Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમરાજકોટ

‘હિટ એન્ડ રન’ : ટેન્કરે બાઈકને ઠોકર મારી નોકરીએ જતા યુવકનું માથું છૂંદી નાખ્યું

Thu, August 8 2024

  • માધાપર ચોકડીએ રહેતો યુવક નોકરીએ જતો હતો ત્યારે અકસ્માતમાં કાળનો કોળિયો બન્યો

વોઇસ ઓફ ડે રાજકોટ

રાજકોટમાં હિટ એન્ડ રનની વધુ એક ઘટના બની છે. ગોડલ રોડ કોઠારીયા સોલવન્ટ નજીક ગઇકાલ સવારે ટેન્કરે બાઈકને ઠોકર મારતા બાઈક ચાલક યુવાન રોડ પર ફેંકાઇ ગયા બાદ તેના માથા પર ટેન્કરના વ્હીલ ફરી વળતા તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત થયું હતું જ્યારે અકસ્માત સર્જી ટેન્કર ચાલક ટેન્કર મૂકી ભાગી ગયો હતો.

વિગત મુજબ માધાપર ચોકડીએ મનમોહન મારબલવાળી શેરીમાં રહેતા ભાસ્કરભાઈ નાથાલાલ મુગરા (ઉ.વ.૪૧) નામનો યુવક ગઇકાલ સવારે શાપર તરફના રસ્તે નોકરી પર જઈ રહ્યો હતો. ત્યારે ગોડલ રોડ નુરાનીપરાના ગેઇટ નજીક પહોંચતા તેના બાઇકને ટેન્કરના ચાલકે ઠોકરે ચડાવતા બાઇક ચાલક યુવાન રોડ પર ફેંકાઇ ગયા બાદ તેના માથા પર ટેન્કરના વ્હીલ ફરી વળતાં તેનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું. તેણે પહેરેલા હેલ્મેટનો પણ બૂકડો બોલી ગયો હતો. બનાવને પગલે લોકોના ટોળા ભેગા થઇ ગયા હતા અને ટ્રાફિક જામ થઈ ગયો હતો.જ્યારે ટેન્કર ચાલક ટેન્કર મૂકી નાસી ગયો હતો. બનાવની જાણ થતા આજીડેમ પોલીસ મથકના હરપાલસિંહ સહિતનો સ્ટાફ દોડી આવ્યો હતો. અને મૃતક યુવાન પાસેથી મળેલા આધારકાર્ડ અને મોબાઇલ ફોનને આધારે પોલીસે તપાસ શરુ કરી તેના પરિવારને જાણ કર્યા બાદ મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે ખસેડ્યો હતો.

Tags:

accidentgujaratgujarat newshit and runrajkotroad accident

Share Article

Other Articles

Previous

મનુ ભાકરને કેન્દ્ર સરકારે આપ્યું ૩૦ લાખનું ઈનામ

Next

વિનેશ ફોગાટ મુદ્દે રાજ્યસભામાં હંગામો : ખુદ અઘ્યક્ષ જગદીશ ધનખડ વોકઆઉટ કરી ગયા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
12 મહિના પહેલા
ક્રાઇમ
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
2 સપ્તાહs પહેલા
ગુજરાત
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
4 દિવસ પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
Breaking
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કોલકત્તામાં ભાજપના કાર્યકરોને સંબોધીને કહ્યું, 2026માં મમતા સરકારને જનતા ઉખાડીને ફેંકી દેશે
2 કલાક પહેલા
દિલ્હીમાં 76 કિલોમીટરની ઝડપે મીની વાવાઝોડું ફૂંકાયું, વરસાદ તૂટી પડ્યો, અનેક વિસ્તારોમાં વૃક્ષ ધરાશાયી
2 કલાક પહેલા
ગુજરાતમાં મેઘરાજા સમયસર જ આવશે : આ તારીખ પછી દક્ષિણના દરિયા કિનારે પહોંચશે, જાણો હવામાન વિભાગની આગાહી
1 દિવસ પહેલા
હવે તમે ડાયનાસોર સાથે રમી શકશો-ફોટા પણ પડાવી શકશો! નાનકડા પાડોશી દેશમાં શરૂ થયો એશિયાનો પહેલો જુરાસિક પાર્ક
1 દિવસ પહેલા
Categories

નેશનલ

2153 Posts

Related Posts

RCBની જીત પર ભાવુક થઇ અનુષ્કા : હાથ જોડીને ભગવાનનો આભાર માનતી જોવા મળી
ગુજરાત
1 વર્ષ પહેલા
ટ્રમ્પે વિદેશી કાર પર 25% ટેરીફનુ એલાન કર્યું : વિશ્વભરના ઓટો સેકટરમાં ખળભળાટ
બ્રેકિંગ ન્યૂઝ
2 મહિના પહેલા
ઝેરી દારૂ પીવાથી ક્યાં થયા મોત ? વાંચો
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
પશ્ચિમ બંગાળમાં ભાજપના મહિલા નેતાને નિર્વસ્ત્ર કરીને માર મારવામાં આવતા ભારે ખળભળાટ : TMC પર ભાજપનો આરોપ
બ્રેકિંગ ન્યૂઝ
11 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર