Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Lavajam 2025
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમ

પોરબંદરનાં દરિયામાંથી ૪૮૦ કરોડ રૂા.નું ડ્રગ પકડાયું

Tue, March 12 2024

છ પાકિસ્તાની નાગરિકની ધરપકડ: પાકિસ્તાનથી ગુજરાતના કાંઠે આવતી ડ્રગની વધુ એક ખેપ પકડાઇ:NCB, ATS અને કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન

ગુજરાતના અને ખાસ કરીને સૌરાષ્ટ્રનાં પોરબંદરના દરિયામાંથી હમણાં હમણાં બે વખત ડ્રગનો જંગી જથ્થો પકડાયા પછી પણ ડ્રગ લાવનારાની હિમત ઓછી થઇ નથી અને આવી પ્રવૃત્તિ નિરંતર ચાલી રહી છે. આ વાતના પુરાવા રૂપે નાર્કોટિક કંટ્રોલ બ્યુરો, કોસ્ટગાર્ડ અને એ.ટીએસ.ના અધિકારીઓએ ગઈ મોડી રાત્રે પોરબંદરના દરિયામાં કાંઠેથી કેટલાક નોટીકલ માઈલ દુર એક બોટ પકડી હતી અને તેમાંથી ૪૮૦ કરોડનું ડ્રગ જપ્ત કર્યું હતું. આ બોટમાં સવાર છ પાકિસ્તાની નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે.


સુત્રોના જણાવ્યા અનુસાર, આ બોટ દ્વારા ગુજરાતના કાંઠે લાવવામાં આવી રહેલું ડ્રગ દક્ષિણ પૂર્વ એશિયાના દેશો તરફ મોકલવાનું હતુ અને આ જથ્થો ભારતમાં ઘુસાડવા માટે ગુજરાતનો કાંઠો પસંદ કરવામાં આવ્યો હતો. ગુજરાતના દરિયામાંથી વારંવાર ડ્રગ પકડાતું હોવાથી જુદી જુદી એજન્સીઓ એલર્ટ મોડ ઉપર જ રહે છે. મોડી રાત્રે પેટ્રોલિગ દરમિયાન એક શંકાસ્પદ બોટ દેખાતા તેને રોકવામાં આવી હતી અને તલાશી દરમિયાન આ જથ્થો મળી આવ્યો હતો.


વેરાવળમાં થોડા દિવસ પહેલા રૂપિયા ૩૫૦ કરોડનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું. અને ત્યાર બાદ પોરબંદર પાસેના દરિયામાથી રૂપિયા એક હજાર કરોડથી વધારેની કિમતના હસીસ સહિત ત્રણ અલગ અલગ ડ્રગ્સને જપ્ત કરવામાં સફળતા મળી હતી.

૨૦૨૦-૨૧થી ૨૦૨૨-૨૩ દરમિયાન રાજ્યમાં ડ્રગ્સનો કુલ ૬૦ હજાર કિલો જથ્થો ઝડપાયો હતો, જેની કિમત ૨૧ હજાર કરોડ રૂપિયાથી વધુ હતી. જપ્ત કરાયેલા જથ્થામાં સૌથી વધુ ૧૫ હજાર કરોડનું એમડી. ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે. આ ઉપરાંત પોષડોડા, કોકેઇન, અફીણ, બ્રાઉન સુગર વગેરે કેફી પદાર્થો પણ મળી આવ્યા છે. તેમ જ ૧૩૦૦ લિટર એમડી ડ્રગ્સ લિક્વિડ ફોર્મમાં પણ પકડાયું હતું. સરકાર દ્વારા અનેક પગલાં ભરવા છતાં રાજ્યમાં ડ્રગ્સ પકડાવાનું અટક્યું નથી અને ૨૦૨૪માં પણ આ સિલસિલો ચાલુ રહ્યો છે.

Share Article

Other Articles

Previous

અટલ સરોવરમાં મફત પ્રવેશ નહીં મળે: ટિકિટ લેવી પડશે

Next

RTE એક્ટ અંતર્ગત કાલથી ઓનલાઇન અરજી કરી શકાશે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
7 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
7 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
7 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
5 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
6 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
4 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ગુજરાત સહિત 12 રાજ્યોમાં આજે રાત્રે 12 વાગ્યે શરૂ થશે SIRનો બીજો તબક્કો : મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારની મોટી જાહેરાત
13 મિનિટutes પહેલા
3 વર્ષ પછી રાજકોટથી દિલ્હીની સવારની 2-2 ફલાઈટનું ટેકઓફ: પ્રથમ દિવસે 350 પેસેન્જરોની ઉડાન
41 મિનિટutes પહેલા
ક્રિપ્ટો કરન્સીને દેશના કાયદા હેઠળ મિલકત ગણી શકાય : મદ્રાસ હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો
1 કલાક પહેલા
બંગલોમાંથી ચોરી થઇ હતી 40 લાખની, તસ્કર પકડાયો’તો ભાવ થઇ ગયો 70 લાખ! વાંચો રાજકોટનો ચોરીનો કિસ્સો
1 કલાક પહેલા
Categories

નેશનલ

2596 Posts

Related Posts

ઈલેક્ટ્રિક માર્કેટમાં ખરીદીનો સોલિડકરંટ’: ૨૫ કરોડના મોબાઈલ-ટીવી-ફ્રિઝ ખરીદાયા
રાજકોટ
2 વર્ષ પહેલા
વડાપ્રધાન મોદી અમેરિકામાં કઈ બેઠકમાં ભાગ લેશે ? કોની સાથે મુલાકાત ? વાંચો
ઇન્ટરનેશનલ
1 વર્ષ પહેલા
ગૃહમંત્રી હર્ષ સંઘવીનાં પિતાશ્રી રમેશચંદ્ર સંઘવીનું સુરતમાં નિધન : સાંજે સ્મશાનયાત્રા
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
રાજકોટમાં શક્તિસિંહ ગોહિલનો ભાજપ ઉપર પ્રહાર શું કહ્યું કોંગ્રેસના નેતાએ જુઓ વિડિયો
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર