Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમ

જુના માર્કેટ યાર્ડમાં શાકભાજીના ધંધાર્થી પર બે ભાઈઓનો હિચકારો હુમલો

Mon, October 28 2024

શહેરના જુના માર્કેટિંગ યાર્ડમાં શાકભાજીનો ધંધો કરનાર યુવાનને બે શખસોએ વજનિયા વડે માર મારી તેનો હાથ ભાંગી નાખતા પોલીસે ગુનો નોંધી બંને શખસોની શોધખોળ કરી છે.

વિગતો મુજબ, આરટીઓ પાછળ શિવમ સોસાયટી શેરી નંબર છ માં રહેતા શાકભાજીના ધંધાર્થી વિજય મનુભાઇ ચુડાસમા (ઉ.વ 37)એ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપીમાં પરબત ઝાપડા અને છગન ઝાપડાના નામ આપતા જણાવ્યું હતું કે,તે માર્કેટિંગ યાર્ડની અંદર શાકભાજી વેચી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેણે બે વર્ષ પૂર્વે પરબત ઝાપડા પાસેથી રૂપિયા 50,000 ઉછીના લીધા હતા. શરૂઆતમાં તેણે દર મહિને તેનો હપ્તો ચૂકવ્યો હતો. પરંતુ બાદમાં ધંધામાં મંદી આવી જતા આ રૂપિયા પરત આપી શક્યો ન હતો જે બાબતનો ખાર રાખી તેવો માર્કેટ યાર્ડમાં આવ્યા હતા.અને પૈસાની ઉઘરાણી કરી ઝગડો કરી લોખંડના વજનિયા વડે માર માર્યો હતો.જેથી આ મામલે પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.

Share Article

Other Articles

Previous

સિટી બસના કોન્ટ્રાકટરની કાર ડ્રાઇવરે રેસકોર્ષના ડીવાઇડર પર ચડાવી દીધી

Next

દિવાળી પહેલાં રાજ્યમાં ફટાકડાના વેપારીઓને ત્યાં જીએસટીની તડાફડી: 3.28 કરોડની કરચોરી ઝડપી લીધી, સૌથી વધારે 1.72 કરોડની કરચોરી ભાવનગરમાંથી પકડાઈ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
12 મહિના પહેલા
ક્રાઇમ
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
2 સપ્તાહs પહેલા
ગુજરાત
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
4 દિવસ પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ગુજરાતમાં મેઘરાજા સમયસર જ આવશે : આ તારીખ પછી દક્ષિણના દરિયા કિનારે પહોંચશે, જાણો હવામાન વિભાગની આગાહી
18 કલાક પહેલા
હવે તમે ડાયનાસોર સાથે રમી શકશો-ફોટા પણ પડાવી શકશો! નાનકડા પાડોશી દેશમાં શરૂ થયો એશિયાનો પહેલો જુરાસિક પાર્ક
19 કલાક પહેલા
ભાજપના 60 કોર્પોરેટરોની એક જ વાત, RMCના આરોગ્ય અધિકારીને ઘરભેગા કરો
20 કલાક પહેલા
વિસાવદર બેઠક માટે કેજરીવાલની હાજરીમાં ગોપાલ ઇટાલીયા ભર્યું ફોર્મ : જન આર્શિવાદ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા
20 કલાક પહેલા
Categories

નેશનલ

2153 Posts

Related Posts

પ્રજાને કરબોજનો ‘ડામ’ નામંજૂર કરી બજેટને ફુલગુલાબી’ બનાવતાં શાસકો
રાજકોટ
1 વર્ષ પહેલા
નંદ ઘેર આનંદ ભયો: કાલે ૫૩ સ્થળે મટકી ફોડાવશે મનપા
ટ્રેન્ડિંગ
9 મહિના પહેલા
પાક -અફઘાનિસ્તાન સીમા પર 6.2 નો ભૂકંપ
Breaking
1 વર્ષ પહેલા
ભારે વરસાદને કારણે શાકભાજીના ભાવમાં ભડકો
રાજકોટ
9 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર