Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમ

નાળિયેરની રૂા.૫૦૦ની ઉઘરાણી’ માટે ભાણેજે કર્યો મામાની હત્યાનો પ્રયાસ

Tue, February 11 2025

લોટરી બજારમાં નાળિયેરના હોલસેલ વેપારીને ત્યાંથી કૌટુબિંક ભાણેજે ખરીદી કર્યા બાદ પૈસા આપવા બાબતે થયો'તો ડખ્ખો

રાજકોટના જ્યુબિલી રોડ પર આવેલી લોટરી બજારમાં હોલસેલમાં લીલા નાળિયેરનો ધંધો કરતાં ધંધાર્થીને તેના જ કૌટુંબિક ભાણેજે નાળિયેરની ૫૦૦ રૂપિયાની ઉઘરાણી મુદ્દે છરીના ઘા મારી દેતાં ચકચાર મચી જવા પામી હતી. આ અંગે મહેશ નારણભાઈ ચુડાસમાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે તે લોટરી બજારમાં નાળિયેરના ગોડાઉન પર હતો ત્યારે કૌટુંબિક ભાણેજ રમેશ લક્ષ્મણભાઈ પરમાર કે જે છેલ્લા એકાદ વર્ષથી હોલસેલમાં મહેશ પાસેથી નાળિયેરની ખરીદી કરે છે તે આવ્યો હતો. તેણે હોલસેલમાં એક નાળિયેરના ૩૬ રૂપિયા લેખે ૫૦૦ નાળિયેરની ખરીદી કરી રૂા.૧૮૦૦૦ ચૂકવ્યા હતા. આ પછી બીજા દિવસે સવારે રમેશ પરમારે ગોડાઉન પર આવીને ૫૦૦ નંગ નાળિયેરની ખરીદી કરી ૧૭૦૦૦ આપ્યા હતા જેથી મહેશે રમેશને કહ્યું હતું કે ૧૮૦૦૦ પૂરા આપો. ત્યારબાદ રમેશે ૧૭૫૦૦ આપતાં મહેશે કહ્યું હતું કે હું અઢાર હજારથી એક રૂપિયો પણ ઓછો નહીં લઉં. આ પછી રમેશ નાળિયેરના પૈસા આપ્યા વગર ચાલ્યો ગયા બાદ બે દિવસ બાદ રમેશ અને તેનો ભાઈ હેમંત પરમાર ગોડાઉન પર ધસી આવ્યા હતા અનેતું શું રૂપિયા રૂપિયા કરે છે’ કહી ગાળો આપી માર મારવા લાગ્યા હતા.


આ વેળાએ ગોડાઉનમાં નાળિયેર કાપવાની છરી પડી હતી તે લઈને રમેશે મહેશને ઝીંકી દીધી હતી. રમેશ અને હેમંતે છરીના ઘા ઝીંકી દેતાં મહેશને પગમાં રસી થઈ ગયા હતા જેથી તેનું ઓપરેશન કરવું પડ્યું હતું.

Share Article

Other Articles

Previous

આરટીઓમાં હડતાળનો સુખાંત, રાજકોટમાં 330 ડ્રાઇવિંગ ટેસ્ટ લેવાઈ

Next

RMCના પ્લોટ પાંચ વર્ષ સુધી ભાડે અપાશે: વોર્ડ ઓફિસરો હવે ‘કારવિહોણા’

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
5 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
6 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
6 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
4 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
3 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
રાજકોટમાં 646 પ્રાચીન ગરબી-32 અર્વાચીન રાસોત્સવઃ 12ના ટકોરે બંધ કરાવાશે : 1000થી વધુ પોલીસ-હોમગાર્ડ SRPનો બંદોબસ્ત રખાશે તૈનાત
19 મિનિટutes પહેલા
રાજકોટની વ્હોરા પરિણીતાને સાસરિયાનો ત્રાસ : દિયરે સાથે સૂવા દબાણ કર્યું તો સસરાએ…! વાંચો શું છે સમગ્ર મામલો
33 મિનિટutes પહેલા
પટના હાઈકોર્ટે કોંગ્રેસને આપ્યો મોટો ઝટકો : PM મોદીની માતાનો AI વીડિયો સોશિયલ મીડિયામાંથી હટાવવા આદેશ
50 મિનિટutes પહેલા
PM મોદીના જન્મદિને “સ્વસ્થ નારી સશક્ત પરિવાર” અભિયાનનો દેશવ્યાપી શુભારંભ, રાજકોટમાં મંત્રી ભાનુબેન બાબરિયાએ અભિયાનની કરાવી શરૂઆત
1 કલાક પહેલા
Categories

નેશનલ

2505 Posts

Related Posts

બર્થ ડે પર પતિએ દુબઈ લઈ જવાની ના પાડતાં પત્નીએ નાક પર માર્યો મુક્કો, થયું મોત
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
ટંકારા પાસે અકસ્માતમાં કાકા-ભત્રીજાના મોત
રાજકોટ
2 વર્ષ પહેલા
ગરમીમાં શેકાવા કરતાં રેનબસેરામાં ચાલ્યા જાવ !! રાજકોટ મનપા કરશે ‘સમર ડ્રાઇવ’, રેનબસેરામાં મળશે આ સુવિધા
ક્રાઇમ
6 મહિના પહેલા
કેમ ભણશે બાળકો ? ભરતી કેલેન્ડરમાં ગ્રાન્ટેડ સ્કૂલોને ‘બાકાત’રખાઈ
રાજકોટ
6 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર