધુને જપ્તી નોટિસ
16 કલાક પહેલા
રેલવે એન્જિનમાંથી ડીઝલ ચોરીનું ચાલતુ રેકેટ પકડાયું
16 કલાક પહેલા
રિક્ષામાં મુસાફરોને શિકાર બનાવતા પિતા-પુત્ર, પુત્રવધૂની ત્રિપુટી પકડાઇ
17 કલાક પહેલા
બોર્ડની પરીક્ષાની તૈયારીઓ તેજચૌધરી હાઈસ્કૂલમાં સ્ટ્રોંગ રૂમ કાર્યરત, ધો.૧૦નાં પ્રશ્નપત્રો સીલ
17 કલાક પહેલા
Categories

નેશનલ

2895 Posts

Related Posts

ગોંડલમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળી આધેડનો આપઘાત
Breaking
2 વર્ષ પહેલા
રાજકોટના કેટલાક વિસ્તારોમાં શરૂ થયો વરસાદ, પવનના ભારે સુસવાટા
Breaking
1 વર્ષ પહેલા
બિહારની રાજધાની પટનામાં આ ટ્રેનોને ઉડાવી દેવાની ધમકી મળી
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
‘વરઘોડા’ નહીં, રસ્સાખેંચ, બેડમિન્ટન, ફૂટબોલમાં હાથ અજમાવતી પોલીસ
ગુજરાત
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર