Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમ

દેશી દારૂના જથ્થા સાથે મહિલા સહિત પાંચને પકડી પાડતી પીસીબી

Wed, December 18 2024

શહેરમાં દેશી દારૂના ધંધાર્થીઓ પર પીસીબીની ટીમે ધોંસ બોલાવી છે.ત્યારે શહેરમાં અલગ અલગ પાંચ દરોડામાં પોલીસે દેશી દારૂના જથ્થા સાથે મહિલા સહિત પાંચને પકડી પાડયા હતા.દરોડાની વિગતો મુજબ, પીસીબીના ઇન્ચાર્જ પીઆઇ એમ.આર.ગોંડલીયાની રાહબરી હેઠળ ટીમ પેટ્રોલીંગમાં હતી દરમિયાન કોઠારીયા કોલોની ક્વાટર્સ નં.૧૪ સોરઠીયા વાડી બગીચા પાસેથી બેબીબેન પ્રવિણભાઇ પરમાર(ઉ.વ ૬૫) નામની મહીલાને પાંચ લીટર દેશી દારૂ સાથે ઝડપી લીધી હતી.સ્વાતી પાર્ક મેઇન રોડ પર રહેતા રામજી જગુભાઈ વાઘેલા(ઉ.વ ૪૨) ના ઘરમાં દરોડો પાડી અહીંથી ૧૫ લીટર દેશી દારૂ અને ૬૫૦ લીટર આથા સહિત કુલ રૂ.૧૯,૨૫૦ નો મુદામાલ કબજે કરી આરોપીની ધરપકડ કરી હતી.આ ઉપરાંત યુવરાજનગર મફતીયાપરા શેરી ન.૨ રોડ પાસેથી પ્રેમજી રવજીભાઇ સાડમીયા(ઉ.વ ૪૫)ને ૧૦ લીટર દેશી દારૂ સાથે ઝડપી લીધો હતો.આજીડેમ ચોકડી યુવરાજનગર શેરી નં. ૧ મફતીયાપરા પાસેથી શૈલેષ મુન્નાભાઈ પરમાર(ઉ.વ ૨૧) ને ૯ લીટર દેશી દારૂ, ૧૫ લીટર આથો સહીતના મુદામાલ સાથે ઝડપી લીધો હતો અને માંડા ડુંગર પીઠડ આઇ સોસાયટી શેરી નં.૧ માં રહેતા સંજય કરમશીભાઇ ડાભી(ઉ.વ ૩૮) ને ૧૫ લીટર દેશી દારૂ સાથે ઝડપી લઇ તેની સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી.

Share Article

Other Articles

Previous

ધો.11માં ઓછા માર્ક આવ્યાની ચિંતામાં વિદ્યાર્થીનીએ કરી આત્મહત્યા

Next

CBSE માં ધો.9 અને ધો.10ના 7.90 લાખ વિદ્યાર્થીઓ સાથે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સાથે જોડાયા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 સપ્તાહs પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
જ્યોતિ જાસૂસની મુશ્કેલી વધી : વધુ 14 દિવસ માટે જેલ હવાલે, કોર્ટે રિમાન્ડ લંબાવતા થઈ શકે છે મોટા ખુલાસા
4 કલાક પહેલા
શું બાબુભૈયાની ‘હેરા ફેરી 3’માં વાપસી? પરેશ રાવલના નવા ટ્વીટથી ફેન્સ થયા ખુશ, જાણો શું મળ્યા સંકેત  
5 કલાક પહેલા
અમેરિકાના ન્યુ જર્સીમાં આવેલા વિરાણી જવેલર્સમાં ધોળા દિવસે લૂંટ : લુંટારુઓ લાખો ડોલરના દાગીના લઈને ફરાર
6 કલાક પહેલા
અમને એર ડિફેન્સ સિસ્ટમ આપો : પાકિસ્તાને અમેરિકા પાસે ભીખ માંગી
6 કલાક પહેલા
Categories

નેશનલ

2171 Posts

Related Posts

રાજકોટ મધ્યસ્થ જેલમાં કેદીઓને રાખડી બાંધતા સમયે લાગણીસભર દ્રશ્યો સર્જાયા
રાજકોટ
2 વર્ષ પહેલા
રાજકોટના વાણીયાવાડી માં ઢોર પકડ પાર્ટી અને માલધારી મહિલાઓ વચ્ચે બોલાચાલી જુઓ
રાજકોટ
2 વર્ષ પહેલા
દસ કલાકના ભીષણ જંગ બાદ હમાસના આઉટ પોસ્ટ પર કબજો
ઇન્ટરનેશનલ
2 વર્ષ પહેલા
કેન્દ્રીય મંત્રીપદેથી પશુપતિ પારસે આપી દીધું રાજીનામું
Breaking
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર